Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: માસ્ક પહેરીને લેમ્બોર્ગિની ચલાવતા જોવા મળ્યા આ સુપર સ્ટાર,સોશિયલ મીડિયા પર મચી ગયો તહેલકો
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > માસ્ક પહેરીને લેમ્બોર્ગિની ચલાવતા જોવા મળ્યા આ સુપર સ્ટાર,સોશિયલ મીડિયા પર મચી ગયો તહેલકો
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

માસ્ક પહેરીને લેમ્બોર્ગિની ચલાવતા જોવા મળ્યા આ સુપર સ્ટાર,સોશિયલ મીડિયા પર મચી ગયો તહેલકો

Palak Thakkar
Last updated: June 22, 2023 10:59 pm
By Palak Thakkar
1 Min Read
Share
SHARE

સાઉથ સુપર સ્ટાર રજનીકાંતના ફેનની કમી નથી,રજનીકાંત જ્યારે કઇ પણ કરે છે,એ તેના ફેન્સ માટે મોટી વસ્તુ બની છે,આજે પણ આવી તસ્વીર વાયરલ થઈ રહી છે જેમાં સાઉથની ફિલ્મોના શહેનશાહ અને જબરજસ્ત ફેન ફોલોઇંગ ધરાવતાં રજનીકાંત માસ્ક પહેરીને લેમ્બોર્ગિની ચલાવતો જોવા મળી રહ્યો છે. આ ચિત્ર સામે આવતાની સાથે જ ટ્વિટર પર #LionInLamborghini ટ્રેન્ડ થઇ રહ્યું છે.

rajinikna 1595260047

આ વાયરલ તસ્વીરોમાં મેગાસ્ટાર પોતાની પુત્રી સોંદર્યાની લકઝરી કાર ચલાવતા જોવા મળી રહ્યા છે. ટ્વિટર યુઝર્સે આ બાબતની તસ્વીર અને વીડીયો શેર કરીને ઇન્ટરનેટ પર સુનામી લાવી દીધી છે.એક યુઝર્સે લખ્યું કે, ‘જે ઉપદેશ આપે છે તે તેનું પાલન કરવાનું પણ જાણે છે, કારની અંદર પણ ફેસ માસ્ક લગાવ્યું છે રજનીકાંતે.
rajini 1595380260

- Advertisement -

આ સિવાય અન્ય એક યુઝરે લખ્યું, ‘જ્યારે આપણે આ કોરોના કાળમાં બહાર જઈએ છીએ, તો પોતાની સલામતી રાખવાનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે.’રજનીકાંતને સાઉથમાં તો ભગવાનનો દરજ્જો મળેલો છે. તેના કરોડો ફેન્સ છે અને હંમેશાં રજનીકાંતની આગામી ફિલ્મોની આતુરતાથી રાહ જોતા હોય છે.
rajinikanth2 0

રજનીકાંતને એ.આર. મુરુગાદાસના તમિલ મનોરંજન ‘દરબાર’માં જોવા મળ્યા હતા. તેમાં રજનીકાંત, નયનતારા, નિવેથા થોમસ અને સુનીલ શેટ્ટી મુખ્ય ભૂમિકામાં હતા.ત્યારબાદ તે ‘અન્નાથે’ માં દેખાશે, જે શિવ દ્વારા લખવામાં આવેલી અને નિર્દેશન કરવામાં આવેલી હશે. આ પ્રોજેક્ટનું નિર્માણ કલાનિથી મારન દ્વારા સન પિક્ચર્સના બેનર હેઠળ કરવામાં આવ્યું છે.

- Advertisement -
દબંગ ખાનની દાદાગીરીનો શિકાર બન્યા આ 7 લોકો, ઇન્ડસ્ટ્રીમાં સલમાનને કારણે આજે પણ નથી મળતું કામ
શું રાજકારણમાં એન્ટ્રી કરશે ભૂમિ પેડનેકર? અભિનેત્રીએ પોતે જ આપ્યો આ ખુલ્લો જવાબ
હેપ્પી બર્થ ડે કિંગખાન
પ્રિયંકાએ બોલિવૂડ ડેબ્યુ પહેલા પરિણીતી ચોપરાને આપી હતી આ સલાહ, કહ્યું બોલિવૂડનું કાળું સત્ય.
નજીકના મિત્રના લગ્નમાં અંબાણી પરિવારે ધમાલ મચાવી, આકાશે ફ્લોર પર નાચ્યો, બહેનોઈ આનંદ પીરામલ પણ તેમની સાથે જોડાયા
- Advertisement -
TAGGED:BOLLYWODNEWSBOLLYWOODNEWS
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

h1n1.jpg.webp
બાળકોથી લઈ વૃદ્ધોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H1N1 ફ્લૂ: આ લક્ષણો દેખાય તો તરત થાઓ સાવધાન
હેલ્થ
kolonji.jpg.webp
કલૌંજી છે અનેક બીમારીઓનો અચૂક ઇલાજ: જાણો કઈ સમસ્યાઓમાં તે રામબાણ છે અને કેવી રીતે કરવો ઉપયોગ
હેલ્થ
1787784160 protin.jpg.webp
૩૦ વર્ષ પછી મહિલાઓ માટે શા માટે જરૂરી છે પ્રોટીન? જાણો કયા ખોરાકથી મેળવી શકાય પૂરતું પોષણ
લાઈફ સ્ટાઈલ
Share 0902.jpg.webp
બેંકિંગ દિગ્ગજોનો દબદબો: અર્થતંત્રમાં રિકવરીના સંકેત વચ્ચે આજના ‘ટોપ પિક્સ’ શેરની યાદી.
શેરમાર્કેટ
pcb.jpg.webp
પાકિસ્તાન ક્રિકેટમાં નવો બબાલ: ઈમામ અને રિઝવાનની પસંદગી અંગે પીસીબીએ સિલેક્ટર્સને કેમ ફટકારી નોટિસ?
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

amir khan
એન્ટરટેઈન્મેન્ટ

આમિર ખાને કહ્યું, ‘મહાભારત’ બનાવવાથી કેમ ડરે છે, ‘હું દુનિયાને બતાવવા માંગુ છું’

By Gujju Media
3 Min Read
Untitled 1 3
બોલીવુડ

કરીના કપૂરનો જોવા મળ્યો ગ્લેમરસ અંદાજ

By Chintan Mistry
1 Min Read
WhatsApp Image 2020 10 17 at 4.07.59 PM
એન્ટરટેઈન્મેન્ટ

કીર્તિ સાગઠીયા (Keerthi Sagathia) ફીચર સાંત્વની ત્રિવેદી લઇ ને આવ્યા “છોગાળો રાસ”

By Gujju Media
4 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?