Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ અર્થ દિવસ નિમિત્તે ધરતી માતાનો માન્યો આભાર
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ભારત > વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ અર્થ દિવસ નિમિત્તે ધરતી માતાનો માન્યો આભાર
ભારત

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ અર્થ દિવસ નિમિત્તે ધરતી માતાનો માન્યો આભાર

Palak Thakkar
Last updated: June 22, 2023 11:06 pm
By Palak Thakkar
1 Min Read
Share
PM MODI EARTH
SHARE

કોરોનાના કહેર વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ અર્થ દિવસ નિમિત્તે ધરતી માતાનો આભાર વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ પોતાના ટ્વિટમાં જણાવ્યું કે ધરતી માતાના આંતરરાષ્ટ્રીય દિવસ પર તેમના દ્વારા આપણા બધાની સારસંભાળ અને અપાર કરૂણા માટે પોતાના ગ્રહનો આભાર વ્યક્ત કરુ છું.

01 PM MODI

આવો આપણે એક સ્વચ્છ, સ્વસ્થ, અને અધિક સમૃદ્ધ ગ્રહની દિશામાં કામ કરવાનો સંકલ્પ લઇએ. કોરોના જેવી વૈશ્વિક મહામારીને હરાવવા માટે કામ કરી રહેલા યોદ્ધાઓની જય-જયકાર કરીએ અર્થાત્ તેમનું સમર્થન અને તેમની પ્રશંસા કરીએ.

- Advertisement -

MODI 2345

ભારતમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે. દેશમાં Covid-19 થી મરનાર આંકડાઓ 640ને પાર પહોંચી ગયા છે. આરોગ્ય વિભાગ તરફથી બુધવારે જારી કરવામાં આંકડાઓ મુજબ, ભારતમાં કોરોનાવાયરસથી અત્યાર સુધીમાં 640 લોકોનાં મોત થયા છે જ્યારે દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 19,984 પર પહોંચી ગઇ છે.

- Advertisement -
પ્રિયંકા ચોપરા ક્વૉરન્ટીન સમયમાં ફેન્સને બતાવ્યો હેર માસ્ક, પ્રિયંકા ચોપરાએ સેલ્ફકૅરનો વિડિયો કર્યો શેયર
સંભલમાં જામા મસ્જિદનો સર્વે કરવા આવેલી ટીમ પર પથ્થરમારો, ટોળાએ વાહનો સળગાવ્યા
Opposition Meeting – ‘કોંગ્રેસને વડાપ્રધાન પદમાં રસ નથી, મેં આ પહેલા જ કહી દીધું છે…’, ખડગેએ વિપક્ષની બેઠકમાં કહ્યું
Manipur Violence:અમિત શાહે મણિપુર પર લોકસભામાં કહ્યું, ‘અમે ચર્ચા માટે તૈયાર છીએ, ખબર નહીં વિપક્ષ કેમ નથી ઈચ્છતો…’
LIC એ નવી “જીવન કિરણ” પોલિસી શરૂ કરી, તમને પાકતી મુદત પછી તમારું પ્રીમિયમ પાછું મળશે
- Advertisement -
TAGGED:#CoronaAlert#pmmodicoronacorona virusCOVID19earthdayindiafightagainstcoronaNarendra Modi
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 21.jpg.webp
ભારતે ઇન્ટિગ્રેટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે વિશ્વનું પ્રથમ ક્રેડિટ ફ્રેમવર્ક વિકસાવવું જોઈએ: ગૌતમ અદાણી
બિઝનેસ
iNDIA 2026 08 31T125908.144.jpg.webp
શેરબજારમાં બ્લોક ડીલનો ઓલ-ટાઈમ રેકોર્ડ: ઓગસ્ટ મહિનામાં ₹80,000 કરોડથી વધુના સોદા!
શેરમાર્કેટ
Copy of Satya web temp 30.jpg.webp
ખોટા મોબાઈલ નંબર પર રિચાર્જ થઈ ગયું? ગભરાશો નહીં, આ સરળ રીતથી મળી શકે છે પૂરેપૂરું રિફંડ
ગેજેટ
Copy of Satya web temp 4.jpg.webp
પતિ-પત્નીની આ 5 ભૂલો હસતા-ખેલતા પરિવારને કરી દે છે બરબાદ
ધર્મદર્શન
lemon water.jpg.webp
સવારે લીંબુ પાણી પીવાથી શું થાય છે? ડોક્ટરે જણાવ્યા તેના આશ્ચર્યજનક અને અદ્ભુત ફાયદા
હેલ્થ
- Advertisement -

You Might Also Like

reon pocket ac 1564038474 1024x768 1
ગેજેટટેકનોલોજી

આ કંપનીએ બનાવ્યું દુનિયાનું સૌથી નાનું ‘એર કન્ડિશનર,ગરમી-ઠંડી પ્રમાણે સેટ કરી શકાશે તાપમાન

By Palak Thakkar
2 Min Read
Rahul Gandhi
ભારત

માનહાનિ કેસ: મોદી અટક કેસમાં આજે રાહુલ ગાંધી પર ચુકાદો, કાર્યકરોને હેડક્વાર્ટર પહોંચવા નિર્દેશ, વાંચો સંપૂર્ણ સમયરેખા.

By Gujju Media
3 Min Read
BeFunky collage 2020 06 23T163059.173
જાણવા જેવું

કોરોનાની પ્રથમ આયુર્વેદિક દવા કોરોનિલ પતંજલિએ કરી લૉન્ચ,7 દિવસમાં થશે બજારમાં ઉપલબ્ધ

By Palak Thakkar
3 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?