Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: કોરોના વાયરસની મહામારીમાં હોટેલમાં રોકાવું કેટલું સુરક્ષિત,રાખવુ પડશે આટલી વસ્તુઓનું ખાસ ધ્યાન
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > કોરોના વાયરસની મહામારીમાં હોટેલમાં રોકાવું કેટલું સુરક્ષિત,રાખવુ પડશે આટલી વસ્તુઓનું ખાસ ધ્યાન
જાણવા જેવું

કોરોના વાયરસની મહામારીમાં હોટેલમાં રોકાવું કેટલું સુરક્ષિત,રાખવુ પડશે આટલી વસ્તુઓનું ખાસ ધ્યાન

Palak Thakkar
Last updated: July 6, 2020 8:20 pm
By Palak Thakkar
2 Min Read
Share
quarantine hotel outbreak
SHARE

કોરોના વાયરસના કારણે લગભગ 3 મહિના સુધી ઘરમાં રહ્યા બાદ હવે લોકો ધીરે-ધીરે બહાર નીકળતા જોવા મળી રહ્યા છે. હવે નિયમો પહેલા કરતા હળવા કરવામાં આવ્યા છે અને ધીમે-ધીમે જનજીવન સામાન્ય થઈ રહ્યું છે. લોકો હવે સુરક્ષાના સાધનો સાથે ધીમે-ધીમે કામ પર જતા થયા છે. લોકોએ હવે ટ્રાવેલિંગ પણ શરૂ કર્યું છે અને એકથી બીજા શહેરમાં જઈ રહ્યા છે. પણ, હવે કોરોના દરમિયાન જ્યારે કોઈ વ્યક્તિ બીજા શહેરમાં જાય અને ત્યાં હોટેલમાં રહેવું કેટલું સુરક્ષિત છે?

13d75164caaf0f692321d155994ff9e6

હોટેલ એક એવી જગ્યા છે જ્યાં વધુ લોકોની અવરજવર રહે છે. જ્યાં લોકો બીજા શહેરમાંથી આવીને રહેતા હોય છે. આ સ્થિતિમાં કોરોના વાયરસના સંક્રમણની શક્યતાઓ પણ વધુ રહેલી છે. આપણે જાણીએ છીએ કે કોરોના વાયરસ ધરાવતા વ્યક્તિના સંપર્કમાં આવવાથી આ સંક્રમણ ફેલાય છે અને ત્યારે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું જરૂરી છે. જ્યારે તમે હોટેલના રૂમમાં છો ત્યારે આ સોશિયલ ડિસ્ટન્સ શક્ય છે પણ જ્યારે રેસ્ટોરન્ટ અથવા હોટેલના પરિસરમાં જાઓ ત્યારે સંક્રમણની શક્યતાઓ રહેલી છે.

- Advertisement -

hotelreview1a

હોટેલના રૂમમાં સાફ-સફાઈથી લઈને અન્ય કર્મચારીઓ આવતા હોય છે. આ કારણે રૂમમાં પણ કોરોના વાયરસ સંક્રમણ ફેલાવાની શક્યતાઓ રહેલી છે. તમને એ વાતની ખબર નથી કે તમે હોટેલના જે રૂમમાં આવ્યા ત્યાં અગાઉ કોણ રોકાયું હતું, અને તે વ્યક્તિ કોરોના સંક્રમિત હતો કે નહીં તેની પણ માહિતી નથી હોતી. આ કારણે હોટેલમાં રહેવાથી કોરોના સંક્રમણની શક્યતાઓ વધી જાય છે.

- Advertisement -

resizer

જ્યારે પણ બહારગામ જાઓ અને હોટેલમાં રહેવાનું થાય ત્યારે માસ્ક પહેરી રાખો અને સમયાંતરે હાથ ધોતા રહો. આખરે આપણી સુરક્ષા છેલ્લે તો આપણા હાથમાં જ રહેલી છે. તમારી સાથે સેનેટાઈઝર રાખો અને જ્યારે પણ હોટેલના રૂમમાં પ્રવેશો ત્યારે નળ અને દરવાજાનું હેન્ડલ સાફ રાખો.

- Advertisement -

hotel

હોટેલમાં અન્ય કોઈ ચીજવસ્તુને અડતા પહેલા વિચારજો. ખાસ કરીને લિફ્ટના બટનને અડતા પહેલા ધ્યાન રાખજો. તમારા ચહેરા પર ક્યારેય હાથ લગાડશો નહીં. હોટેલના રૂમમાં બેસીને જમવાનો આગ્રહ રાખો. બહુ ઓછા લોકોના સંપર્કમાં આવો અને ધ્યાન રાખો. તમારી સાથે-સાથે હોટેલના મેનેજમેન્ટની પણ આ જવાબદારી રહેલી છે કે સંક્રમણ ફેલાય નહીં તેનું ધ્યાન રાખજો.

- Advertisement -
- Advertisement -
કંપનીઓના નામ પર સિમ કાર્ડ ફ્રોડ વધવાને કારણે લેવામાં આવ્યો મહત્વનો નિર્ણય, દર 6 મહિને કરાવું પડશે આ કામ
Company Buries $50,000-Worth of Cryptocurrency on Mount Everest, Challenges People to Go Find It
સુશાંત સિંહની આત્મહત્યા કેસને લઇ મહત્વના સમાચાર,મહારાષ્ટ્ર ગૃહમંત્રીએ આપ્યું મોટું નિવેદન
બોલિવુડના જાણીતા મ્યુઝિક ડાયરેક્ટર એ આર રહેમાનને કર્યો આ મોટો ખુલાસો
ઉનાળાની ગરમીથી રાહત મેળવવા આજે બનાવો એકદમ ઇઝી ડ્રિંક્સ,જે શરીરને આપશે ઠંડક
- Advertisement -
TAGGED:#CoronaAlertcoronacorona effectcoronaviruscovid 19health
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
blood sugar 1110.jpg.webp
શરીરનું વજન, બ્લડ સુગર અને કોલેસ્ટ્રોલ એકસાથે કરો કંટ્રોલ
હેલ્થ
apple
દરરોજ એક સફરજન ખાઓ, લીવરને કરો ડિટોક્સિફાય
લાઈફ સ્ટાઈલ
Chris Gayle 1110.jpg.webp
WCL 2026 માં 219 રનનો ટાર્ગેટ ચેઝ કર્યા બાદ ક્રિસ ગેલનું મોટું નિવેદન
સ્પોર્ટ્સ
Train Ticket Booking.jpg.webp
દિવાળી પર ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ નથી મળતી? આ શોર્ટકટ ટિપ્સથી સેકન્ડોમાં થશે બુકિંગ!
ગેજેટ
- Advertisement -

You Might Also Like

A view shows empty roads during a 14 hour long curfew to limit the spreading of coronavirus disease COVID 19 in the country in Ahmedabad India March 22 2020 Reuters 770x433 1
જાણવા જેવું

લોકડાઉનના કારણે ઘટયું પ્રદૂષણ,એર ક્વોલિટીમાં થયો સુધારો, પરંતુ આગામી દિવસોમાં ગરમીનો પારો વધવાની શક્યતા

By Palak Thakkar
3 Min Read
shirdi sai baba vaishno dev 1584330217
હેલ્થ

મંદિરોને લાગ્યું કોરોનાનું ગ્રહણ,જાણો ક્યા-ક્યા મંદિર રહશે બંધ

By Palak Thakkar
2 Min Read
thequint 2019 03 e925a20c fc24 41fe a22c 0a6a328d880c Pic
ગુજરાતજાણવા જેવુંસ્પોર્ટ્સ

ભારતીય ક્રિકેટ ટીમના આ ગુજરાતી ક્રિકેટરે કર્યું જનતા કર્ફ્યૂનું સ્વાગત, પત્ની સાથે વિડિયો પોસ્ટ કરી કર્યું સમર્થન

By Chintan Mistry
1 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?