Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: બે લગ્નો કર્યા છતાં એકલવાયું અને ગુમનામ જીવન જીવી રહેલી રાખીને 16 વર્ષની ઉંમરે જ દુલ્હન બનાવવામાં આવી હતી.
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > બે લગ્નો કર્યા છતાં એકલવાયું અને ગુમનામ જીવન જીવી રહેલી રાખીને 16 વર્ષની ઉંમરે જ દુલ્હન બનાવવામાં આવી હતી.
બોલીવુડ

બે લગ્નો કર્યા છતાં એકલવાયું અને ગુમનામ જીવન જીવી રહેલી રાખીને 16 વર્ષની ઉંમરે જ દુલ્હન બનાવવામાં આવી હતી.

Aryan Patel
Last updated: January 31, 2022 9:12 am
By Aryan Patel
3 Min Read
Share
Rakhi Gulzar 1 700x473 1 1
SHARE

રાખી ગુલઝાર બોલીવુડ ફિલ્મની 70 અને 80ના દાયકાની ખૂબ જ સુંદર અભિનેત્રી હતી. રાખીએ પોતાના અભિનયની ચમક એવી રીતે ફેલાવી કે આજ સુધી દુનિયા તેને ભૂલી નથી. પહેલા તેમણે મોટા પડદા પર લીડ એક્ટ્રેસ તરીકે કામ કર્યું, ત્યાર પછી તેણી માતાના રોલમાં જોવા મળી.

rakhi gulzar 700x394 1

રાખી ગુલઝાર લાંબા સમયથી મોટા પડદાથી દૂર છે. એક સમયે સિલ્વર સ્ક્રીન પર રાજ કરતી રાખી હવે ગુમનામ જીવન જીવી રહી છે. હવે તેણી પહેલા કરતા સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. તેમની સુંદરતા કોણ નથી જાણતું અને રાખીએ તેમના લાંબા જાડા વાળ પણ ગુમાવી દીધા છે. આવો આજે અમે તમને રાખીના અંગત જીવન વિશે જણાવીએ.

- Advertisement -

rakhi gulzar 1 700x539 1

રાખીનો જન્મ 15 ઓગસ્ટ 1947ના રોજ રાણાઘાટ લોકસભા ક્ષેત્રમાં થયો હતો. 74 વર્ષની રાખીએ માત્ર 16 વર્ષની ઉંમરે જ લગ્ન કરી લીધા હતા. રાખીએ કુલ બે લગ્ન કર્યા છે, પણ બંનેના લગ્ન નિષ્ફળ રહ્યા છે. તેના પ્રથમ લગ્ન ફિલ્મ નિર્દેશક અજોય બિસ્વાસ સાથે થયા હતા.

- Advertisement -

rakhi gulzar 2

અજોય અને રાખીના લગ્ન વર્ષ 1963માં થયા હતા. આ લગ્ન માત્ર બે વર્ષ જ ચાલ્યા. રાખી અને અજોય વર્ષ 1965માં અલગ થઈ ગયા હતા. આ પછી રાખીના જીવનમાં પ્રખ્યાત લેખક ગુલઝારે પ્રવેશ કર્યો. રાખીએ વર્ષ 1973માં ગુલઝાર સાથે બીજા લગ્ન કર્યા અને તે રાખી ગુલઝાર બની.

- Advertisement -

rakhi gulzar 3

રાખીના બીજા લગ્ન પણ લાંબો સમય ટકી શક્યા નહીં. રાખી અને ગુલાર મેઘના ગુલઝાર નામની પુત્રીના માતાપિતા બન્યા. રાખી અને ગુલઝારની દીકરી મેઘનાએ પણ ફિલ્મી દુનિયામાં કરિયર બનાવ્યું હતું. દિગ્દર્શક હોવા ઉપરાંત તે લેખક પણ છે. દીકરીના જન્મ પછી રાખી અને ગુલઝાર વચ્ચેના સંબંધોમાં ખટાશ આવવા લાગી હતી. બંનેએ ક્યારેય છૂટાછેડા લીધા નહોતા જોકે ટૂંક સમયમાં જ બંને અલગ થઈ ગયા હતા.

- Advertisement -
- Advertisement -

rakhi gulzar 27 8 21 1 700x473 1

રાખી અને ગુલઝારના અલગ થવાનું કારણ બંને વચ્ચે પરસ્પર સમજૂતીનો અભાવ હોવાનું કહેવાય છે. લગ્ન પછી પણ રાખી ફિલ્મોમાં કામ કરવા માંગતી હતી અને ગુલઝાર તેની વિરુદ્ધ હતા. જેથી બંને અલગ થઈ ગયા. જોકે, બંનેમાંથી કોઈએ છૂટાછેડા લીધા નથી.

rakhi gulzar 6 768x1089 1

- Advertisement -

રાખીએ પોતાના કરિયરની શરૂઆત બંગાળી ફિલ્મ ‘બધુ બરન’થી કરી હતી. બોલીવુડ ફિલ્મ તેમણે અમિતાભ બચ્ચન, રાજેશ ખન્ના, શશિ કપૂર, અમરીશ પુરી, સલમાન ખાન, શાહરૂખ ખાન જેવા ઘણા દિગ્ગજ કલાકારો સાથે કામ કર્યું.

rakhi gulzar and shashi kapoor

રાખીએ પોતાના કરિયરમાં કભી કભી, શર્મિલી, લાલ પથ્થર, હીરા પન્ના, દૂસરા આદમી, કરણ અર્જુન જેવી ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું.

rakhee gulzar 14 8 21 3 700x473 1

તેના ચાહકો ઘણીવાર રાખી વિશે જાણવા ઉત્સુક હોય છે. રાખી હવે ફિલ્મોમાં જોવા મળતી નથી અને ન તો તે કોઈ એવોર્ડ શો વગેરેમાં જોવા મળે છે. રાખી મુંબઈમાં રહે છે, જોકે ફિલ્મી દુનિયાની ચમક-દમકથી સાવ દૂર છે.

rakhee gulzar 14 8 21 2 700x473 1

રાખીનું મુંબઈ નજીક પનવેલમાં ફાર્મહાઉસ છે. તે તેના ફાર્મ હાઉસમાં એકલી રહે છે.

ધર્મેન્દ્ર-હેમા માલિની બીડી વેચતા જોવા મળ્યા, ફોટાઓ સામે આવતા જ કલાકારો ગુસ્સે થયા, કહ્યું- આ તકો ગરીબોની છે.
2019માં હિન્દી વેબ સિરીઝનો રહ્યો દબદબો… જાણો 2019ની ટોપ 10 હિન્દી વેબ સિરીઝ…
બાહુબલીના ડાયરેક્ટર એસએસ રાજામૌલી કોરોના પોઝિટિવ,રાજામૌલીએ પોતે જ ટ્વિટ કરીને આપી આ વાતની જાણકારી
સની દેઓલની પત્ની હતી પ્રેગ્નન્ટ, પતિના ડિમ્પલ સાથેના અફેરથી તૂટી પડ્યો ધીરજનો બંધ, પછી ભર્યું આ પગલું.
જાણો શા માટે અને કોની પર ગુસ્સે થયો દબંગ ખાન સલમાને સોશિયલ મિડિયા પર સાડા નવ મિનિટનો વીડિયો કર્યો શેયર
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

h1n1.jpg.webp
બાળકોથી લઈ વૃદ્ધોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H1N1 ફ્લૂ: આ લક્ષણો દેખાય તો તરત થાઓ સાવધાન
હેલ્થ
Lunar Eclipse 2708.jpg.webp
રક્ષાબંધનના તહેવાર પર સૂતક કાળની અસર થશે કે નહીં? જાણો ભારત માટે ગ્રહણનો સમય અને નિયમો
ધર્મદર્શન
iNDIA 2026 08 27T120022.517.jpg.webp
તમે સાંભળ્યું નહીં હોય એવું સચોટ વિજ્ઞાન: બ્રેઇન મેપિંગ શું છે અને તે કેન્સરમાં દર્દીને કેમ બચાવે છે?
હેલ્થ
health4.jpg.webp
સાવધાન! દરરોજ ફ્રેન્ચ ફ્રાઈસ ખાવાની ટેવ કિડની કરી શકે છે ફેલ? ડોક્ટરે આપી ગંભીર ચેતવણી!
લાઈફ સ્ટાઈલ
Babar Azam 2608.jpg.webp
રોહિત શર્મા અને વિરાટ કોહલીને પાછળ છોડી બાબર આઝમે બનાવ્યો અનોખો રેકોર્ડ
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

94438980 935967126835036 8359880654113995948 n
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

લોકડાઉનમાં એક્ટ્રેસ નુસરત ભરૂચાએ શેયર કર્યા હોટ ફોટોર્સ

By Palak Thakkar
2 Min Read
AKSHYA KUMR
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

કોરોનાની લડાઇના સૌથી મોટા યોદ્ધા ડોક્ટર્સને સમર્પિત કરતું ‘તેરી મિટ્ટી’ સોન્ગ રિલીઝ

By Palak Thakkar
1 Min Read
62990408
બોલીવુડ

જુહી ચાવલાએ ફેન્સને કરી અપીલ

By Chintan Mistry
1 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?