Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: કોરોનાથી બચવા ઉપયોગમાં લેવાતા માસ્કને લઈને સામે આવી ગંભીર બાબત
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > કોરોનાથી બચવા ઉપયોગમાં લેવાતા માસ્કને લઈને સામે આવી ગંભીર બાબત
જાણવા જેવુંલાઈફ સ્ટાઈલ

કોરોનાથી બચવા ઉપયોગમાં લેવાતા માસ્કને લઈને સામે આવી ગંભીર બાબત

Palak Thakkar
Last updated: July 10, 2020 5:49 pm
By Palak Thakkar
2 Min Read
Share
people wearing face mask for protection 3957986 1600x1071 1
SHARE

ભયાનક વાયરસ એવા કોરોનાથી બચવા મોઢા પર માસ્ક અને હેંડ સેનેટાઈઝર લોકો માટે હાથવગુ હથિયાર બન્યું છે. દુનિયાભરના દેશોની સરકારો અને ખુદ WHO પણ કોરોના વાયરસથી બચવા મોઢા પર માસ્ક ફરજીયત લગાવવાની સૂચના આપી રહ્યું છે પણ હવે માસ્કને લઈને ગંભીર બાબત સામે આવી છે.

6 mask

તાજેતરમાં હાથ ધરવામાં આવેલા સંશોધન પ્રમાણે કોરોના વાયરસના કિટાણુથી બચવા ચહેરા પર જે માસ્ક લગાવવામાં આવે છે તેમાં પણ અઠવાડીયા સુધી કોરોના જીવતો રહે છે. તેવી જ રીતે સ્ટીલ ધાતુ અને પ્લાસ્ટિકમાં પણ અનેક દિવસો સુધી જીવતો રહી કોરોનો સંક્રમણ ફેલાવી શકે છે.

- Advertisement -

facemask DIY featured

સંશોધનમાં આ વાત સામે આવી છે કે, હોંગકોંગ યુનિવર્સિટીના સંશોધનકર્તાઓએ જણાવ્યું છે કે, આ વાયરસ ઘરમાં ઉપયોગમાં લેવાતા કિટાણુનાશકો, બ્લીચ અથવા સાબૂ તથા પાણીથી વારંવાર હાથ ધોવાથી મરી જાય છે.

- Advertisement -

maxresdefault 2020 07 10T173101.058

એક સંશોધનમાં સામે આવ્યું છે કે, કોરોના વાયરસ સ્ટેનલેસ સ્ટીલ અને પ્લાસ્ટિકની પરત પર ચાર દિવસ સુધી ચોંટી રહે છે. તેવી જ રીતે ચહેરા પર લગાવવામાં આવતા માસ્કના બહારના ભાગ ભાગમાં તે અઠવાડીયા સુધી જીવતો રહે છે. આમ માસ્કને લઈને પણ લોકોએ ગંભીર સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે.

- Advertisement -

106534307 1589321761055gettyfacemask

આ ઉપરાંત સંશોધન કર્તાઓએ એ બાબત પણ તપાસવાનો પ્રયાસ કરી રહ્યાં છે કે, આ વાયરસ સામાન્ય તાપ પર જુદી જુદી વસ્તુઓની સપાટીઓ પર કેટલી વાર સુધી જીવતો રહી શકે છે. જેમાં જણાઈ આવ્યું છે કે, ટિશ્યૂ પેપર પર ત્રણ કલાક, લાકડા અને કપડા પર આખો દિવસ સુધી કોરોના વાયરસ જીવતો રહી શકે છે. કાચ પર આ વાયરસ ચાર દિવસ સુધી જીવતો રહે છે. જ્યારે સ્ટેનલેસ સ્ટીલ અને પ્લાસ્ટિક પર ચારથી 7 દિવસ સુધી જીવતો રહે છે.

- Advertisement -
- Advertisement -
પ્રધાનમંત્રી મોદીએ કરી મોટી જાહેરાત, 21 દિવસ સુધી સંપૂર્ણ દેશમાં લૉકડાઉન
રાજ્યમાં 10 દિવસમાં 7 વૃદ્ધો સહિત 21 દર્દીએ કોરોનાને આપી માત, રાજકોટના 75 વર્ષીય વૃદ્ધાને તો વેન્ટીલેટરની પણ જરુર ન પડી
માત્ર 15 મિનિટમાં બનાવો ચટપટું ‘પંચરત્ન અથાણું’, તડકામાં રાખ્યા વિના મેળવો દાદી-નાની જેવો સ્વાદ
શું એક જ સમયે લો બ્લડ પ્રેશર અને હાઈ હાર્ટ રેટ શક્ય છે?
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નરે કરી મોટી વાત, 100 વર્ષનું સૌથી મોટું સ્વાસ્થ્ય અને આર્થિક સંકટ છે કોરોના
- Advertisement -
TAGGED:#CoronaAlertcorona effectcovid 19health
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

WhatsApp Update 2.jpg.webp
Instagram ખોલ્યા વગર WhatsApp ચેટમાં જ શરુ થશે રીલ્સ! આવી ગયું નવું Reels બટન
ગેજેટ
New Zealand FTA1
ભારત-ન્યૂઝીલેન્ડ FTAથી વેપારમાં મોટો ફેરફાર! 20 ઑક્ટોબરથી ડ્યૂટી ફ્રી વેપારનો માર્ગ ખુલશે?
બિઝનેસ
Stock 2108.jpg.webp
IT અને એનર્જી શેરો પર રહેશે ખાસ નજર
શેરમાર્કેટ
Numerology 1810.jpg.webp
વારંવાર અટકી જાય છે તમારાં મહત્વપૂર્ણ કામ?
ધર્મદર્શન
Nayi Naveli Movie.jpg.webp
દશેરા પર યામી ગૌતમની ફિલ્મ ‘નઈ નવેલી’નો જાદુ, માત્ર 3 દિવસમાં દુનિયાભરમાં કરી લીધી તોફાની કમાણી!
એન્ટરટેઈન્મેન્ટ
- Advertisement -

You Might Also Like

maarten van den heuvel 105143 unsplash
હેલ્થ

સ્કીન કેન્સર થવાના જોખમને ટાળો

By Chintan Mistry
1 Min Read
Walk 2807.jpg.webp
હેલ્થ

અઠવાડિયામાં ૧ કિલો વજન ઘટાડવું છે? જાણો દરરોજ કેટલા પગલાં ચાલવું જરૂરી

By Gujju Media
4 Min Read
fruite
હેલ્થ

ફળ ખાઓ અને શક્તિ વધારો! માત્ર માંસ જ નહીં, પ્રોટીનયુક્ત આ ફળો પણ વધારશે તમારી શારીરિક તાકાત

By Gujju Media
5 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?