Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: સુશાંત સિંહ રાજપૂત કેસમાં મુંબઈ પોલીસની તપાસ પર કંગનાના પ્રહાર, કરી આ મોટી વાત
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > સુશાંત સિંહ રાજપૂત કેસમાં મુંબઈ પોલીસની તપાસ પર કંગનાના પ્રહાર, કરી આ મોટી વાત
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

સુશાંત સિંહ રાજપૂત કેસમાં મુંબઈ પોલીસની તપાસ પર કંગનાના પ્રહાર, કરી આ મોટી વાત

Palak Thakkar
Last updated: June 22, 2023 10:59 pm
By Palak Thakkar
2 Min Read
Share
kangana ranaut sushant singh rajput mukesh bhatt
SHARE

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ બોલિવુડમાં અનેક વિવાદ સામે આવ્યો ઘણા મોટા સ્ટાર્સ સુશાંતની સપોર્ટ આવ્યા છે.જેમા કંગના રણૌતે ઘણા બધા ખુલાસા કર્યા છે.
914132 kangana ranaut sushant singh rajput death case

ત્યારે હવે કંગના ફરી એકવાર ચર્ચામાં છે, તેને એક નવો ધડાકો કર્યો છે.કંગનાએ કહ્યું કે ‘તેમણે મને બોલાવી તો મેં તેમને પૂછ્યું કે હું મનાલીમાં છું શું તમે લોકો મારું નિવેદન લેવા માટે કોઈને મોકલી શકો છો. પરંતુ મને તે બાદ કોઈ જવાબ ન મળ્યો. હું આજે એક વાત કહેવા જઈ રહી છું અને જો હું તે સાબિત ન કરી શકું તો હું પોતાનો પદ્મશ્રી પાછું આપી દઈશ.
7253 mahesh bhatt tweet sushant singh rajputs death

તેની સાથે જ તેને એક મુંબઇ પોલીસની તપાસ પર સવાલ ઉઠાવતા કહ્યું કે પોલીસે અત્યાર સુધી આ ચાર લોકૉને કોઈ સમન કેમ નથી મોકલ્યું ? આ નામ છે કરણ જોહર, આદિત્ય ચોપરા, મહેશ ભટ્ટ અને રાજીવ મસંદ. કંગના અનુસાર આ ચાર લોકોને બોલાવીને કેસના સંબંધમાં પૂછપરછ કરવી જોઈએ.

- Advertisement -

Kangana Sushant
તેની સાથે કંગનાએ ઉમેર્યું કે હું એમ નથી કહી રહી કે કોઈની ઈચ્છા હતી કે સુશાંત મરી જાય પણ નિશ્ચિત રૂપથી તે લોકોની ઇચ્છા હતી કે તે બરબાદ થઇ જાય. આ લોકો ભાવનાત્મક ગીધ જેવા હોય છે. તે જોવા માંગે છે કે કોઈ વ્યક્તિ પોતે જ પોતાની જાતને લીંચ કરી નાખે. મુંબઈ પોલીસ કેમ કરણ જોહર, આદિત્ય ચોપરા, મહેશ ભટ્ટ અને રાજીવ મસંદને નથી બોલાવી રહી ? તે શક્તિશાળી છે એટલે !!!

pjimage 2 4
તેની સાથે જ સોશિયલ મિડિયામાં પણ સુશાતના સ્પોર્ટમાં ઘણા લોકો આવી રહ્યો છે, તેની સાથે તેની કથિત ગર્લફેન્ડ રિયાને લઇને પણ ઘણા મોટા ખુલાસા કરવામાં આવ્યા હતા.અને તેની સાથે પુછપરછ કરવામાં આવી હતી.

- Advertisement -
સિંગર ટેલર સ્વિફ્ટે આર્થિક સંકટનો સામનો કરી રહેલા ફેન્સને 3 હજાર ડોલર આપ્યા- કહ્યું કે ‘હું આ સમયે તમારી સાથે છું’
અક્ષય કુમાર નહીં, પરેશ રાવલ ભજવશે ‘ડબલ રોલ’, જાણો કોમેડી ફિલ્મનું સૌથી મોટું અપડેટ!
અનુષ્કા શર્મા જેવો રિસેપ્શન લૂક અપનાવીને અંકિતા લોખંડેએ સૌના મન મોહી લીધા, પતિ વિકી પણ આંખો હટાવી શક્યો નહીં.
સુરતમાં વધતા કોરોના કેસને લઇ આ વિસ્તારોમાં સેલ્ફ લોકડાઉનની તૈયારીઓ,ફાળવવામાં આવી SRPની વધુ બે કંપની
લોકડાઉનમાં દેશને અંદાજીત 30.3 લાખ કરોડ રૂપિયાનું નુકસાન,સૌથી વધુ નુકસાન કરતા રાજ્યોમાં આ ક્રમે છે ગુજરાત
- Advertisement -
TAGGED:#CoronaAlertBOLLYWODNEWSBOLLYWOODBOLLYWOODNEWSkanganaranautSushant Singh Rajput
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 19.jpg.webp
યુવાનોની ફેવરિટ Bira 91 પર છવાયું સંકટ, ₹1,000 કરોડનું દેવું અને હવે ₹11.77 કરોડની નોટિસ!
બિઝનેસ
stock 1008.jpg.webp
HDFC બેંક અને SBI પર રહેશે બજારની નજર
શેરમાર્કેટ
1788157488 Copy of Satya web temp.jpg.webp
વર્ષ 2026ની જન્માષ્ટમી પર બની રહ્યો છે મહાસંયોગ, આ રાશિઓના જીવનમાં આવશે સુખ અને સમૃદ્ધિ!
ધર્મદર્શન
Cancer Prevention 3108.jpg.webp
પ્લાસ્ટિકના વાસણો અને વધુ પડતા કેમિકલ્સનો વપરાશ કેન્સરનું કારણ?
હેલ્થ
rahul.jpg.webp
દુલીપ ટ્રોફી ફાઇનલ પહેલાં સાઉથ ઝોનને મોટો ઝટકો: સ્ટાર બેટ્સમેન KL રાહુલ બહાર
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

GUJJU MEDIA FEATURE PHOTO 12 1
એન્ટરટેઈન્મેન્ટ

જિયોએ ફરી એકવાર પોતાના ગ્રાહકોને કરી દીધા ખુશ, આ પ્લાનમાં હવે કોલિંગની સાથે મળશે Netflix પણ ફ્રી

By Gujju Media
3 Min Read
491004 kapil sharma
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

કોમેડી કિંગ કપિલ શર્માએ શેયર કરી તેની લિટલ એન્જલની તસ્વીર, દીકરીની તસવીરો શૅર કરી જણાવ્યું નામ

By Palak Thakkar
2 Min Read
1778371901 Copy of Satya web temp 18.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

શું રણવીર સિંહ ફરી બનશે જાસૂસ? ‘ધુરંધર 3’ને લઈને જીઓ સ્ટુડિયોનો મોટો ખુલાસો

By Gujju Media
5 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?