Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: બિહારમાં સર્જાયું મોતનું તાંડવ વીજળી પડવાથી થયા 83 લોકોનાં મોત
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ભારત > બિહારમાં સર્જાયું મોતનું તાંડવ વીજળી પડવાથી થયા 83 લોકોનાં મોત
ભારત

બિહારમાં સર્જાયું મોતનું તાંડવ વીજળી પડવાથી થયા 83 લોકોનાં મોત

Palak Thakkar
Last updated: June 25, 2020 8:12 pm
By Palak Thakkar
2 Min Read
Share
bihar lightning deaths
SHARE

બિહારનાં અનેક જિલ્લાઓમાં વરસાદ આફત બનીને વરસ્યો છે. તેજ વરસાદ અને હવાની સાથે આકાશમાંથી વીજળીએ કહેર વેરતા 83 લોકોનાં મોત થયા છે. તો વીજળીની ઝપેટમાં આવતા અનેક લોકો ઘાયલ થયા છે. ઉત્તર બિહાર સહિત અને જિલ્લામાં અત્યારે પણ સતત વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગે પહેલા જ ગુરૂવાર અને શુક્રવારનાં મૂસળધાર વરસાદનું એલર્ટ જાહેર કર્યું હતુ.

pic 10

 

- Advertisement -

હવામાન વિભાગ અનુસાર ગુરૂવાર રો અરરિયા અને કિશનગંજ જિલ્લાને રેડ ઝોનમાં અને પૂર્વ ચંપારણ, પશ્ચિમી ચંપારણ, ગોપાલગંજ, સીવાન, સારણ, મધુબની, મુઝફ્ફરપુર, દરભંગા, વૈશાલી, શિવહર, સમસ્તીપુર, સુપૌલ, પૂર્ણિયા, સહરસા અને મધેપુરાને ઑરેન્જ ઝોનમાં રાખવામાં આવ્યા છે. જાણકારી અનુસાર આજે ભારે વરસાદ દરમિયાન આકાશમાંથી વીજળી પડવાથી ગોપાલગંજમાં 13, પૂર્વ ચંપારણમાં 5, સિવાનમાં 6, દરભંગા અને બાંકામાં 5-5 લોકોનાં મોત થયા છે.

Bihar Mansoon 1280x720 1

- Advertisement -

કહેવામાં આવે છે કે મૃતકોમાંથી મોટાભાગનાં ખેતરમાં કામ કરતા હતા. બાળકો અને મહિલાઓ સહિત અનેક લોકોને ઇજાઓ થઈ છે. ફક્ત બિહારમાં જ નહીં, પરંતુ ઉત્તર પ્રદેશમાં પણ આકાશમાંથી વીજળી પડવાના કારણે ઓછામાં ઓછા 9 લોકોનાં મોત થયા છે. દેવરિયામાં વીજળી પડવાથી 7 લોકોનાં મોત થયા છે અને અડધો ડઝન લોકોને ઇજા થઈ છે. હવામાન વિભાગે 26 જૂન સુધી બિહારનાં 18 જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપી છે.

thunderstrome

- Advertisement -

બિહાર ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટે કોઈપણ હોનારતને પહોંચી વળવા માટેની પોતાની તૈયારી કરી લીધી છે. તો એનડીઆરએફ અને એસડીઆરએફ પણ કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે એલર્ટ મોડ પર છે. નિષ્ણાતો પ્રમાણે ભારે વરસાદમાં ઘરેથી બહાર ના નીકળવું જોઇએ. જો આકાશમાંથી વીજળી પડતી હોય તો ઘરનાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો બંધ કરી દેવા જોઇએ. વીજળી કડકતી હોય ત્યારે મોબાઇલનો ઉપયોગ પણ ખતરનાક સાબિત થઈ શકે છે.

દેશ ભરમાં થઈ રહેલ નૂપુર શર્માના વિરોધ વચ્ચે હવે હિન્દૂ સંગઠનો આવ્યા તેના સમર્થનમાં
દિલ્હીને પંજાબ ફ્લાયઓવરની ભેટ મળી, CM આતિશીએ તેના ફાયદા ગણાવ્યા
કોરોના વાયરસના વધતા કહેર વચ્ચે કોરોનાને લઇ WHOએ આપી મહત્વની જાણકારી
મલ્લિકાર્જુન ખડગેઃ ખડગેની પાર્ટીના નેતાઓએ એકજૂટ રહેવાની સલાહ આપી, કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું
જાણો કોરોના વાયરસનું તમારા બ્લડગ્રુપ સાથે શું છે કનેક્શન, આ બ્લડગ્રુપના લોકોને કોરોના વાયરસનું હોય છે વધારે જોખમ
- Advertisement -
TAGGED:#CoronaAlertbiharbihar thunderstormcorona
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 28T114100.041.jpg.webp
Zepto, Blinkit અને Swiggy પરથી ખાંડ કેવી રીતે ખરીદવી? દરેક પ્લેટફોર્મ પર મર્યાદા એકસરખી નથી
બિઝનેસ
Amita bachan2.jpg.webp
કુદરતના કોપ વચ્ચે નેપાળ સાથે ઊભા રહ્યા અમિતાભ બચ્ચન, સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યું દર્દ
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 2026 08 28T190449.894.jpg.webp
લિવર ફેલિયર: લક્ષણો, પ્રકારો અને બચાવના ઉપાયો – જાણો તમારું લિવર કેવી રીતે સુરક્ષિત રાખવું
હેલ્થ
iNDIA 2026 08 28T113101.994.jpg.webp
દરરોજ 8 કલાકની ઊંઘ છતાં કેમ અનુભવાય છે થાક?
લાઈફ સ્ટાઈલ
pat.jpg.webp
ઇમરાન ખાનની કથળતી તબિયત પર પેટ કમિન્સે વ્યક્ત કરી ગંભીર ચિંતા: ‘તેમની સાથે આદરપૂર્વક વ્યવહાર થવો જોઈએ’
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

images17
ભારત

ડેન્ગ્યુથી બચવા માટે આજે જ ઘરે જ તૈયાર કરો કેર કિટ, તેમાં આ વસ્તુઓ સામેલ કરો

By Gujju Media
3 Min Read
22
ભારત

મહારાષ્ટ્ર: નિયમોનો ભંગ કરતી બસો પર RTOની કડક કાર્યવાહી, બસ માલિકો પાસેથી 1.87 કરોડની વસૂલાત

By Gujju Media
2 Min Read
BeFunky collage 28 scaled
જાણવા જેવું

કોરોનાના કહેર વચ્ચે ગૃહમંત્રાલયે આ ક્ષેત્રોમાં આપી છૂટ, જૂઓ સંપૂર્ણ લિસ્ટ

By Palak Thakkar
1 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?