Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: કોરોના વાયરસના વધતા કહેર વચ્ચે આ રાજ્યમાં ફરીથી જાહેર કરવામાં આવ્યું 15 દિવસનું લોકડાઉન
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > કોરોના > કોરોના વાયરસના વધતા કહેર વચ્ચે આ રાજ્યમાં ફરીથી જાહેર કરવામાં આવ્યું 15 દિવસનું લોકડાઉન
કોરોનાજાણવા જેવુંભારત

કોરોના વાયરસના વધતા કહેર વચ્ચે આ રાજ્યમાં ફરીથી જાહેર કરવામાં આવ્યું 15 દિવસનું લોકડાઉન

Palak Thakkar
Last updated: July 14, 2020 6:40 pm
By Palak Thakkar
2 Min Read
Share
BeFunky collage 2020 07 11T183035.398
SHARE

કોરોના વાયરસે દેશને બાનમાં લીધું છે. જૂન મહિનાની શરૂઆતથી જ ભારતમાં કોરોના કેસમાં ભડકો થયો છે વિવિધ રાજ્યોમાં રેકોર્ડબ્રેક કેસ સામે આવી રહ્યા છે. કોરોના વાયરસના વધતાં કેસના કારણે હવે બિહારમાં ફરીથી લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લીધો છે. 15 દિવસના લોકડાઉન માટે ગાઈડલાઈન પણ આપવામાં આવી છે.

lockdown 2 PTI 0

કોરોના વાયરસના વધતા વ્યાપ વચ્ચે બિહારમાં સરકારે મોટો નિર્ણય લીધો છે. બિહારમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસને ધ્યાનમાં રાખીને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક બાદ નીતીશ સરકારે રાજ્યમાં ફરીથી સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. બિહારમાં 16મી થી 31મી જુલાઈ સુધી ટોટલ લોકડાઉન લાગુ રહેશે અને ઈમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવશે.

- Advertisement -

912869 lockdown april14 2

બિહાર સરકારે કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને મુખ્ય સચિવ દિપક કુમારની અધ્યક્ષતામાં બેઠક બાદ લોકડાઉન લાગુ કરી દેવાનો નિર્ણય લીધો છે. નિર્ણય લેતા પહેલા મુખ્ય સચિવે બધા જ જિલ્લાના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફ્રેસિંગના માધ્યમથી બેઠક કરી હતી. બિહારમાં લોકડાઉન કરવાની જાણકારી ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ આપી છે. તેમણે કહ્યું કે કોરોના વાયરસની રસી કે દવા નથી તેથી બધાએ માસ્ક લગાવવું સુનિશ્ચિત છે તો જ આપણે તેને હરાવી શકીશું.

- Advertisement -

2 306

નોંધનીય છે કે જૂન મહિનાની શરૂઆતથી જ અનલોક-1 અને તે બાદ અનલોક-2 લાગુ કર્યા બાદથી જ કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેના કારણે વવિધ રાજ્યોમાં લોકડાઉન ફરીથી લાગુ કરવામાં આવી રહ્યા છે. ઉત્તરપ્રદેશમાં શનિવાર અને રવિવારે ઓફીસ અને બજાર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મંગળવાર સુધી બિહારમાં કોરોના વાયરસના કુલ કેસ 17 હજારને પાર થઇ ગઈ છે. પ્રદેશમાં અત્યાર સુધી 134 લોકોએ કોરોના વાયરસના કારણે જીવ ગુમાવ્યો છે.

- Advertisement -
વોડાફોન આઈડિયાએ ચૂકવવો પડશે 4000 કરોડનો દંડ, કંપની મિનિમમ 5G રોલઆઉટમાં નિષ્ફળ
હેલ્થ ટીપ્સઃ તમારા દિવસની શરૂઆત હેલ્ધી ફેટથી કરો, સ્વાસ્થ્યને મળશે અનેક ફાયદા
જૂતાં પહેરતા પહેલા સાચવજો! આ ઘટના જોઈ તમારે પણ લેવી જોઈએ શીખ
લે બોલો આ દેશે પાણીપૂરી પર લગાયું બેન! કારણ જાણી ચોંકી જશો
20 વર્ષની ઉંમરમાં છે 20,000 કરોડોના માલિક, જીવે છે શાહી લાઈફ
- Advertisement -
TAGGED:#CoronaAlertcoronacorona virus freecovid 19lockdonw
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
Bhagavad Gita 2.jpg.webp
‘લોકો શું કહેશે?’ ગીતાનો આ એક શ્લોક આ ડરમાંથી હંમેશાં માટે મુક્તિ અપાવી શકે છે
ધર્મદર્શન
1791737200 sk1.jpg.webp
સલમાન ખાન બન્યો યુટ્યુબર! પોતાની YouTube ચેનલ કરી લોન્ચ, 9 કલાકમાં જ વીડિયો પર આવ્યા હજારો વ્યૂઝ
એન્ટરટેઈન્મેન્ટ
olympic1.jpg.webp
એશિયન ગેમ્સમાં સુવર્ણ સફળતા અપાવનાર કોચની વ્યથા, મહિનાઓથી પગારની રાહ
સ્પોર્ટ્સ
Blaupunkt TV Deals.jpg.webp
Blaupunkt લાવ્યું પ્રીમિયમ સ્માર્ટ ટીવીની નવી રેન્જ, સેલ દરમિયાન મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ
ગેજેટ
- Advertisement -

You Might Also Like

Fire broke out at BM Gupta Hospital in Uttam Nagar fire department brought it under control after a lot of effort
ભારત

ઉત્તમ નગરની BM ગુપ્તા હોસ્પિટલમાં આગ લાગી, ફાયર વિભાગે ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો

By Gujju Media
1 Min Read
BeFunky collage 84
ગુજરાત

કોરોનાની લડાઈમાં ગુજરાતને મોટી સફળતા,મળ્યુ એક આશાનું કિરણ

By Palak Thakkar
1 Min Read
modi and rahul
ભારત

naredra modi and rahul gandhi લોકસભા ચૂંટણી સર્વેઃ આજે લોકસભાની ચૂંટણી થશે તો કોની સરકાર બનશે? ચોમાસુ સત્ર પછી તાજેતરનો સર્વે; જાણો ભાજપ-કોંગ્રેસની બેઠકો

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?