Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: આજથી શરૂ થયું લોકડાઉન 3.0,જાણો ક્યા ઝોનમાં મળશે કેટલી છૂટછાટ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ભારત > આજથી શરૂ થયું લોકડાઉન 3.0,જાણો ક્યા ઝોનમાં મળશે કેટલી છૂટછાટ
ભારત

આજથી શરૂ થયું લોકડાઉન 3.0,જાણો ક્યા ઝોનમાં મળશે કેટલી છૂટછાટ

Palak Thakkar
Last updated: May 4, 2020 12:50 pm
By Palak Thakkar
2 Min Read
Share
edpkrkmbfcln1s7n 1588351786
SHARE

રાજ્યમાં ત્રીજા તબક્કાના લોકડાઉનનો પ્રારંભ થઈ ગયો છે. આ ત્રીજા તબક્કાનું લોકડાઉન 17 મે સુધી ચાલુ રહેશે. હજુ રાજ્યમાં કોરોના સામેના જંગમાં નિશ્ચિંત થઈ શકાય તેવી સફળતા મળી નથી. આથી સરકારે રાજ્યમાં ઝોનપ્રમાણે પ્રતિબંધો સાથે છૂટછાટ આપી છે. કયા ઝોનમાં કેવી રહેશે છૂટછાટ અને કયા ઝોનમાં કેવા રહેશે પ્રતિબંધ તે જાણવું જરૂરી છે.

Contents
  • રેડ ઝોન
  • ઓરેન્જ ઝોનમાં છૂટછાટ
  • ગ્રીન ઝોનમાં છૂટછાટ

guj 2

રેડ ઝોન

902167 coronavirus lockdown

- Advertisement -

રેડ ઝોનમાં સમાવિષ્ટ જિલ્લાઓમાં માત્ર જીવન જરૂરી અને આવશ્યક ચીજ વસ્તુઓનું (દૂધ, કરિયાણા, દવા, શાકભાજી અને ફ્રૂટ) વેચાણ થઈ શકશે અન્ય કોઈ જ ઓફીસ કે દુકાને શરૂ કરી શકાશે નહીં.(ગાંધીનગર, ભાવનગર, વડોદરા, સુરત, અમદાવાદ અને રાજકોટ) રાજકોટ ઓરેન્જ ઝોન હોવા છતાં તકેદારીના કારણોસર ત્યાં રેડ ઝોન મુજબના નિયમોનું પાલન કરશે

ઓરેન્જ ઝોનમાં છૂટછાટ

Corona update 1280x720 1

- Advertisement -

 

ઓરેન્જ ઝોનમાં સમાવિષ્ટ જિલ્લાઓમાં હેર કટિંગ સલૂન, ચા ની દુકાન, બ્યુટી પાર્લર અને ટેક્સી અને કેબ ફેસીલીટી શરૂ કરી શકાશે.. કેબમાં એક ડ્રાઇવર અને બે મુસાફર જ બેસી શકશે.

- Advertisement -

ગ્રીન ઝોનમાં છૂટછાટ

137817429

ગ્રીન ઝોનમાં સમાવિષ્ટ જિલ્લાઓમાં હેર કટિંગ સલૂન, બ્યુટી પાર્લર, ચા ની દુકાન અને ટેક્સી – કેબ ફેસીલીટી શરૂ કરી શકાશે.. કેબમાં એક ડ્રાઇવર અને બે મુસાફર જ બેસી શકશે. તે ઉપરાંત વધુમાં વધુ ૩૦ મુસાફરો સાથે એસટી બસ સેવા શરૂ કરી શકાશે.

- Advertisement -
- Advertisement -

india split in to red orange green zones which zone your home district

રેડ, ઓરેન્જ અને ગ્રીન ત્રણમાંથી એક પણ ઝોનમાં હજુ બે અઠવાડિયા સુધી પાન-મસાલાના ગલ્લા અને લિકર શોપ શરૂ કરી શકાશે નહીં. સાંજના સાતથી સવારના સાત સુધી કોઈ બહાર ફરી શકશે નહિ

શું સેનિટાઇઝર કોરોના વાયરસને મારે છે?? જાણો કોરોના વાયરસ સામે લડવા સેનિટાઇઝર કેટલુ ઉપયોગી
‘જો ચૂંટણી કમિશનર અરુણ ગોયલની નિમણૂક રદ કરવી હોત તો…’, અરજી ફગાવી દેતા સુપ્રીમ કોર્ટે મહત્વની ટિપ્પણી કરી હતી.
લૂંટ ક્યારે કરવી? જ્યોતિષ પાસેથી કઢાવ્યું મહુરત અને પછી ઘરેથી 1 કરોડ ઉડાવી લીધા
બાલાજી મંદિરના 65 વર્ષીય પૂજારીની ક્રૂર હત્યા, પલંગ પર લોહીથી લથપથ લાશ મળી
ક્યાં કરણોથી નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર નાસભાગ થઇ? RPF રિપોર્ટમાં મોટો ખુલાસો, જાણો કોને દોષિત ગણવામાં આવે છે?
- Advertisement -
TAGGED:#CoronaAlertcoronacorona effectcoronagujaratcoronaindiacovid 19fightagainstcoronaGUJARAT
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

sugar2.jpg.webp
તહેવારોમાં મોંઘી થયેલી ખાંડ ક્યારે સસ્તી થશે? જાણો સપ્ટેમ્બરથી નવેમ્બર સુધીનો આખો ખેલ
બિઝનેસ
Haiwaan1.jpg.webp
અક્ષય કુમારની ‘હૈવાન’ પર મોટું અપડેટ: ‘આવારાપન 2’ ફેમ મેકર્સના હાથમાં કમાન, આ દિવસે થવાની છે રિલીઝ!
એન્ટરટેઈન્મેન્ટ
Skin Damage2.jpg.webp
શું તમારી ત્વચાની ચમક છીનવી રહી છે સ્ક્રીન લાઇટ? ઘડપણથી બચવા આજે જ બદલો આ ટેવો
હેલ્થ
Diabetes 2206.jpg.webp
હૃદયરોગનું જોખમ ઘટાડશે એવોકાડો: બેડ કોલેસ્ટ્રોલ ઘટે છે અને બ્લડ પ્રેશર રહે છે નિયંત્રણમાં
લાઈફ સ્ટાઈલ
surya.jpg.webp
કપ્તાની છીનવાયા બાદ સૂર્યકુમાર યાદવનું દર્દ છલકાયું: ‘દોઢ મહિના સુધી વિચારતો રહ્યો કે આવું કેમ થયું?’
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

g20
ભારત

જાણો શું છે કલ્ચરલ કોરિડોર, તેની ખાસિયત અને G20 કોન્ફરન્સમાં શું થશે?

By Gujju Media
2 Min Read
23 08 2023 ucc 23509508.webp
ભારત

Goa: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગોવામાં યુનિફોર્મ સિવિલ કોડના વખાણ કર્યા, કહ્યું- દેશ માટે આ એક સારું ઉદાહરણ છે

By Gujju Media
2 Min Read
GettyImages 2629166 scaled
ઈતિહાસના પાનામાં લટારવિશ્વ

આ પહેલા પણ ચીને કરી હતી આવી ખોફનાક ભૂલ, જેના કારણે થયા હતા કરોડો લોકોના મોત

By Palak Thakkar
4 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?