Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: કોરોનાને લઈ સંયુક્ત રાષ્ટ્રના પ્રમુખે આપી ચેતવણી, જો આમ થશે મોતનો ખતરો વધશે
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > કોરોનાને લઈ સંયુક્ત રાષ્ટ્રના પ્રમુખે આપી ચેતવણી, જો આમ થશે મોતનો ખતરો વધશે
જાણવા જેવુંવિશ્વ

કોરોનાને લઈ સંયુક્ત રાષ્ટ્રના પ્રમુખે આપી ચેતવણી, જો આમ થશે મોતનો ખતરો વધશે

Chintan Mistry
Last updated: June 29, 2023 3:29 pm
By Chintan Mistry
2 Min Read
Share
1586755516 burial
SHARE

સંયુક્ત રાષ્ટ્ર (UN)ના પ્રમુખ એન્ટોનિયો ગુતારેસે ચેતવણી આપી છેકે વોટ્સએપ જેવા તમામ સોશિયલ મીડિયામાં કોવિડ-19 વિશે ખોટી માહિતી શેયર કરવામાં આવી રીહી છે જેના કારણે લોકો પર ખતરો વધારે વધી ગયો છે…સંયુક્ત રાષ્ટ્રે ઇન્ટરનેટ દ્વારા ફેલાઈ રહેલી આ ખોટી માહિતીનો સામનો કરવા માટે તથ્યો આધારિતી માહિતી પ્રસારિત કરવાની જાણકારી આપી છે…

un guterres

સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવે હાલમાં આપેલા એક સંબોધનમાં કોરોના વાયરસ સાથે જોડાયેલી અનેક સ્વાસ્થ્ય સલાહો તેમજ સાપના તેલ જેવા સમાધાનની ભ્રામક વાતો પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે બીજા વિશ્વયુદ્ધ પછી કોવિડ-19 દુનિયા સામે સાબિત થયેલું અન્ય મોટું સંકટ છે. આ એક ખોટી માહિતીના કારણે વધારે વકરી રહ્યું છે…

- Advertisement -

corona

તેમણે કહ્યું છે કે ઇન્ટરનેટ પર ખોટી માહિતીનો ઢગલો છે જેના કારણે ઇન્ટરનેટ પર સંક્રમિત થઈ રહ્યું છે અને કેટલાક ખાસ સમુહ અને લોકો પ્રત્યે ધૃણા વધી રહી છે. આખી દુનિયાએ આ બીમારી સામે લડવા એકસાથે પ્રયાસ કરવા જોઈએ અને વૈજ્ઞાનિક માહિતીનો અભિગમ અજમાવવો જોઈએ.

- Advertisement -

106355236 1579959965148gettyimages 1196115521

તેમણે જણાવ્યું કે સોશિયલ મીડિયા કંપનીઓએ પણ કોવિડ 19 મામલે કરવામાં આવી રહેલા ખોટા દાવાઓ અને નફરત ફેલાવતી વાતોથી છુટકારો મેળવવા માટે કામ કરવું જોઈએ. હાલના તબક્કે લોકોએ ભરોસાપાત્ર તંત્ર અને સત્તાવાર માહિતી આપતા તંત્ર પર જ વિશ્વાસ કરવો જોઈએ.

- Advertisement -

200312 messer corona tease u3zfzn Copy

નોંધનીય છે કે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) પર ચીનનો પક્ષ ખેંચવાનો આરોપ લગાવીને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે સંસ્થાને અપાતું ફંડ રોકવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે WHOએ ચીનમાં ફેલાયેલા કોવિડ-19ની ગંભીરતાને છૂપાવી અને ત્યારબાદ તે સમગ્ર દુનિયામાં ફેલાયો છે. ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે તેઓ પોતાના પ્રશાસનને ફંડિગ રોકવાનો આદેશ આપી રહ્યાં છે. હકીકતમાં અમેરિકામાં સતત કોવિડ 19થી હાહાકાર મચી રહ્યો છે. અત્યંત કથળેલી સ્થિતિને કાબુમાં ન લઈ શકવા બદલ ટ્રમ્પની ખુબ ટીકા કરવામાં આવી રહી છે.

- Advertisement -
- Advertisement -

 

 

 

- Advertisement -

 

કોરોનાની મહામારીમાં PPE સૂટ પહેરીને ડૉક્ટર્સ 6-8 કલાક કરી રહ્યા છે કામ
‘ઝિંદગી યૂં હુઈ બસર તન્હા, કાફિલા સાથે ઓર સફર તન્હા…’ 35 વર્ષથી કેદ હાથીને જંગલમાં છોડતા થયો મદમસ્ત!!!
સૂતી વખતે કેમ સંભળાતા નથી કોઈ અવાજ! આ રહ્યું નીંદર સાથે જોડાયેલ આશ્ચર્યજનક કારણ
પાકિસ્તાને ભારતને પરમાણુ હુમલાની ધમકી આપી, સિંધુ નદી સંધિ અટકાવવાથી ગભરાટ ફેલાયો
Dream-11એ આટલા કરોડમાં ખરીદી IPL 2020ની સ્પોન્સરશીપ
- Advertisement -
TAGGED:#CoronaAlertcoronaupdatecoronavirusCOVID19un
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

8th Pay Commission 2208.jpg.webp
8મું પગાર પંચ: પગાર વધારા અને પેન્શનના નિર્ણય પહેલા જાણો આ 5 મોટા અપડેટ્સ
બિઝનેસ
Gold Price 2908.jpg.webp
સોનાના વધતા ભાવથી શેરબજારના આ 6 સ્ટોક્સમાં આવશે ‘મોટો ઉછાળો
શેરમાર્કેટ
1788070895 Copy of Satya web temp 13.jpg.webp
ગ્રહોના મોટા ગોચરથી બદલાશે આ 5 રાશિઓનું ભાગ્ય, સપ્ટેમ્બર મહિનામાં થશે અઢળક ધનલાભ
ધર્મદર્શન
1788071440 Copy of Satya web temp 8.jpg.webp
શું ‘રાકા’ પછી સાઉથ સિનેમાથી અંતર બનાવી લેશે જાહ્નવી કપૂર? જાણો અભિનેત્રીના કરિયરને લઈને શું છે મોટી ચર્ચા
એન્ટરટેઈન્મેન્ટ
High Blood Pressure Medicine 2908.jpg.webp
ડોક્ટરની સલાહ વગર BPની ગોળીઓ ક્યારેય ન છોડો
હેલ્થ
- Advertisement -

You Might Also Like

16 people died in israel massive air attack in gaza winter also wreaking havoc2
વિશ્વ

ગાઝા કરે તો કરે શું? એક બાજુ ઈઝરાયેલના ધડાધડ હવાઈ હુમલા તો બીજી બાજુ ઠંડીનો કહેર

By Gujju Media
3 Min Read
BeFunky collage 2020 07 15T181750.267
જાણવા જેવુંટેકનોલોજી

રિલાયન્સ જીઓમાં રોકાણ કરશે ગુગલ,આવતા વર્ષે લોન્ચ થશે 5G સોલ્યુશન

By Palak Thakkar
3 Min Read
maxresdefault 96
ફૂડલાઈફ સ્ટાઈલ

લોકડાઉનમાં ઘરે બનાવો કચ્છી દાબેલી,ચટાકેદાર દાબેલી બનાવવાની એકદમ ઇઝી રેસિપી

By Palak Thakkar
1 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?