Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: દુબઇથી આવતું એર ઇન્ડિયાનું વિમાન કેરળના કોઝિકોડ એરપોર્ટ થયુ ક્રેશ,વિમાનના ક્રેશ લેન્ડિંગમાં પાયલોટનું મોત, અનેક ઇજાગ્રસ્ત
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ભારત > દુબઇથી આવતું એર ઇન્ડિયાનું વિમાન કેરળના કોઝિકોડ એરપોર્ટ થયુ ક્રેશ,વિમાનના ક્રેશ લેન્ડિંગમાં પાયલોટનું મોત, અનેક ઇજાગ્રસ્ત
ભારત

દુબઇથી આવતું એર ઇન્ડિયાનું વિમાન કેરળના કોઝિકોડ એરપોર્ટ થયુ ક્રેશ,વિમાનના ક્રેશ લેન્ડિંગમાં પાયલોટનું મોત, અનેક ઇજાગ્રસ્ત

Palak Thakkar
Last updated: June 22, 2023 11:06 pm
By Palak Thakkar
3 Min Read
Share
BeFunky collage 2020 08 07T223304.431
SHARE

2020માં એક પછી એક દુર્ઘટના સર્જાઇ રહી છે,કેરળના કોઝિકોડ એરપોર્ટ પર રન-વે પર એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. જેના કારણે મોટો અકસ્માત સર્જાયો છે. વિમાન રનવે પર લપસી પડ્યા બાદ વિમાન ક્રેશ થતાં બે ટુકડા થયા હતાં જેમાં 10 બાળકો અને 6 ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 191 પેસેન્જર્સ સવાર હતા.

Flights land at Kozhikode airport

આ ઘટનામાં પ્રાથમિક માહિતી મળતાં અકસ્માતમાં એક પાયલોટનું નિધન થયું હોવાના સમાચાર મળી રહ્યાં છે.કેરળના કોઝિકોડ એરપોર્ટ પર એર ઇન્ડિયાનું વિમાન રનવે પર લપસી ગયું. જેના કારણે એક મોટી દુર્ઘટના સર્જાઇ છે. રનવે પર વિમાનના લપસી જવાથી વિમાન ક્રેશ થયા બાદ એર ઇન્ડિયાના A737 બોઇંગ વિમાનના બે ટુકડા થઇ ગયા છે.

- Advertisement -

dubai calicut plane crash 1200

વિમાન દુબઇથી આવતું હતું, જેમાં 191 યાત્રીઓ સવાર હતા. આ દુર્ઘટનામાં બે લોકોના મોતનાં સમાચાર સામે આવી રહ્યાં છે. જ્યારે અન્ય કેટલાક લોકો ઘાયલ થા છે.પ્રાપ્ત માહિતી અનુસાર એર ઇન્ડિયા એક્સપ્રેસ AXB1344, બોઇંગ 737 દુબઇથી કાલીકટ આવી રહ્યું હતું. વિમાનમાં 191 લોકો સવાર હતા.

- Advertisement -

spicejet flight overshoots runway at mumbai airport none hurt

ભારે વરસાદના કારણે રનવે પર લેન્ડિંગ બાદ વિમાન લપસી ગયું અને ખીણમાં પડી ગયું અને વિમાનના બે ટુકડા થઇ ગયા હતા.કેરળના કોઝીકોડમાં રનવે પર વિમાન લપસ્યાની ઘટના સામે આવી છે. કોઝીકોડના કરીપુર એરપોર્ટ પર એર ઇન્ડિયા એક્સપ્રેસનું વિમાન ઉતરતા સમયે રનવે પર લપસ્યું હતું. આ વિમાન દુબઈથી યાત્રીઓને લઇને આવી રહ્યું હતું.

- Advertisement -

Boeing Aircraft Plane On Runway Free Wallpaper HD 1 scaled

વિમાન દુબઇથી 191 મુસાફરો લઇને આવી રહ્યું હતું. આ દુર્ઘટનામાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. DGCAએ આ મામલે વિસ્તૃત તપાસના આદેશ આપ્યા છે.મળતી માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં પાયલોટનું મોત થયું છે. જ્યારે કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયું હોવાનું જણાય આવે છે.

- Advertisement -
- Advertisement -

31684662 0 image a 20 1596815876092

 

રાહત અને બચાવ કામગીરી માટે NDRFની એક ટીમ કોઝિકોડ માટે રવાના થઇ ચૂકી છે. NDRFના 50 જવાનોને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. મલ્લાપુરથી NDRFની ટીમ મોકલવામાં આ દુર્ઘટના ભારે વરસાદ વચ્ચે 7:45 વાગ્યે બની હતી. આ અંગે કોન્ડોટી પોલીસે જણાવ્યું હતું કે, દુબઇ-કોઝિકોડ એર ઇન્ડિયાની ફ્લાઇટનું આજે સાંજે 7:45 વાગ્યે કરિપુર એરપોર્ટ પર ઉતરાણ સમયે ક્રેશ લેન્ડિંગ થયું હતું.

- Advertisement -

Flights land at Kozhikode airport 1 1

જોકે ઇજાગ્રસ્તો કે મૃતકો અંગે સંખ્યા વિશે કોઇ પુષ્ટિ નથી કરવામાં આવી. રિપોર્ટ્સ અનુસાર, ભારે વરસાદના કારણે રનવે પર પાણી ભરાયા હતા, જેના કારણે પ્લેન રનવેથી આગળ નિકળી અને લગભગ 30 ફૂટ ઉંડી ખીણમાં ખાબક્યું. પ્લેન બહુ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઇ ગયું અને પ્લેનના બે ભાગ થઇ ગયા છે.

1200px VT AXI Boeing 737 Air India Express 7419707278 2

શરૂઆતની જાણકારી અનુસાર આ દુર્ઘટનામાં પાયલટનું મોત થયું છે. ત્યારે અન્ય કેટલાક લોકો ઘાયલ હોવાનું જાણવા મળી રહ્યું છે. રાહત તેમજ બચાવ કર્યા માટે એનડીઆરએફની એક ટીમ કોઝિકોડ માટે રવાના થઇ ગઇ છે. એનડીઆરએફના 50 જવાનો ઘટના સ્થળ પર મોકલવામાં આવ્યા છે. મલ્લાપુરમથી એનડીઆરએફની ટીમ મોકલવામાં આવશે.

મહારાષ્ટ્ર સમાચાર: શરદ પવાર અને અજિત પવારના સમર્થકો વચ્ચે ઝપાઝપી, જુઓ વીડિયો
સન્યાસીથી લઈને મુખ્યમંત્રી બન્યા, તેમના જન્મદિવસ પર જાણો અજય સિંહ બિષ્ટ કેવી રીતે બન્યા યોગી આદિત્યનાથ
ઔરંગઝેબ પરના નિવેદન બદલ અબુ આઝમી મુશ્કેલીમાં મુકાયા, શિંદેએ તેમને દેશદ્રોહી કહ્યા
CM યોગી જેવા દેખાતા વ્યક્તિનું મોત.અખિલેશે ટ્વિટ કર્યું, ‘તેમને માર મારવામાં આવ્યો’
PM મોદીએ વર્ચ્યૂઅલ મીટિંગમાં આપી શહીદોને શ્રદ્ધાંજલિ,દેશના 15 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે પ્રધાનમંત્રી મોદીની બેઠક
- Advertisement -
TAGGED:air-indiaflight-splitskozhikode
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

krishna ashtakam
શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics
ભજન
Stock Market 0308.jpg.webp
જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં
શેરમાર્કેટ
Copy of Satya web temp 23.jpg.webp
ફ્લિપકાર્ટ ફ્રીડમ સેલમાં iPhone 17 Pro પર સૌથી મોટું ડિસ્કાઉન્ટ, જાણો કેવી રીતે બચાવવા ₹17,000
ગેજેટ
1785908498 Copy of Satya web temp 13.jpg.webp
ઘરના વાઇ-ફાઇની સ્પીડ અચાનક થઈ ગઈ છે સ્લો? આ 5 નાની ભૂલો બની શકે છે મોટું કારણ
ગેજેટ
1786166081 Copy of Satya web temp 28.jpg.webp
ગરુડ પુરાણ અનુસાર મૃતક વ્યક્તિના કપડાં ભૂલથી પણ કેમ ન પહેરવા જોઈએ? જાણો અસલી કારણ
ધર્મદર્શન
- Advertisement -

You Might Also Like

ram statue.webp
ભારત

આંધ્રપ્રદેશમાં ભગવાન રામની સૌથી ઊંચી પ્રતિમા 300 કરોડના ખર્ચે બનશે

By Gujju Media
2 Min Read
amit shahh
ભારત

ગઠબંધન પર નિશાન અને મણિપુર પર ચર્ચા… અમિત શાહે દિલ્હી અધ્યાદેશ પર આપ્યા જવાબો

By Gujju Media
3 Min Read
BeFunky collage 2020 08 20T200436.033
જાણવા જેવુંભારત

અમદાવાદ સહિત આ 6 શહેરના એરપોર્ટનું રીડેવલપમેન્ટ કરશે અદાણી

By Palak Thakkar
1 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
India 7.jpg.webp
શેરમાર્કેટ

શું તમારા પોર્ટફોલિયોમાં છે આ મલ્ટીબેગર શેર? રોકાણ કરતા પહેલા આ વાતો જરૂર જાણો!

By Gujju Media
4 Min Read
- Advertisement -
ગેજેટ

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

તમારી મહેનતની કમાણી જોખમમાં તો નથી ને? જાણો UPI એપ પસંદ કરતી વખતે કઈ 5 બાબતોનું…

By Gujju Media
ગેજેટ

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

તમારી મહેનતની કમાણી જોખમમાં તો નથી ને? જાણો UPI એપ પસંદ કરતી વખતે કઈ 5 બાબતોનું…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
હેલ્થ

જો તમારા શરીરમાં પણ ગરમી વધી ગઈ છે, તો સદગુરુની આ સલાહ માનો અને માત્ર 5 મિનિટમાં મેળવો રાહત

સદ્ગુરુએ જણાવ્યું: જો શરીરમાં ગરમી વધી ગઈ હોય તો પીવો આ શાકભાજીનો રસ, માત્ર ૫ મિનિટમાં…

By Gujju Media
ગેજેટ

WhatsApp પર આવેલી લગ્નની કંકોત્રી ખાલી કરી શકે છે તમારું બેંક ખાતું, જાણો કેવી રીતે બચવું

શું તમને પણ WhatsApp પર લગ્નનું આમંત્રણ મળ્યું છે? ભૂલથી પણ આ ફાઇલ ડાઉનલોડ ના કરતા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?