Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: દબંગ ખાનની દાદાગીરીનો શિકાર બન્યા આ 7 લોકો, ઇન્ડસ્ટ્રીમાં સલમાનને કારણે આજે પણ નથી મળતું કામ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > દબંગ ખાનની દાદાગીરીનો શિકાર બન્યા આ 7 લોકો, ઇન્ડસ્ટ્રીમાં સલમાનને કારણે આજે પણ નથી મળતું કામ
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

દબંગ ખાનની દાદાગીરીનો શિકાર બન્યા આ 7 લોકો, ઇન્ડસ્ટ્રીમાં સલમાનને કારણે આજે પણ નથી મળતું કામ

Aryan Patel
Last updated: December 31, 2021 6:19 am
By Aryan Patel
3 Min Read
Share
PicsArt 12 31 05.33.30 scaled
SHARE

બોલિવૂડના દબંગ સલમાન ખાનએ પોતાનો 56મો જન્મદિવસની ઉજવણી કરી. સલમાન ખાન લાંબા સમયથી બોલીવુડ ઉદ્યોગ પર રાજ કરી રહ્યા છે. આ લાંબી કારકિર્દીમાં ઘણા તારલા તેના મિત્રો બની ગયા છે અને ઘણા તારલા તેની પાસેથી દુશ્મની પણ લીધી છે. આજે અમે તમને એવા તારલા વિશે જણાવી રહ્યા છીએ જેમને સલમાન ખાન બિલકુલ પસંદ નથી કરતા.

vivek oberoidda

ઐશ્વર્યા રાય સાથે સલમાન ખાનના મતભેદો પછી એશના જીવનમાં વિવેક ઓબેરોયનો પ્રવેશ થયો હતો. જેઓ તે સમયે સાથિયા જેવી ફિલ્મોની સફળતા પર સાતમા આસમાને હતા. વિવેક ઓબેરોયે સલમાન ખાન વિરૂદ્ધ પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને તેમને ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો. આ ઝઘડો ઘણો વધી ગયો હતો. જે પછી આજ સુધી સલમાન ખાન વિવેક ઓબેરોયને જોઈને પીઠ ફેરવી લે છે.

- Advertisement -

anurag kashyap 700x394 1

આ વાત ખૂબ ઓછા લોકો જાણે છે, પણ અનુરાગ કશ્યપ સલમાન ખાન સ્ટારર તેરે નામનું નિર્દેશન કરવાના હતા. અનુરાગ દેખીતી રીતે સલમાનને યુપીના છોકરાના રોલમાં કાસ્ટ કરવા માંગતો ન હતો કારણ કે, તેમને લાગ્યું કે, તેઓ આ રોલ માટે યોગ્ય નથી, પણ ફિલ્મના મેકર્સ સલમાનને કાસ્ટ કરવા માંગતા હતા. અનુરાગે આ ફિલ્મ માટે સલમાનને તેમની છાતી પર થોડા વાળ ઉગાડવા કહ્યું હતું. તેના પર સલમાન ખાનનો પારો સાતમા આસમાને ચડી ગયો હતો.

- Advertisement -

arijit singh 700x394 1

અરિજીત સિંહ અને સલમાન ખાન એક એવોર્ડ શોમાં ટકરાયા હતા. સલમાન જ્યારે એક એવોર્ડ શોમાં એન્કરિંગ કરી રહ્યા હતા, ત્યારે તેમણે અરિજીતને સુવાડવા વાળો ગાયક કહ્યો હતો. આ અંગે અરિજીત સિંહે પણ તેમને યોગ્ય જવાબ આપ્યો હતો. તે સમયથી અરિજીત સિંહ સલમાન ખાનના દુશ્મનોની યાદીમાં સામેલ થઈ ગયા હતા.

- Advertisement -

aishwarya rai 700x389 1

સલમાન ખાન અને ઐશ્વર્યા રાય બચ્ચન વિશે આખી દુનિયા જાણે છે. તે બંને મિત્રો નથી, બધા આ વિશે જાણે છે. સલમાન ખાન સાથેના વિભાજન પછી અભિનેત્રીએ અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા હતા. આ પછી સુપરસ્ટાર સલમાન ખાને ક્યારેય એક્ટ્રેસ તરફ જોયું નથી. આ તારલા ક્યારેય એકબીજા સાથે ટકરાતા પણ નથી.

- Advertisement -
- Advertisement -

priyanka chopraggg 700x466 1

દેશમાં દેશી ગર્લ તરીકે જાણીતી અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ ભારતનું શૂટિંગ શરૂ થયાના થોડા દિવસો પહેલા જ તે ફિલ્મમાં કાર્ય કરવાની ના પાડી દીધી હતી. અભિનેત્રીએ લગ્નનું કારણ આપીને ફિલ્મ છોડી દીધી હતી. આ પછી સલમાન ખાન અને પ્રિયંકા ચોપરાની મિત્રતા પણ તૂટી ગઈ હતી.

ranbir kapoorss 700x395 1

- Advertisement -

જ્યારે રણબીર કપૂરે કેટરિના કૈફને ડેટ કરવાનું શરૂ કર્યું, ત્યારે સલમાન ખાન અને તેઓ સામસામે હતા. બંને વચ્ચે ઝઘડો થયો હોવાનું કહેવાય છે. જેમાં સલમાન ખાને તેમને થપ્પડ મારી હતી. સલમાન ખાન અને રણબીર કપૂરની આ લડાઈ એ સમયે ત્યાં હાજર સંજય દત્તે પૂરી કરી નાખી હતી. આ ઘટના પછી સલમાન ખાન અને રણબીર કપૂર ક્યારેય એકબીજાની સામે આવ્યા નથી. આ ઘટનાનો ઉલ્લેખ સલમાન ખાને બહેન અર્પિતા ખાનના લગ્નમાં પણ કર્યો હતો.

anubhav kashyapyy 700x420 1

નિર્દેશક અનુરાગ કશ્યપના ભાઈ અભિનવ કશ્યપે પણ સલમાન ખાન અને તેના પરિવાર પર તેની કારકિર્દી ખરાબ કરવાનો આરોપ લગાવ્યો હતો.

નાના પાટેકરને સુપરસ્ટાર બનાવનાર દિગ્દર્શક આજે ક્યાં છે? ક્રાંતિવીર-તિરંગા જેવી સુપરહિટ ફિલ્મો આપેલી છે
બૉલીવુડ અભિનેત્રી ભૂમિ પેડનેકરે વધાર્યું સોશિયલ મીડિયાનું ટેમ્પરેચર
એક સમયે 140 કિલો વજન અને સેટ પર પીતા હતા દારૂ, આજે રામ કપૂરનું આ રૂપ જોઈને ચોંકી જશો!
“શું આપણે કોઈ નથી?” ફિલ્મના સ્ક્રીનિંગમાં પાપારાઝીને ઓછા જોઈ નીતુ કપૂર ચોંકી ગઈ, જાણો શું છે મામલો
ક્રેડિટ કાર્ડ પર આધારિત કોમેડી ફિલ્મ ‘ભગવાન બચાવે’નું ફર્સ્ટ લૂક પોસ્ટર રીલિઝ કરાયું
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 19.jpg.webp
યુવાનોની ફેવરિટ Bira 91 પર છવાયું સંકટ, ₹1,000 કરોડનું દેવું અને હવે ₹11.77 કરોડની નોટિસ!
બિઝનેસ
stock 1008.jpg.webp
HDFC બેંક અને SBI પર રહેશે બજારની નજર
શેરમાર્કેટ
1788157488 Copy of Satya web temp.jpg.webp
વર્ષ 2026ની જન્માષ્ટમી પર બની રહ્યો છે મહાસંયોગ, આ રાશિઓના જીવનમાં આવશે સુખ અને સમૃદ્ધિ!
ધર્મદર્શન
Cancer Prevention 3108.jpg.webp
પ્લાસ્ટિકના વાસણો અને વધુ પડતા કેમિકલ્સનો વપરાશ કેન્સરનું કારણ?
હેલ્થ
rahul.jpg.webp
દુલીપ ટ્રોફી ફાઇનલ પહેલાં સાઉથ ઝોનને મોટો ઝટકો: સ્ટાર બેટ્સમેન KL રાહુલ બહાર
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

ravindra jadeja 16 1 22 1 e1642333066874
બોલીવુડ

જ્યારે જાડેજાએ ‘પુષ્પા’નો લૂક રિએક્ટ કર્યો, ત્યારે અલ્લુએ એ જ સ્ટાઈલમાં ભાવુક ટિપ્પણી કરી.

By Aryan Patel
3 Min Read
1766033642 Copy of Satya web temp 8.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

શું રણવીર સિંહની ‘ધુરંધર’ 1000 કરોડનો આંકડો પાર કરશે? જાણો 13મા દિવસનું કલેક્શન

By Gujju Media
4 Min Read
ramanandsagarramayan 32503841 603942789969135 7453835271700742144 n 1
એન્ટરટેઈન્મેન્ટ

આટલા લોકોએ જોયો શો રામાયણ,બન્યો વિશ્વનો નંબર 1 શો

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?