Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: લોકડાઉનમાં બનાવો વેજ ચીઝ બોલ્સ,ચીઝ અને શાકભજીનું કોમ્બિનેશન દરેકને આવશે પસંદ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > ફૂડ > લોકડાઉનમાં બનાવો વેજ ચીઝ બોલ્સ,ચીઝ અને શાકભજીનું કોમ્બિનેશન દરેકને આવશે પસંદ
ફૂડલાઈફ સ્ટાઈલ

લોકડાઉનમાં બનાવો વેજ ચીઝ બોલ્સ,ચીઝ અને શાકભજીનું કોમ્બિનેશન દરેકને આવશે પસંદ

Palak Thakkar
Last updated: April 26, 2020 8:20 pm
By Palak Thakkar
1 Min Read
Share
5 ingredient crispy mashed potato cheese balls plated 1
SHARE

લોકડાઉનમાં દરેક લોકોને ઘરે બેઠા-બેઠા નવી-નવી વસ્તુ ખાવીની ઇચ્છા થતી હોય છે,અને બહાર જઇ શક્તા નથી જેથી ઘરે જ આપણે નવી ટેસ્ટી વસ્તુ બનાવતા હોય છે,એમા પણ ચીઝ એવી વસ્તુ છે જે નાનાથી લઇ મોટા સુધી દરેકને ખૂબ પસંદ હોય છે.ચીઝ અને શાકભજીનું કોમ્બિનેશન છે ‘વેજ ચીઝ બોલ્સ’. આને તમે બાળકો માટે નાસ્તામાં અને બ્રેકફાસ્ટમાં બનાવી શકો છો. તો જોઈએ તેની રીત.

Contents
  • સામગ્રી :
  • રીત

delish cheesy corn poppers 4 1532704504

સામગ્રી :

Cheese Filled Rice Balls MASTER ID 2842280

- Advertisement -
  • 1 કપ બારીક સમારેલું ગાજર
  • 1 કપ બારીક સમારેલું કેપ્સિકમ
  • 1 કપ બારીક સમારેલી કોબી
  • 1 કપ બારીક સમારેલી ડુંગળી

20151017 pies vicky wasik 2

  • 2 કપ ગ્રેટેડ ચીઝ
  • એડધો કપ બારીક સમારેલી કોથમીર
  • 2 લીલાં મરચાં બારીક સમારેલાં
  • 1 ટે.સ્પૂન ચાટ મસાલો
  • અડધી ટી.સ્પૂન મરી પાઉડર
  • નમક સ્વાદ મુજબ
  • 8-10 સ્લાઈસ બ્રેડ
  • તળવા માટે તેલ.

રીત

maxresdefault 21

- Advertisement -
  1. ગાજર, કેપ્સિકમ, કોબી, ડુંગળીમાં નમક મિક્સ કરી થોડી વાર મૂકી રાખો. પછી તેમાં પાણી છૂટયું હોય તે દબાવીને કોરું કાઢી નાખી વેજિટેબલ્સ કોરાં કરી નાખો.
  2. ત્યાર બાદ તેમાં લીલાં મરચાં, કોથમીર, ચાટ મસાલો, મરી પાઉડર તથા ચીઝ મિક્સ કરી લો.
  3. હવે બ્રેડ સ્લાઈસને સહેજ ટાઈમ જ પાણીમાં બોળી કાઢી લો અને બે હાથ વચ્ચે દબાવી પાણી કાઢી લો.
  4. તે સ્લાઈસમાં તૈયાર કરેલું સ્ટફિંગ ભરી બંધ કરી તેના બોલ્સ બનાવી, તેલમાં ડિપ ફ્રાય કરી લો અને કેચઅપ સાથે સર્વ કરો.
ઉનાળાની ગરમીમાં અમૃત સમાન છે આ ‘સ્પેશિયલ જલજીરા’, બ્લોટિંગ અને ગેસની સમસ્યા થશે ગાયબ!
સ્વાસ્થ્ય માટે જરૂરી જળ
એક્ટ્રેસ કંગના રનૌત અને તાપસી પન્નુ વચ્ચેના વિવાદમાં તાપસી પન્નુના સમર્થનમાં આગળ આવી આ એક્ટ્રેસ
વર્કઆઉટ કરતી વખતે ન પહેરવું જોઇએ માસ્ક,થઇ શકે છે આ નુકસાન
આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં ગેસ લીક દુર્ઘટના બાદ આંધ્ર પ્રદેશ સરકારની મદદે આવી ગુજરાત સરકાર
- Advertisement -
TAGGED:#CoronaAlertcheese ballseasy recipesfast foodhomemadeLOCKDOWNtestyfood
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
1791766064 Drishyam 3.jpg.webp
અજય દેવગનની ‘દૃશ્યમ 3’એ રચ્યો ઇતિહાસ, વર્ષ 2026ની બની બીજી સૌથી મોટી ફિલ્મ
એન્ટરટેઈન્મેન્ટ
CPR 1210.jpg.webp
વ્યક્તિ બેભાન થાય ત્યારે નાડી તપાસવી કે CPR આપવું?
હેલ્થ
Blood Pressure 1210.jpg.webp
શું વારંવાર બ્લડ પ્રેશર ચેક કરવું સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે?
લાઈફ સ્ટાઈલ
Gautam Gambhir 1010.jpg.webp
ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ ગંભીરની સ્પષ્ટ માંગ: બેટ અને બોલ વચ્ચે સમાન સ્પર્ધા હોય તો જ સારું ક્રિકેટ જોવા મળશે
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

india 1 2026 07 08T180800.163.jpg.webp
હેલ્થ

મેં એક મહિનો GLP-1 વેઇટ લોસ પેચ વાપર્યા: જાણો મારું વજન કેટલું ઘટ્યું અને શું છે આની પાછળનું સત્ય

By Gujju Media
5 Min Read
marriage
જાણવા જેવુંલાઈફ સ્ટાઈલ

બેંક કર્મચારીએ દહેજના ફગાવી દીધા 6 લાખ રૂપિયા કહ્યું કે

By Gujju Media
3 Min Read
1769326302 Copy of Satya web temp 31.jpg.webp
લાઈફ સ્ટાઈલ

બટાકાની ચિપ્સને કહો બાય-બાય! ઘરે ટ્રાય કરો સુપર હેલ્ધી ‘ગાજરની ચિપ્સ’

By Gujju Media
5 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?