Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ગુગલમાં છોકરી સૌથી વધારે કરે છે આ વસ્તુ સર્ચ! જાણીને તમને લાગશે નવાઈ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > ગુગલમાં છોકરી સૌથી વધારે કરે છે આ વસ્તુ સર્ચ! જાણીને તમને લાગશે નવાઈ
જાણવા જેવું

ગુગલમાં છોકરી સૌથી વધારે કરે છે આ વસ્તુ સર્ચ! જાણીને તમને લાગશે નવાઈ

Subham Agrawal
Last updated: June 18, 2022 7:55 pm
By Subham Agrawal
2 Min Read
Share
The most searched girl in Google is this thing! You will be surprised to know
SHARE

ગૂગલ સૌથી વધારે ઉપયોગ કરવામાં આવતું સર્ચ એન્જિન છે. મગજમાં જે પણ સવાલ આવે છે, તેનો જવાબ આપણે ગૂગલ પર મેળવી શકે છે. કહેવામાં પણ આવે છે ગૂગલ પાસે દરેક સવાલનો જવાબ હોય છે. દર વર્ષે ગૂગલ તેના સર્ચ રિઝલ્ટ્સનો એક રિપોર્ટ જાહેર કરે છે. ગત વર્ષનો જે રિપોર્ટ સામે આવ્યો છે, તેમાં યુવતીઓના ઇન્ટરનેટ યુઝ કરવા મામલે કેટલીક રસપ્રદ વાતો સામે આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, દેશમાં કુલ 15 કરોડ ઇન્ટરનેટ ઉપયોગકર્તાઓમાંથી ભારતમાં લગભગ 6 કરોડ યુવતીઓ હવે ઓનલાઈન છે અને રોજિંદા જીવનને સારું બનાવવા માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત યુવતીઓ ગૂગલ પર શું સર્ચ કરે છે તે જાણકારી ખુબ જ રસપ્રદ હશે. આવો જાણીએ…

The most searched girl in Google is this thing! You will be surprised to know

રિપોર્ટ અનુસાર, યુવતીઓ નાનપણથી એમ્બિશયસ છે તેઓ તેમના કરિયર પર સૌથી વધારે ધ્યાન આપે છે. આવી છોકરીઓ ઇન્ટરનેટ પર તેના સંબંધિત જાણકારીઓ સર્ચ કરે છે. જેમ કે, તેમન કઈ દિશામાં કરિયર બનાવવું જોઇએ અથવા કયો કોર્સ અથવા સબ્જેક્ટ પસંદ કરવો જોઇએ.

- Advertisement -

The most searched girl in Google is this thing! You will be surprised to know

આ ઉપરાંત યુવતીઓ ઓનલાઈન શોપિંગ સાઈટ્સ પર જઈ કપડાની ડિઝાઈન, નવું કલેક્શન્સ, ઓફર્સ વિશે ઇન્ટરનેટ પર વધારે સર્ચ કરે છે. આ વાત પહેલા પણ ઘણા રિસર્ચમાં સામે આવી છે. યુવતીઓ સુંદર અને સૌથી અલગ દેખાવાનું ઘણું પસંદ કરે છે. આ માટે તેઓ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. યુવતીઓ સૌથી વધારે ફેશન, ટ્રેન્ડ્સ, બ્યુટી ટ્રીટમેન્ટ્સ અને ઘરેલું નુસ્ખા વિશે સર્ચ કરવાનું પસંદ કરે છે. યુવતીઓને મહેંદી લગાવવી ઘણી પસંદ છે. આ વાત આ રિસર્ચમાં પણ સામે આવી છે. યુવતીઓ ઘણી વખત ગૂગલ પર મહેંદીની લેટેસ્ટ ડિઝાઈન સર્ચ કરે છે.

- Advertisement -

The most searched girl in Google is this thing! You will be surprised to know

સામાન્ય રીતે મ્યુઝિક સાંભળવું ગમે છે. પરંતુ યુવતી દ્વારા સૌથી વધારે સર્ચ કરવામાં આવતી વસ્તુમાં મ્યુઝિક પણ સામેલ છે. યુવતીઓ ઇન્ટરનેટ પર રોમેન્ટિક ગીતો ખુબ જ સર્ચ કરે છે અને સાંભળે પણ છે. આ સાથે જ યુવતીઓ ઇન્ટરનેટ પર રોમેન્ટિક શાયરી પણ સર્ચ કરે છે.

- Advertisement -
કોંગ્રેસના પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ બન્યા બાદ હાર્દિક પટેલે ગુજરાતની પેટાચૂંટણીને લઇને આપ્યું મહત્વનું નિવેદન
મહારાષ્ટ્રમાં રાજભવન સુધી પહોંચ્યો કોરોના વાયરસ, 18 કર્મચારી કોરોના પોઝિટિવ
ભારતનું છેલ્લું ગામ Manibhadra, છે બદ્રીનાથથી ફક્ત 4 કીમી દૂર
લો બોલો આકાશ અંબાણીને 11 વર્ષની ઉમર સુધી ખબર જ નહોતી કે તેમની પાસે કેટલી સંપતી છે
કોરોના મહામારી વચ્ચે ફ્લિપકાર્ટે શરૂ કરી આ નવી સર્વિસ,આ સર્વિસ હેઠળ 90 મિનિટમાં જ કરશે ડિલિવરી
- Advertisement -
TAGGED:girl searching on googleGIRLSgirls searchsearch on google
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’
એન્ટરટેઈન્મેન્ટ
1783943198 Copy of Satya web temp 31.jpg.webp
શું તમારી કુંડળીમાં પિતૃ દોષ છે? અષાઢ અમાસ પર આ વસ્તુઓનું દાન લાવશે સુખ-સમૃદ્ધિ
ધર્મદર્શન
1783943260 Copy of Satya web temp 24.jpg.webp
ઝોમ્બી સામે ટકરાશે રણવીર સિંહ! ‘પ્રલય’ના શૂટિંગ માટે ઓસ્ટ્રેલિયામાં સર્જાયો માહોલ
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 86.jpg.webp
શું તમારું શરીર પણ ‘ક્રોનિક સ્ટ્રેસ’નો શિકાર બન્યું છે? આ 10 સંકેતોને ક્યારેય સામાન્ય ન ગણો
હેલ્થ
iNDIA 87.jpg.webp
કામ તમારું અને ક્રેડિટ બીજાનું? આ 9 પ્રકારના લોકોથી રહો દૂર
લાઈફ સ્ટાઈલ
- Advertisement -

You Might Also Like

Prambanan Temple Images
જાણવા જેવું

કલ્પનાના મંદિરો : શું ખરેખર આ મંદિરો ધરતી પર આવેલા છે…?

By Gujju Media
3 Min Read
shutterstock 667985287 cropped 1585547981 2 scaled
જાણવા જેવું

પેટ્રોલ-ડીઝલ સાથે શાકભાજીના ભાવમાં પણ વધારો,શાકભાજીના ભાવો વધવાથી ગૃહિણીઓના બજેટ ઉપર પડી મોટી અસર

By Palak Thakkar
1 Min Read
BeFunky collage 2020 07 07T185331.016
ગુજરાતજાણવા જેવું

મહામારીમાં દેશનું સૌથી મોટું સ્થળાંતર,અનલૉકમાં પરત આવેલા રત્નકલાકારો ફરી સૌરાષ્ટ્ર તરફ કરી રહ્યા છે હિજરત

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
બિઝનેસ

8મું પગાર પંચ: શિક્ષકો અને કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખામાં મોટા ફેરફારની તૈયારી; જાણો શું છે નવી માંગણીઓ

8મું પગાર પંચ: શિક્ષકોની મોટી માંગ, લઘુત્તમ પગાર ₹50,000 અને વાર્ષિક 7% વધારાની દરખાસ્ત. કેન્દ્ર સરકારના…

By Gujju Media
ટેકનોલોજી

રાજકોટમાં ₹2,500 કરોડનું મહા-કૌભાંડ! HDFC, Axis અને Yes બેંકના અધિકારીઓ જ નીકળ્યા માસ્ટરમાઈન્ડ

બેંકમાં તમારા પૈસા કેટલા સુરક્ષિત? ગ્રાહકોના રક્ષક જ બન્યા ભક્ષક, 20 લોકોની ધરપકડથી ખળભળાટ ગુજરાતના રાજકોટમાં…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?