Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: બાળકો માટે ઘરે જ બનાવો માર્કેટ જેવી ‘બ્રાઉની’, માત્ર થોડી જ મિનિટોમાં થશે તૈયાર
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > બાળકો માટે ઘરે જ બનાવો માર્કેટ જેવી ‘બ્રાઉની’, માત્ર થોડી જ મિનિટોમાં થશે તૈયાર
લાઈફ સ્ટાઈલ

બાળકો માટે ઘરે જ બનાવો માર્કેટ જેવી ‘બ્રાઉની’, માત્ર થોડી જ મિનિટોમાં થશે તૈયાર

Gujju Media
Last updated: March 11, 2026 6:31 pm
By Gujju Media
2 Min Read
Share
dharmishtha 1 2026 03 11T170445.990.jpg.webp
SHARE

બાળકો માટે ઘરે જ તૈયાર કરો માર્કેટ જેવી ‘બ્રાઉની’, અહીં જુઓ બનાવવાની સૌથી સરળ રીત

Contents
  • જરૂરી સામગ્રી
  • ઓવનમાં બ્રાઉની બનાવવાની રીત
  • કુકર અથવા પેનમાં બનાવવાની રીત

બાળકોને કંઈક નવું અને સ્વાદિષ્ટ ખાવા આપવું એ માતા-પિતા માટે હંમેશા એક મોટો ટાસ્ક હોય છે. જો તમે પણ બાળકો માટે કંઈક અલગ અને ખાસ બનાવવા ઈચ્છતા હોવ, તો ઘરે જ ઝટપટ ‘બ્રાઉની’ (Brownie) તૈયાર કરી શકો છો. ચોકલેટી સ્વાદથી ભરપૂર આ વાનગી બાળકો ખૂબ જ હોંશે હોંશે ખાય છે. જો તમને બ્રાઉની બનાવવાની રીત નથી ખબર, તો આ રેસીપી નોંધી લો.

જરૂરી સામગ્રી

ઘરે ટેસ્ટી બ્રાઉની બનાવવા માટે તમારી પાસે નીચે મુજબની સામગ્રી હોવી જોઈએ:

- Advertisement -
  • મેંદો
  • કોકો પાવડર
  • બટર (માખણ)
  • ખાંડ
  • ઈંડા (વૈકલ્પિક)
  • વેનીલા એસેન્સ
  • મીઠું

ઓવનમાં બ્રાઉની બનાવવાની રીત

જો તમારી પાસે ઓવન છે, તો તમે ખૂબ જ ઝડપથી બ્રાઉની બનાવી શકો છો:

  1. સૌથી પહેલા ઓવનને પ્રી-હીટ કરવા માટે મૂકી દો.
  2. એક મોટા બાઉલમાં બટર અને ખાંડ નાખીને તેને સારી રીતે ફેંટી લો.
  3. હવે તેમાં ઈંડા અને વેનીલા એસેન્સ ઉમેરીને બરાબર મિક્સ કરો.
  4. ત્યારબાદ કોકો પાવડર, મેંદો અને ચપટી મીઠું ઉમેરીને એક સરખું બેટર તૈયાર કરો.
  5. આ બેટરને બેકિંગ ટ્રેમાં નાખીને ઓવનમાં બેક કરવા મૂકો. થોડી જ વારમાં તમારી ગરમાગરમ બ્રાઉની તૈયાર થઈ જશે.

કુકર અથવા પેનમાં બનાવવાની રીત

જો તમારી પાસે ઓવન નથી, તો ચિંતા કરવાની જરૂર નથી. તમે કુકર કે પેનમાં પણ સોફ્ટ બ્રાઉની બનાવી શકો છો:

- Advertisement -
  1. કુકર અથવા પેનને 10 મિનિટ માટે ઢાંકણ લગાવીને ધીમા તાપે પ્રી-હીટ કરવા મૂકો.
  2. બ્રાઉનીનું બેટર ઉપર જણાવ્યા મુજબ જ તૈયાર કરી લો.
  3. હવે એક સ્ટીલના વાસણમાં બટર પેપર લગાવીને તેમાં તૈયાર કરેલું બેટર રેડો.
  4. કુકર કે પેનની અંદર એક સ્ટેન્ડ મૂકો અને તેના પર આ બેટર વાળું વાસણ સાવચેતીથી મૂકી દો.
  5. કુકરનું ઢાંકણ (સીટી વગર) બંધ કરીને ધીમા તાપે તેને બેક થવા દો.
  6. થોડા સમય પછી ચેક કરો, તમારી સ્વાદિષ્ટ બ્રાઉની તૈયાર છે.

મેનોપોઝ પછી હાર્ટ એટેકનો ખતરો વધે છે? જાણો મુખ્ય કારણો અને બચાવના ઉપાય
માત્ર ૧૦ મિનિટમાં તૈયાર સફરજનનો હલવો અને સ્વાદમાં બેસ્ટ
ચેતાતંત્રને મજબૂત બનાવવા માટે શું ખાવું જોઈએ, ચેતાતંત્રને સ્વસ્થ રાખવા માટે જરૂરી પોષક તત્વો કયા છે?
નિયમિત એક્સર્સાઇઝ કરવાના ફાયદા
ખસ ખસની પુરી બનાવવાની રીત
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1780018213 dharmishtha 1 28.jpg.webp
રોડ પર રાજ કરવા આવી ગઈ નવી Bullet 650! પ્રીમિયમ ડિઝાઇન સાથે કંપનીએ લોન્ચ કરી અત્યાર સુધીની સૌથી શક્તિશાળી બાઇક
ઓટોમોબાઇલ
India 55.jpg.webp
કમબેક કરવા તૈયાર થયું Vodafone Idea! સતત 3 મહિનાથી વધી રહ્યા છે ગ્રાહકો
શેરમાર્કેટ
India 62.jpg.webp
અબજોની કમાણી છતાં શેરમાં 40% નો કડાકો: Jain Resource ના ચોથા ક્વાર્ટરમાં ક્યાં બગડી ગેમ?
શેરમાર્કેટ
1779959502 dharmishtha 1 7.jpg.webp
માસ્ટરશેફ ફેમ પંકજ ભદૌરિયાને બ્રેસ્ટ કેન્સરનું નિદાન, મુશ્કેલ સમયમાં ચાહકો પાસે માંગ્યો સાથ
એન્ટરટેઈન્મેન્ટ
veg momos 2805.jpg.webp
ઘરે જ બનાવો બજાર જેવા સોફ્ટ અને ટેસ્ટી ‘વેજ મોમોઝ’, આ રહી સૌથી સરળ રેસીપી
ફૂડ
- Advertisement -

You Might Also Like

home remedies for cough feat 1280x720 1
લાઈફ સ્ટાઈલહેલ્થ

શ્વાસના દર્દીઓ માટે આ 3 ઘરેલૂ ઉપાય છે ખૂબ ઉપયોગી

By Palak Thakkar
2 Min Read
hese symptoms start appearing in body due to deficiency of vitamin b12
હેલ્થ

વિટામિન B12 ની ઉણપથી આ ગંભીર લક્ષણો દેખાવા લાગે છે, તેમને અવગણવાથી મોંઘા પડી શકે છે

By Gujju Media
2 Min Read
BeFunky collage 2020 07 16T163026.541
જાણવા જેવુંલાઈફ સ્ટાઈલ

લર્નિંગ લાઈસન્સ માટે હવે નહીં ખાવા પડે આરટીઓ કાર્યાલયના ચક્કર,ઘરે બેઠા જ બની જશે લાયસન્સ

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

1776293315 Copy of Satya web temp 25.jpg.webp
ધર્મદર્શન

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

By Gujju Media
5 Min Read
1776293315 Copy of Satya web temp 25.jpg.webp

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

By Gujju Media
1776149563 Copy of Satya web temp 13.jpg.webp
લાઈફ સ્ટાઈલ

કસ્ટર્ડ પાવડર, ખાંડ કે ક્રીમ વગર બનાવો ‘હેલ્ધી મેંગો ફ્રૂટ કસ્ટર્ડ’, સ્વાદ એવો કે દરેક વ્યક્તિ રેસીપી માંગશે

By Gujju Media
6 Min Read
- Advertisement -
ધર્મદર્શન

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

મૃત્યુ પછી જ નહીં, જીવતા પણ સુખ આપે છે ગરુડ પુરાણ, નોંધી લો આ 6 પવિત્ર…

By Gujju Media
હેલ્થ

આંખોના ખૂણામાં વારંવાર મેલ જમા થાય છે? જાણો ક્યારે તે ઈન્ફેક્શન કે બીમારીનો ઈશારો ગણાય

સવારે આંખોમાં જામતો મેલ સામાન્ય નથી? જાણો કઈ બીમારીઓનો હોઈ શકે છે સંકેત સવારે ઉઠતાની સાથે…

By Gujju Media
બિઝનેસ

અરાઇયા બાય અઝા દ્વારા લેબ-ગ્રોન ડાયમંડ જ્વેલરી સાથે ‘કોન્શિયસ લક્ઝરી’ના નવા યુગની શરૂઆત

ફેશન પ્રેમીઓ માટે ખુશખબર! અરાઇયા બાય અઝાએ લેબ-ગ્રોન ડાયમંડ સાથે લક્ઝરી જ્વેલરીમાં મૂક્યા નવા કદમ, જુઓ…

By Gujju Media
બિઝનેસ

હેલ્થ ઇન્શ્યોરન્સની મનમાની પર IRDAIનો આકરો પ્રહાર: હવે ન બિલ વધશે, ન ક્લેમ અટકશે; જાણો તમારા માટે શું બદલાશે

ઇન્શ્યોરન્સ કંપનીઓની દાદાગીરી ખતમ! IRDAI ના નવા નિયમથી હોસ્પિટલના બિલમાં થશે મોટો ઘટાડો, જાણો વિગતે મેડિકલ…

By Gujju Media
લાઈફ સ્ટાઈલ

લીંબુ અને ફુદીનો સાથે ખાવાના ફાયદા જાણીને તમે પણ ચોંકી જશો! શરીરને ડિટોક્સ કરવા માટે આ છે સૌથી બેસ્ટ દેશી નુસખું

લીંબુ અને ફુદીનાનું અજોડ મિશ્રણ: જાણો તેના ફાયદા અને સેવન કરવાની સાચી રીત જ્યારે શરીરને ડિટોક્સ…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?