Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: શું દેશમાં વધતા કોરોના કેસને પગલે ફરીથી લોકડાઉન લાગુ થશે? સરકારનું મહત્વનું નિવેદન
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > કોરોના > શું દેશમાં વધતા કોરોના કેસને પગલે ફરીથી લોકડાઉન લાગુ થશે? સરકારનું મહત્વનું નિવેદન
કોરોનાભારત

શું દેશમાં વધતા કોરોના કેસને પગલે ફરીથી લોકડાઉન લાગુ થશે? સરકારનું મહત્વનું નિવેદન

Palak Thakkar
Last updated: July 15, 2020 11:23 pm
By Palak Thakkar
2 Min Read
Share
Coronavirus 1
SHARE

કોવિડ 19ના વધતા કેસથી લોકોમાં ચિંતા ફેલાઈ હતી કે શું રકાર ફરી લોકડાઉન લાગુ કરશે કે નહીં. જો કે સરકારે આ ચર્ચાઓ મુદ્દે ખંડન કરીને કહ્યું હતું કે આ ફક્ત અફવાઓ છે. મંગળવારે કેન્દ્રના હેલ્થ મિનિસ્ટ્રીના સેક્રેટરી રાજેશ ભૂષણે દેશમાં ફરી લોકડાઉન લાગુ નહીં થાય તેવું નિવેદન આપ્યું હતું.

covid reuters l

તેમણે કહ્યું હતું કે દેશમાં હાલ લોકડાઉન લાગુ કરવાની જરુર નથી. રાજ્યોની સાથે જ્યાં કોરોનાના કેસ વધુ આવ્યા છે તે વિસ્તારો એટલે કે કન્ટેનમેન્ટ ઝોન ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે જ્યાં કોરોનાના કેસ વધે તે સ્થળે લોકડાઉન લાગુ કરવાના અધિકારો રાજ્યોની સરકારો અને સ્થાનિક સત્તાને અપાયેલા જ છે.

- Advertisement -

jpg 92

અન્ય એક સરકારી અધિકારીએ એમ પણ જણાવ્યું હતું કે કોઈ રાજ્યના એક ચોક્કસ વિસ્તાર, ગામ કે શહેરમાં કેસ વધે તો કેટલાક દિવસનું લોકડાઉન તેટલા વિસ્તાર પુરુતું લાગુ થઈ શકે છે. ઉદાહરણ તરીકે મધ્ય પ્રદેશે દર રવિવારે અને UPએ દર શનિવાર અને રવિવારે બજારો બંધ રાખવાનુ નક્કી કર્યું છે. મહારાષ્ટ્રે પૂણેમાં લોકડાઉન જાહેર કરેલું છે.

- Advertisement -

Virus Outbreak India 9 1585082926

મળતી માહિતી મુજબ કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારોને એવી સૂચના આપવામાં આવી રહી છે કે રાજ્યો જ્યાં કેસ વધે છે તેવા વિસ્તારો પર સક્રિય થઈને નિયંત્રણ લાદે નહીંતર તેની અવળી અસર બીજે પણ પડી શકે છે અને કેસ વધી શકે છે. જો એ પછી પણ સ્થિતિમાં બદલાવ ન આવે તો રાજ્યો એટલા વિસ્તારમાં લોકડાઉન લાગુ કરી શકે છે.

- Advertisement -

india coronavirus lockdown 04 1

નોંધનીય છે કે હાલ ભારતમાં સારા એવા રિકવરી રેટ છતાં પણ અત્યારે 3 લાખ 19 હજાર એક્ટિવ કેસીસ છે અને દેશમાં 24309 લોકોના કોરોનાના કારણે મોત નીપજ્યા છે.

- Advertisement -
- Advertisement -
‘દિલ્હી જઈને નીતિશ કુમારે ભાજપ અને I.N.D.I.A. બંનેને આપ્યો છે સંદેશ’, પ્રશાંત કિશોરનો મોટો દાવો
‘અહમદીયા મુસ્લિમ નથી’: સ્મૃતિ ઈરાનીએ વક્ફ બોર્ડના નિર્ણયને ઠપકો આપ્યો, ‘…તમને ધર્મમાંથી બાકાત કરવાનો કોઈ અધિકાર નથી’
પેકેટમાં એક બિસ્કિટ ઓછું હતું… તો ગ્રાહકે ખટખટાવ્યો કોર્ટનો દરવાજો, હવે કંપની ભરશે 1 લાખનો દંડ
દેશ આઝાદ થયાના 2 દિવસ પહેલા ગાંધી કલકત્તા પહોંચ્યા ત્યારે રસ્તાઓ પર ‘ગો બેક’ના નારા લાગ્યા હતા.
Astro Tip: તમારું વાહન કઈ દિશામાં પાર્ક કરવું તે જાણો, નહીં તો તમારે ગંભીર પરિણામોનો સામનો કરવો પડી શકે છે.
- Advertisement -
TAGGED:#CoronaAlertcoronacorona virusCOVID19lockdonw
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 28T114100.041.jpg.webp
Zepto, Blinkit અને Swiggy પરથી ખાંડ કેવી રીતે ખરીદવી? દરેક પ્લેટફોર્મ પર મર્યાદા એકસરખી નથી
બિઝનેસ
Amita bachan2.jpg.webp
કુદરતના કોપ વચ્ચે નેપાળ સાથે ઊભા રહ્યા અમિતાભ બચ્ચન, સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યું દર્દ
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 2026 08 28T190449.894.jpg.webp
લિવર ફેલિયર: લક્ષણો, પ્રકારો અને બચાવના ઉપાયો – જાણો તમારું લિવર કેવી રીતે સુરક્ષિત રાખવું
હેલ્થ
iNDIA 2026 08 28T113101.994.jpg.webp
દરરોજ 8 કલાકની ઊંઘ છતાં કેમ અનુભવાય છે થાક?
લાઈફ સ્ટાઈલ
pat.jpg.webp
ઇમરાન ખાનની કથળતી તબિયત પર પેટ કમિન્સે વ્યક્ત કરી ગંભીર ચિંતા: ‘તેમની સાથે આદરપૂર્વક વ્યવહાર થવો જોઈએ’
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

firozabad police seized js university all 26 accounts in fake degree case
ભારત

ફિરોઝાબાદમાં નકલી ડિગ્રી કેસમાં JS યુનિવર્સિટી સામે મોટી કાર્યવાહી, પોલીસે તમામ 26 ખાતા જપ્ત કર્યા

By Gujju Media
2 Min Read
pandoh
ભારત

PICS: મંડીના પંડોહ ડેમના તમામ દરવાજા ખોલ્યા, બિયાસમાં વધારો, બજાર ડૂબી, 6 લોકોને બચાવ્યા

By Gujju Media
2 Min Read
20200331140208 header
જાણવા જેવું

કોરોનાના કહેર વચ્ચે ,ATMમાંથી કેશ વિડ્રોઅલ કરતી વખતે રાખો આટલી સાવધાની

By Palak Thakkar
1 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?