Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ૩૦ની ઉંમર પછી વધવા લાગી છે નબળાઈ? આ હાઈ-પ્રોટીન ફૂડ્સ શરીરને આપશે અદભુત એનર્જી
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > ૩૦ની ઉંમર પછી વધવા લાગી છે નબળાઈ? આ હાઈ-પ્રોટીન ફૂડ્સ શરીરને આપશે અદભુત એનર્જી
લાઈફ સ્ટાઈલ

૩૦ની ઉંમર પછી વધવા લાગી છે નબળાઈ? આ હાઈ-પ્રોટીન ફૂડ્સ શરીરને આપશે અદભુત એનર્જી

Gujju Media
Last updated: August 15, 2026 7:38 pm
By Gujju Media
4 Min Read
Share
helthy.jpg.avif
SHARE

૩૦ વર્ષની ઉંમર પછી કેમ અનુભવાય છે થાક? જાણો મસલ્સ લોસ અટકાવતા અને ઉર્જા આપતા ૬ હાઈ-પ્રોટીન સુપરફૂડ્સ

Contents
  • શું છે સાર્કોપેનિયા (Sarcopenia)?
  • ૧. કાળા ચણા (Desi Chana):
  • ૨. ઈંડા (Eggs):
  • ૩. મૂંગની દાળ (Yellow/Green Moong Dal):
  • ૪. પનીર (Cottage Cheese):
  • ૫. સોયાબીન (Soybean):
  • ૬. દહીં (Curd/Yogurt):

શું તમે પણ ૩૦ વર્ષની વય વટાવ્યા પછી જલ્દી થાકી જાવ છો? સીડીઓ ચઢતી વખતે પગમાં નબળાઈ લાગે છે કે પછી દિવસ દરમિયાન સતત આળસ અને ઉર્જાનો અભાવ અનુભવાય છે? જો તમારો જવાબ ‘હા’ છે, તો આ બાબતને સામાન્ય થાક ગણીને ઈગ્નોર કરવાની ભૂલ ન કરતા. ૩૦ ની ઉંમર પછી શરીરમાં થતા આ ફેરફારો પાછળનું મુખ્ય કારણ ‘પ્રોટીનની ઉણપ’ અને કુદરતી રીતે ઘટતો મસલ્સ માસ (સ્નાયુઓનું પ્રમાણ) હોઈ શકે છે.

શું છે સાર્કોપેનિયા (Sarcopenia)?

તબીબી વિજ્ઞાન અનુસાર, ૩૦ વર્ષની ઉંમર પછી માનવ શરીરમાંથી સ્નાયુ સમૂહ (Muscle Mass) કુદરતી રીતે દર દાયકામાં ૩ થી ૫ ટકા જેટલો ઘટવા લાગે છે. જ્યારે સ્નાયુઓ નબળા પડે છે, ત્યારે રોજિંદા કામો જેવા કે વજન ઊંચકવું, સીડી ચઢવી કે હાથની પકડ (Grip Strength) પણ નબળી પડી જાય છે. આ સ્થિતિને વૈજ્ઞાનિક ભાષામાં ‘સાર્કોપેનિયા’ કહેવામાં આવે છે.

- Advertisement -

આયુર્વેદિક નિષ્ણાત ડૉક્ટર સલીમના જણાવ્યા અનુસાર, આ સમસ્યાનો સૌથી સરળ અને અસરકારક ઉકેલ પ્રોટીનયુક્ત આહાર છે. પ્રોટીન માત્ર મસલ્સ મજબૂત નથી કરતું, પરંતુ શરીરના ડેમેજ થયેલા કોષોનું સમારકામ કરે છે અને આખો દિવસ શરીરને સતત ઉર્જા પ પૂરી પાડે છે.

ઉર્જા વધારવા અને સ્નાયુઓ મજબૂત કરવા આહારમાં ઉમેરો આ ૬ હાઈ-પ્રોટીન ખોરાક:

- Advertisement -

૧. કાળા ચણા (Desi Chana):

શાકાહારીઓ માટે કાળા ચણા પ્રોટીનનો પાવરહાઉસ છે. ૧૦૦ ગ્રામ કાળા ચણામાંથી લગભગ ૨૨ ગ્રામ પ્રોટીન મળે છે, જે ૩ ઈંડાના પ્રોટીન બરાબર છે. આ સિવાય તે આયર્નથી ભરપૂર હોય છે, જે શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધારીને એનિમિયા અને થાક દૂર કરે છે.

ખાવાની સાચી રીત: ૫૦ ગ્રામ કાળા ચણાને રાત્રે પલાળી દો, સવારે તેને બાફીને નાસ્તામાં શાકભાજી કે લીંબુ ઉમેરીને ખાવાથી મહત્તમ ફાયદો થાય છે.

- Advertisement -

૨. ઈંડા (Eggs):

ઈંડાને પ્રોટીનનો ‘કમ્પ્લીટ સોર્સ’ (સંપૂર્ણ સોર્સ) માનવામાં આવે છે. તેમાં શરીર માટે જરૂરી તમામ ૯ એસેન્શિયલ એમિનો એસિડ્સ યોગ્ય માત્રામાં હોય છે. રોજ સવારે બાફેલા ઈંડાનું સેવન કરવાથી સ્નાયુઓ મજબૂત થાય છે અને દિવસભર ઉર્જા જળવાઈ રહે છે.

૩. મૂંગની દાળ (Yellow/Green Moong Dal):

જે લોકોને ભારે ખોરાક પચાવવામાં તકલીફ પડતી હોય કે ગેસની સમસ્યા રહેતી હોય, તેમના માટે મૂંગની દાળ શ્રેષ્ઠ વિકલ્પ છે. ૧૦૦ ગ્રામ મૂંગની દાળમાં ૨૪ ગ્રામ પ્રોટીન હોય છે. તે ખૂબ જ હલકી અને સુપાચ્ય હોવાથી પાચનતંત્ર પર બોજ પાડ્યા વગર શરીરને જરૂરી પ્રોટીન પૂરું પાડે છે.

- Advertisement -
- Advertisement -

૪. પનીર (Cottage Cheese):

પનીર શાકાહારીઓ માટે પ્રોટીનની સાથે કેલ્શિયમનો પણ મોટો સ્ત્રોત છે. તે સ્નાયુઓની સાથે સાથે હાડકાંની ઘનતા (Bone Density) પણ જાળવી રાખે છે, જેથી ૩૦ પછી થતા સાંધાના દુખાવામાં રાહત મળે છે.

 

૫. સોયાબીન (Soybean):

જો તમે સૌથી વધુ પ્રોટીન ધરાવતો ખોરાક શોધતા હોવ તો સોયાબીન ટોપ પર આવે છે. ૧૦૦ ગ્રામ સોયાબીનમાં ૩૬ ગ્રામ જેટલું ઉચ્ચ ગુણવત્તાવાળું પ્રોટીન હોય છે. પ્લાન્ટ બેઝ્ડ ડાયેટ લેતા લોકો માટે આ સંપૂર્ણ પ્રોટીન સ્ત્રોત માનવામાં આવે છે.

- Advertisement -

૬. દહીં (Curd/Yogurt):

દહીં માત્ર પ્રોટીન જ નથી આપતું, પરંતુ તેમાં ભરપૂર પ્રમાણમાં પ્રોબાયોટિક્સ (ગુડ બેક્ટેરિયા) હોય છે. આ બેક્ટેરિયા આંતરડાના સ્વાસ્થ્યને સુધારે છે, જેથી ખોરાકમાં રહેલા પોષક તત્વો શરીરમાં સરખી રીતે શોષાઈ શકે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.

નાનું બાળક ભૂખ્યું છે કે નહીં? રડ્યા વગર પણ બાળક આપે છે આ ખાસ સંકેતો, આ રીતે ઓળખો
ઘરે બનાવો બજાર જેવું ચટાકેદાર જલજીરા, પેટને આપશે ઠંડક અને પાચનમાં કરશે મદદ
સ્વાસ્થ્ય ક્ષેત્રે AI નો ક્રેઝ વધ્યો: હવે લોકો ગૂગલના બદલે AI પાસે માંગી રહ્યા છે હેલ્થ ટીપ્સ, જાણો શું કહે છે નવો રિપોર્ટ
અખરોટની પસંદગીમાં ન થાઓ કન્ફ્યુઝ! જાણો કાશ્મીરી અને કેલિફોર્નિયા અખરોટમાં શું છે તફાવત
એક અઠવાડિયાથી રાજસ્થાનના આ જિલ્લામાં કોરનાના કેસ આવતા થયા બંધ, દેશના કેબિનેટ સચિવે પણ વિશેષ એક્શન પ્લાનની કરી પ્રશંસા
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

Vi Recharge Plans.jpg.webp
ઇન્ટરનેટ નહીં, ફક્ત કોલિંગ જોઈએ છે? Vi લાવ્યું ખાસ સસ્તું રિચાર્જ
ગેજેટ
iNDIA 2026 10 23T163117.992.jpg.webp
જિયો પ્લેટફોર્મ્સના IPOએ રચ્યો ઇતિહાસ! 1 કરોડથી વધુ અરજીઓ સાથે તોડ્યો વારી એનર્જીસનો રેકોર્ડ
બિઝનેસ
1792804783 Bhagavad Gita 2.jpg.webp
બીજાને કમજોર સમજવાની ભૂલ ક્યારેય ન કરતા, ગીતાના 10મા શ્લોકથી જાણો જીવનનું મોટું સત્ય!
ધર્મદર્શન
Samantha Ruth Prabhu calls CM Vijay2.jpg.webp
‘મારા લકી ચાર્મ છે વિજય!’ સામંથા રૂથ પ્રભુએ ત્રણ હિટ ફિલ્મો અને તેમના મોટા નિર્ણયનાં કર્યા વખાણ
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 2026 10 23T233440.200.jpg.webp
કેન્સર સામે મોટી જીત! પર્સનલાઇઝ્ડ વેક્સિન અને ઇમ્યુનોથેરાપીથી જોખમમાં 42% ઘટાડો
હેલ્થ
- Advertisement -

You Might Also Like

લાઈફ સ્ટાઈલહેલ્થ

જો તમને વાત-વાતમાં ગુસ્સો આવી જતો હોય તો આ ટીપ્સ તમને થઇ શકે ખૂબ જ ઉપયોગી

By Palak Thakkar
2 Min Read
variyalo.jpg.webp
લાઈફ સ્ટાઈલ

શું તમે પણ વજન ઉતારવા વરિયાળીનું પાણી પીઓ છો? જાણો સેવન કરવાની સાચી રીત અને સમય

By Gujju Media
4 Min Read
dharmishtha 1 4.jpg.webp
હેલ્થ

કેલ્શિયમની ઉણપથી હાડકાં થઈ રહ્યા છે નબળા? આ કુદરતી ખોરાકથી કરો ઉણપને દૂર!

By Gujju Media
4 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
ભજન

અરજી અમારી સુણો શ્રીનાથજી | Arji Amari Suno Shrinathji bhajan

અરજી અમારી સુણો શ્રીનાથજી.. શ્રીનાથજી ભજન   હાંરે વહાલા અરજી અમારી સુણો શ્રીનાથજી લઈ જાજે તારા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
nv casino
Casino zonder cruks bonus

A versatilidade nos depósitos efetuados nos melhores novos casinos online facilita a gestão do orçamento do jogador.

Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?