Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: અનુષ્કાએ કોહલીને એવુ તો શું કહ્યું કે ફેન્સ થઇ ગયા હેરાન, બોલિવુડ સેલેબ્સે પણ આપી આવી કમેન્ટર્સ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > અનુષ્કાએ કોહલીને એવુ તો શું કહ્યું કે ફેન્સ થઇ ગયા હેરાન, બોલિવુડ સેલેબ્સે પણ આપી આવી કમેન્ટર્સ
એન્ટરટેઈન્મેન્ટ

અનુષ્કાએ કોહલીને એવુ તો શું કહ્યું કે ફેન્સ થઇ ગયા હેરાન, બોલિવુડ સેલેબ્સે પણ આપી આવી કમેન્ટર્સ

Palak Thakkar
Last updated: June 22, 2023 10:59 pm
By Palak Thakkar
2 Min Read
Share
anushkasharma 90219536 519034779036378 7906669717335820182 n
SHARE

દેશમાં લોકડાઉન 3 મે સુધી લંબાવવામાં આવ્યું છે,અને આ લોકડાઉનમાં સેલેબ્સ કપલ સાથે ઘરમાં રહીને સમય પસાર કરી રહ્યા છે. આવામાં અનુષ્કા શર્માએ એક રસપ્રદ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તેના પતિ ક્રિકેટર વિરાટ કોહલી માટે તેણે આ વીડિયો બનાવ્યો છે. વીડિયોમાં કોહલી અને અનુષ્કા બંને છે. અનુષ્કાએ કેપ્શન લખ્યું હતું કે, મેં વિચાર્યું કે તે ફિલ્ડને ઘણો મિસ કરતો હશે. તેની સાથે જ તેને મળતો લાખો ફેન્સનો લવ, અને ખાસ કરીને તે અમુક પ્રકારના ફેનને પણ ઘણો મિસ કરતો હશે. તો મેં તેને આ અનુભવ આપ્યો.

https://www.instagram.com/p/B_EwaTjJL-G/?utm_source=ig_web_copy_link

વીડિયોમાં અનુષ્કા ગ્રાઉન્ડ પર વિચિત્ર રીતે રાડો પાડતા ફેન્સની જેમ બોલે છે. તે બોલે છે કે, એ કોહલી.. એ કોહલી. ક્યા કર રહા હૈ… ચૌકા મારના ચૌકા… એ કોહલી.. એ કોહલી… અનુષ્કા ત્યારબાદ કોહલી તરફ કેમેરો ફેરવે છે જેમાં કોહલી ઇગ્નોર કરે છે તેવા હાવભાવ છે.

- Advertisement -

ANUUUU

વીડિયો પોસ્ટ થયાના થોડા જ સમયમાં તે ઘણો વાઇરલ થઇ ગયો. કાર્તિક આર્યન, અર્જુન કપૂર, કરણ જોહર, કાજલ અગ્રવાલ, સાનિયા મિર્ઝા, નીના ગુપ્તા, કુણાલ ખેમુ સહિત ઘણા સેલેબ્સે આ વીડિયો નીચે કમેન્ટ કરી હતી. કાર્તિકે લખ્યું હતું કે, હું આ પ્રકારનો ફેન છું. જ્યારે અર્જુને લખ્યું હતું કે, ડિમાન્ડ ઓછામાં ઓછી 6 રનની હોવી જોઈએ, મિનિમમ બોસ.

- Advertisement -

anushkasharma 85116402 2582117505243463 2725286759318315083 n

લોકડાઉનમાં વિરાટ અને અનુષ્કા ઘરે રહીને સમયનો ખૂબ સારો ઉપયોગ કરી રહ્યા છે. અગાઉ અનુષ્કાએ વિરાટના હેરકટ કર્યા હતા. કપલ તેમના પેરેન્ટ્સ સાથે ગેમ રમીને પણ સમય પસાર કરે છે. અનુષ્કા અને વિરાટે કોરોના સામેની જગમાં સરકારની મદદ માટે આર્થિક સહાય પણ કરી છે. તેમણે પીએમ રિલીફ ફંડ અને મહારાષ્ટ્ર સીએમ રિલીફ ફંડમાં યોગદાન આપ્યું છે.

- Advertisement -
બાળકોને ખૂબ પ્રિય એવા ચોકલેટ બોલ્સ આજે જ બનાવો,ચોકલેટ બોલ્સ બનાવવાની એકદમ ઇઝી રેસિપી
જાણો ક્યારે આવશે કોરોનાની વેક્સીનસ, કોરોના વેક્સીનની રેસમાં છે કઈ કંપનીઓ
ફ્રાન્સમાં કોરોનાના 1061 દર્દીને અપાઈ હાઈડ્રોક્સિક્લોરોક્વીન,એજિથ્રોમાઈસિન, 973 દર્દી થયા સંપૂર્ણ રીતે સંક્રમણમુક્ત
ધમણ-1 વેન્ટિલેટર બાદ જાણો શા માટે N95 માસ્કને લઇને થયો વિવાદ
જાણો શા માટે મલ્ટીપ્લેક્સ એસોસિયેશને થિયેટરનું સન્માન કરવા કરી અપીલ
- Advertisement -
TAGGED:#CoronaAlertanushka sharmaBOLLYWODNEWSBOLLYWOODcorona viruslockdonwMASTIVIRAT KOHLI
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 28T105323.008.jpg.webp
2028 સુધી સ્માર્ટફોન મોંઘા રહેવાની શક્યતા: મેમરી ચીપ્સની અછતે સસ્તા ફોનનું અસ્તિત્વ જોખમમાં મૂક્યું
બિઝનેસ
iNDIA 2026 08 28T111339.115.jpg.webp
વારંવાર પેશાબ થવા પાછળનું સાચું કારણ શું? ડોક્ટરે જણાવ્યા આ 4 ખોરાક જે હોઈ શકે છે જવાબદાર
હેલ્થ
Pancreatic Cancer 2708.jpg.webp
સ્વાદુપિંડ ઉપરાંત ફેફસાના કેન્સર માટે પણ રસ્તા ખુલશે: જાણો નવી દવા અને તેની કિંમત વિશે
લાઈફ સ્ટાઈલ
africa.jpg.webp
T20 ક્રિકેટમાં મોટો ઉલટફેર: 14મા રેન્કિંગની ટીમ સામે દક્ષિણ આફ્રિકાની શરમજનક હાર
સ્પોર્ટ્સ
iNDIA 2026 08 29T112310.041.jpg.webp
તમારું Google Account અન્ય કોઈના ફોન કે લેપટોપમાં તો ચાલુ નથી ને?
ટેકનોલોજી
- Advertisement -

You Might Also Like

therealkareenakapoor 78711357 104787467609951 520481116157533972 n
Uncategorizedએન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

કરીના કપૂર કરી શકે ઈન્સ્ટાગ્રામ પર ડેબ્યુ, વિડિયો શૅર કરી ફેન્સને આપ્યો સંદેશ.

By Palak Thakkar
2 Min Read
5e567d1ffee23d56da41d383
વિશ્વહેલ્થ

ઓસ્ટ્રેલિયાના શોધકર્તાઓએ કર્યો દાવો,48 કલાકમાં થઈ શકે છે કોરોના વાયરસનો નાશ

By Palak Thakkar
1 Min Read
IMG 20220107 WA0029 700x473 1
બોલીવુડ

6 વર્ષથી કરી નથી કોઈ ફિલ્મ, છતાં વિપાશા તેના પતિ કરતા વધુ અમીર, જાણો ક્યાંથી કમાય છે.

By Aryan Patel
4 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?