Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: સદીના મહાનાયક અમિતાભ બચ્ચન કોરોના પોઝિટિવ,મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં કરવામાં આવ્યા દાખલ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > સદીના મહાનાયક અમિતાભ બચ્ચન કોરોના પોઝિટિવ,મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં કરવામાં આવ્યા દાખલ
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન કોરોના પોઝિટિવ,મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં કરવામાં આવ્યા દાખલ

Palak Thakkar
Last updated: June 22, 2023 10:59 pm
By Palak Thakkar
1 Min Read
Share
1600x960 143578 untitled 1
SHARE

સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે, કયા કારણોસર તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, તેમને કોરોના થયો હોવાનું સામે આવતા હાલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ટ્વીટ કરીને આપી જાણકારી

913039 amitabh bachchan1

ઉલ્લેખનીય છે કે, તેમણે ખુદ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી કે, તેમને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અમિતાભે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે તેમના પરિવાર અને સ્ટાફની પણ કોરોના વાયરસ માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે, જેના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.

- Advertisement -

amitabh bachchan ians 01

કૌન બનેગા કરોડપતિ’ની 12 મી સિઝનની તૈયારીમાં વ્યસ્ત છે બીગ બી
આપને જણાવી દઈએ કે તાજેતરમાં અમિતાભ બચ્ચન હાલ ખૂબ જ જાણીતા ગેમ શો ‘કૌન બનેગા કરોડપતિ’ની 12 મી સિઝનની તૈયારીમાં વ્યસ્ત છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ 77 વર્ષીય અમિતાભ બચ્ચનને રૂટિન તપાસ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

- Advertisement -
કોરોનાવાયરસથી બચવા આયુર્વેદ અને હોમીયોપેથિ દવાઓની વધી ડિમાન્ડ
દુનિયાભરમાં વાગ્યો ‘ધુરંધર’નો ડંકો: આદિત્ય ધરના નિર્દેશને ફરી એકવાર બોલીવુડને અપાવ્યું ગૌરવ
Squid Game પણ ભૂલી જશો! આ 16 એપિસોડની વેબ સિરીઝનો ક્લાઇમેક્સ તમારું મગજ હલાવી દેશે!
બે વર્ષની થઈ ઈશા દેઓલની દીકરી રાધ્યા
‘કોકટેલ 2’ને પછડાટ આપીને નેટફ્લિક્સ પર છવાઈ આ એક્શન ફિલ્મ, નંબર-1 પર કરી રહી છે ટ્રેન્ડ!
- Advertisement -
TAGGED:#CoronaAlertBOLLYWODNEWSBOLLYWOODcoronacorona effectcovid 19
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1788099519 Copy of Satya web temp 8.jpg.webp
તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ કેટલો?
બિઝનેસ
1788099759 Copy of Satya web temp 19.jpg.webp
ભોલેનાથ અને માં પાર્વતીની કૃપા મેળવવા કરો કજરી તીજ વ્રત, જાણો નિયમો અને કથા
ધર્મદર્શન
Kiara Advani2.jpg.webp
‘ટોક્સિક’ પછી કિયારા અડવાણીના હાથમાં મોટો પ્રોજેક્ટ: 10 વર્ષ જૂની સુપરહિટ ફિલ્મના સિક્વલમાં મળશે એન્ટ્રી?
એન્ટરટેઈન્મેન્ટ
1788100841 Copy of Satya web temp 20.jpg.webp
વ્રતમાં કંઈક ક્રિસ્પી ખાવાનું મન છે? ઘરે જ બનાવો ટેસ્ટી સાબુદાણા વડા, જાણો સરળ રીત
ફૂડ
Barefoot Walking 2908.jpg.webp
શું ખુલ્લા પગે ચાલવું હૃદય અને બ્લડ પ્રેશર માટે ફાયદાકારક છે?
હેલ્થ
- Advertisement -

You Might Also Like

BeFunky collage 6
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

બાદશાહના સોંગ પર એક યુવતીએ કર્યો જબરદસ્ત ડાન્સ,યુવતીનો ડાન્સ જોઇને લોકો થઇ રહ્યા છે તેના દિવાના

By Palak Thakkar
2 Min Read
vijayrupan 1200
જાણવા જેવું

સ્વદેશી વેન્ટિલેટર ધમણ-1ને લઈ સરકારે કરી મોટી સ્પષ્ટતા

By Palak Thakkar
1 Min Read
dharmishtha 1 96.jpg.webp
બોલીવુડ

Video: અક્ષય ખન્નાના ‘રહેમાન ડકૈત’ લૂક પર ફિદા થઈ આ બોલિવૂડ એક્ટ્રેસ, ડાન્સ કરીને મચાવી ધૂમ!

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?