Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ચીને કોરોનાના ટેસ્ટિંગ માટે ભારતનો કર્યો ઉપયોગ!, ચીનની વધુ એક અવળચંડાઈ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > ચીને કોરોનાના ટેસ્ટિંગ માટે ભારતનો કર્યો ઉપયોગ!, ચીનની વધુ એક અવળચંડાઈ
જાણવા જેવુંવિશ્વ

ચીને કોરોનાના ટેસ્ટિંગ માટે ભારતનો કર્યો ઉપયોગ!, ચીનની વધુ એક અવળચંડાઈ

Chintan Mistry
Last updated: June 29, 2023 3:29 pm
By Chintan Mistry
2 Min Read
Share
AP19031252088262 768x505 2
SHARE

પાકિસ્તાન બાદ જો કોઈ દેશ તેની અવળચંડાઈ માટે જાણીતો હોય તો તે ચીન છે. ચીન અવાર નવાર ભારત સાથે અવળચંડાઈ કરતુ હોવાના અનેક વખત કિસ્સા સામે આવી ચુક્યા છે. ત્ચારે ચીનના વુહાન શહેરથી શરુ થયેલા કોરોના વાયરસે અત્યારે દુનિયામાં હાહાકાર મચાવ્યો છે જેને લઈને વધુ એક ચોકાવનારો ખુલાસો થવા પામ્યો છે…china corona

સુત્રોના જણાવ્યા મુજબ, કોરોના વાયરસને તૈયાર કરવાની પ્રક્રિયા ભારતની ધરતી પર થઈ હતી. જેમાં ચીનની સાથે ભારત અને અમેરિકાના વૈજ્ઞાનિકો પણ સામેલ હતાં. જો કે ભારતીય વૈજ્ઞાનિકોને અંધારામાં રાખીને આ સેંપલિંગ કરવામાં આવ્યું હતું.download 1 1

મળતી માહિતી મુજબ, હકીકતમાં નાગાલેન્ડનું મિમી ગામ ચીનની સરહદની ખુબ નજીક છે. આ વિસ્તારના જંગલોમાં એવા આદિવાસીઓ રહે છે જે ચામાચિડીયાનો શિકાર કરે છે અને તેને ભોજનમાં પણ ઉપયોગમાં લે છે. એવું કહેવાય છે કે આ આદિવાસીઓની ઈમ્યુન સિસ્ટમ પણ ચામાચિડીયાની જેમ જ વાયરસ સામે લડવામાં ખુબ મજબુત હોય છે. જેથી કરીને ચીને મિમી ગામમાં રિસર્ચ કરવાનું નક્કી કર્યું. આ માટે તેણે અમેરિકા અને ભારતના કેટલાક વૈજ્ઞાનિકોને એમ કહીને તૈયાર કર્યાં કે આ અભ્યાસથી ખતરનાક વાયરસનો મુકાબલો કરવાની ટેક્નોલોજી વિક્સિત કરી શકાય છે…president jinping minister republic narendra inside people 56bc9cfa ea75 11e9 a1fd 918c38724d55

- Advertisement -

દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ગુપ્ત રિસર્ચ અભિયાનમાં અમેરિકાના યુનિફોર્મ્ડ સર્વિસિઝ યુનિવર્સિટી ઓફ ધ હેલ્થ સાયન્સિઝ અને સિંગાપુરના ડ્યૂક નેશનલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો સામેલ હતાં. કેટલીક ભારતીય સંસ્થાઓના નામ પણ આ કડીમાં લેવાઈ રહ્યાં છે. પરંતુ તે અંગે વિસ્તૃત રિપોર્ટ આવવાનો હજુ બાકી છે.

દવાની ટ્રાયલમાં દર્દી કેન્સર મુક્ત થયાનો પ્રથમ બનાવ! ટ્રાયલ કરાયેલ 18 દર્દીઓ કેન્સર મુક્ત
જાણો વિશ્વના સૌથી અનોખા તહેવારો વિશે.. જે વિવિધ સંસ્કૃતિઓની પરંપરાઓ વ્યક્ત કરે છે..
આનંદ-ઈશા ના ભવ્ય વેડિંગ રિસેપ્શન ની પ્રથમ તસ્વીરો આવી સામે.
લોકડાઉન વચ્ચે ગુજરાતના પરેશ ધાનાણી બન્યા અન્નદાતા
કોરોનાને લઇને અમદાવાદની સ્થિતિ બની વધુ ગંભીર,નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અમદાવાદમાં યોજી ખાસ બેઠક
- Advertisement -
TAGGED:#pmmodiChinacorona cases in indiacoronachinacoronaindiaCOVID19
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 10 16T143311.448.jpg.webp
કેન્દ્રીય કર્મચારીઓ માટે 30 દિવસના એડ-હોક બોનસની જાહેરાત
બિઝનેસ
Dussehra Festival.jpg.webp
આ શહેરમાં રાવણ દહનને નથી ગણવામાં આવતું માત્ર પુતળું, એક માનવીની જેમ પૂરી થાય છે અંતિમ ક્રિયાઓ!
ધર્મદર્શન
1792199029 Drishyam 3.jpg.webp
500 કરોડ ક્લબમાં એન્ટ્રી પછી મોટો ઝટકો! જાણો કેવી રહી ‘દ્રશ્યમ 3’ની કમાણી
એન્ટરટેઈન્મેન્ટ
India Test Squad2.jpg.webp
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત! મોહમ્મદ શમીને ફરી ન મળી તક
સ્પોર્ટ્સ
iNDIA 2026 10 19T233231.923
ભૂલથી OTP શેર થઈ ગયો? પૈસા કપાયા પહેલાં તાત્કાલિક કરો આટલું!
ટેકનોલોજી
- Advertisement -

You Might Also Like

south korea president yoon suk yeol impeached over his martial law order know details12
વિશ્વ

દક્ષિણ કોરિયાની સંસદમાં રાષ્ટ્રપતિ યૂન વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ પસાર, જાણો હવે શું થશે

By Gujju Media
2 Min Read
Atal tribute min
જાણવા જેવુંભારત

પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની આજે છે બીજી પુણ્યતિથિ,પીએમ મોદી સહિત અનેક નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

By Palak Thakkar
2 Min Read
covid 058018 4ZpD5FTT
હેલ્થ

કોરોના પર મોટો ખુલાસો,આ વિટામિનના અભાવના કારણે વધે છે મૃત્યુનું જોખમ

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?