Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: લોકડાઉનમાં બનાવો વડોદરાનું સ્પેશિયલ સેવ ઉસળ,ખાવામાં સ્વાદિષ્ટ અને બનાવવામાં એકદમ ઇઝી ડીશ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > ફૂડ > લોકડાઉનમાં બનાવો વડોદરાનું સ્પેશિયલ સેવ ઉસળ,ખાવામાં સ્વાદિષ્ટ અને બનાવવામાં એકદમ ઇઝી ડીશ
ફૂડલાઈફ સ્ટાઈલ

લોકડાઉનમાં બનાવો વડોદરાનું સ્પેશિયલ સેવ ઉસળ,ખાવામાં સ્વાદિષ્ટ અને બનાવવામાં એકદમ ઇઝી ડીશ

Palak Thakkar
Last updated: April 26, 2020 8:14 pm
By Palak Thakkar
2 Min Read
Share
maxresdefault 28
SHARE

સેવ ઉસળ આ નામ સાભળતા જ આપણા મોંમા પાણી આવી જાય, અને સેવ ઉસળ એવી ડીશ જે નાસ્તાથી લઇ ડીનરમાં તમે ખાઇ શકો છો,સેવ ઉસળ ખાસ કરીને ગુજરાતમાં અને મુંબઇમાં મળે છે તથા ગુજરાતી લોકોની ફેવરિટ વાનગી છે. ગુજરાતના વડોદરાની આ વાનગી ખૂબ જ પ્રખ્યાત છે. જે ખાવામાં સ્વાદિષ્ટ અને બનાવવામાં સહેલું હોય છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય સેવ ઉસળ.

Contents
  • સામગ્રી
  • સજાવટ માટે
  • બનાવવાની રીત

IMG 1442

સામગ્રી

Katakirr Misal Pav1

- Advertisement -
  • 1/25 કપ – વટાણા (સૂકા)
  • 3 મોટી ચમચી – તેલ
  • 1 ચમચી – જીરૂ
  • 1/2 ચમચી – રાઇ
  • 1/2 ચમચી – હીંગ
  • 1 નંગ – ડુંગળી (સમારેલા)
  • 1 નંગ – ટામેટા (સમારેલા)
  • 1/2 ચમચી – હળદર
  • 1/2 ચમચી – ધાણા જીરૂ
  • 1/4 ચમચી – જીરૂ પાઉડર
  • 1 ચમચી – લાલ મરચું
  • સ્વાદાનુસાર – મીઠું

સજાવટ માટે

maxresdefault 26

  • 1 કપ – નાયલોન ગાંઠિયા
  • 1 નંગ – ટામેટું
  • 1 નંગ – ડુંગળી
  • 2 ચમચી – કોથમીર

બનાવવાની રીત

maxresdefault 27

- Advertisement -

સૌ પ્રથમ સેવ ઉસળ બનાવવા માટે લીલા વટાણાને આખી રાત પલાળી રાખો. હવે એક કૂકરમાં તેને 2-3 સીટી વગાડીને બાફી લો. હવે એક કઢાઇ લો તેમા તેલ ગરમ કરો. ત્યાર પછી તેમા રાઇ, જીરૂ, હીંગ ઉમેરી લો. તેને સાંતળી લો. હવે તેમા ડુંગળી, ટામેટા ઉમેરો તે નરમ થાય ત્યા સુધી સાંતળી લો. હવે તેમા મીઠું, લાલ મરચું, હળદર અને ગરમ મસાલો ઉમેરી બરાબર હલાવી લો. હવે તેમા અધકચરા વટાણા મેશ કરીને ઉમેરો. તેમા થોડૂક પાણી ઉમેરો. હવે આ મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી ચઢવા દો. હવે આ રગડાને એક બાઉલમાં નીકાળી લો અને ઉપરથી સેવ, સમારેલી ડુંગળી, ટામેટા, કોથમીર ઉમેરીને ગાર્નિશ કરો. તે સિવાય તમે ઉપરથી લસણની ચટણી, લીલી ચટણી પણ ઉમેરી શકો છો તૈયાર છે ચટાકેદાર સેવ ઉસળ..

વારંવાર પરેશાન કરે છે સાઇનસ? જાણો કેવી રીતે મેળવી શકાય આ બીમારીથી કાયમી છુટકારો
ડાયાબિટીસમાં વરદાન સમાન ‘કાલાનમક’ ચોખા: જાણો કેમ તેને ‘સુપરફૂડ’ કહેવામાં આવે છે
ફાઈબરયુક્ત ખોરાકનું સેવન કરવાથી બ્રેસ્ટ કેન્સરનું જોખમ ઓછું રહે છે…
બાજરા-બદામનો હલવો: શિયાળાની ઠંડીમાં હેલ્ધી અને ટેસ્ટી રેસીપી
સવારે ખાલી પીવાનું રાખો મીઠા લીમડાનું પાણી, તમારું પેટ રહેશે સાફ, તમને થશે અદ્ભુત ફાયદા.
- Advertisement -
TAGGED:healthsev usaltesty masala recipetesty recipestestyfood
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 74.jpg.webp
₹75,000 કરોડનું સરકારી બજેટ અને કમાણીની સુવર્ણ તક! આ 3 સોલાર શેરો આગામી સમયમાં રોકાણકારોને બનાવી શકે છે માલામાલ!
શેરમાર્કેટ
1783943198 Copy of Satya web temp 31.jpg.webp
શું તમારી કુંડળીમાં પિતૃ દોષ છે? અષાઢ અમાસ પર આ વસ્તુઓનું દાન લાવશે સુખ-સમૃદ્ધિ
ધર્મદર્શન
1783943260 Copy of Satya web temp 24.jpg.webp
ઝોમ્બી સામે ટકરાશે રણવીર સિંહ! ‘પ્રલય’ના શૂટિંગ માટે ઓસ્ટ્રેલિયામાં સર્જાયો માહોલ
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 86.jpg.webp
શું તમારું શરીર પણ ‘ક્રોનિક સ્ટ્રેસ’નો શિકાર બન્યું છે? આ 10 સંકેતોને ક્યારેય સામાન્ય ન ગણો
હેલ્થ
1784493827 Copy of Satya web temp 34.jpg.webp
Tecno Camon 50 Ultra 5Gના આ નવા કલર્સ જોઈને તમે પણ થઈ જશો તેના ફેન!
ગેજેટ
- Advertisement -

You Might Also Like

INDIA 1.jpg.webp
હેલ્થ

રોગમુક્ત રહેવા માટે આયુર્વેદિક ઉપાયો અને યોગ્ય જીવનશૈલી

By Gujju Media
5 Min Read
1775860956 dharmishtha 1 20.jpg.webp
લાઈફ સ્ટાઈલ

બ્લડ ટેસ્ટ માટે કયો વિકલ્પ બેસ્ટ? હોમ સેમ્પલ કલેક્શન કે લેબ વિઝિટ? જાણો ડોક્ટરોની સાચી સલાહ

By Gujju Media
3 Min Read
aashika bhatia 6
લાઈફ સ્ટાઈલ

‘મીરા’ની મીરાબાઈ મોટી થતાં જ થઈ ગઈ ખૂબ જ બોલ્ડ, ફોટાઓ જોઈને તમે પણ દંગ રહી જશો.

By Aryan Patel
3 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
બિઝનેસ

8મું પગાર પંચ: શિક્ષકો અને કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખામાં મોટા ફેરફારની તૈયારી; જાણો શું છે નવી માંગણીઓ

8મું પગાર પંચ: શિક્ષકોની મોટી માંગ, લઘુત્તમ પગાર ₹50,000 અને વાર્ષિક 7% વધારાની દરખાસ્ત. કેન્દ્ર સરકારના…

By Gujju Media
સ્પોર્ટ્સ

IPL 2026 માં ‘બ્લેક મેજિક’નો ગરમાવો: લલિત મોદીના ચોંકાવનારા ખુલાસાથી ક્રિકેટ જગતમાં ખળભળાટ

સાવધાન! IPL 2026 માં રમત નહીં પણ ‘કાળો જાદુ’ રમાઈ રહ્યો છે? આ દિગ્ગજ માલિકનું નામ…

By Gujju Media
ટેકનોલોજી

રાજકોટમાં ₹2,500 કરોડનું મહા-કૌભાંડ! HDFC, Axis અને Yes બેંકના અધિકારીઓ જ નીકળ્યા માસ્ટરમાઈન્ડ

બેંકમાં તમારા પૈસા કેટલા સુરક્ષિત? ગ્રાહકોના રક્ષક જ બન્યા ભક્ષક, 20 લોકોની ધરપકડથી ખળભળાટ ગુજરાતના રાજકોટમાં…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?