Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ઉપવાસમાં ઘરે બનાવો ફરાળી વાનગી – ટોપરા પાક : બહુ સરળ છે આ રેસીપી
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > ફૂડ > ઉપવાસમાં ઘરે બનાવો ફરાળી વાનગી – ટોપરા પાક : બહુ સરળ છે આ રેસીપી
ફૂડલાઈફ સ્ટાઈલ

ઉપવાસમાં ઘરે બનાવો ફરાળી વાનગી – ટોપરા પાક : બહુ સરળ છે આ રેસીપી

Gujju Media
Last updated: August 14, 2018 1:33 pm
By Gujju Media
2 Min Read
Share
kopra pak recipe
SHARE

કોપરા પાક, ટોપરા પાક કે કોપરાની બરફી એ નાના-મોટા લગભગ બધાની જ પ્રિય મીઠાઈ છે. તેમજ ગુજરાતી મહિના પ્રમાણે અષાઢ અને શ્રાવણ મહિનામાં ઘણા બધાં વ્રત અને તહેવાર આવે છે. તો ઘરમાં બનતી ફરાળી વાનગી માં એક મીઠાઈ ટોપરા પાક બનાવવાની રેસીપી આજે નોંધી લો. તો ચાલો… આજે બહુ સરળ એવી ટોપરામાંથી બનતી વાનગી બનાવીએ.

સામગ્રી :

૨૫૦ ગ્રામ ટોપરાનું  ઝીણું ખમણ..

- Advertisement -

૨૦૦  ગ્રામ ખાંડ

૧૦૦ ગ્રામ માવો

- Advertisement -

૫ એલચીનો પાઉડર

૪ ચમચી ઘી

- Advertisement -

કેવુ છીણ વાપરવુ:

તમે કોપરા પાકમાં સૂકા નારિયેળનું છીણ વાપરી શકો છો, ફ્રેશ કોપરાનું છીણ પણ વાપરી શકાય.

- Advertisement -
- Advertisement -

બનાવવાની રીત :

એક કડાઈમાં ખાંડ ડૂબે તેટલું પાણી નાંખી ગેસ પર ધીમા તાપે મુકો.

માવાને ખમણી અને બાજુ પર રાખી દો .

- Advertisement -

ચમચાની મદદથી ચાસણી હલાવતા રહો .

એક તારની ચાસણી થાય એટલે ગેસ બંધ કરી દો .

તેમાં ખમણ કરેલો માવો નાંખો. પછી એકદમ મિલાવો .

હવે  ગેસ ચાલુ કરી ધીમા તાપે  રાખો.

૨ મીનીટ પછી તેમાં ટોપરાનું ખમણ નાંખો .

ટોપરાનું ખમણ એકદમ મિલાવ્યા પછી તેમાં ગરમ ઘી ઉમેરો .

હવે ગેસ બંધ કરી દો.

છેલ્લે એલચીનો ભૂકો નાંખો.

આ મિશ્રણ ખૂબ જ જલ્દી ઘટ્ટ થઈ જાય છે એટલે તેને ફટાફટ ઘીથી ચીકણી કરેલી થાળીમાં પાથરી દો જેથી ચોસલા પાડતી વખતે કોપરા પાક નીચે ન ચોંટે.

જરા ઠરે એટલે ધીરજ પૂર્વક કાપા પડી દો.

જો તમે ટ્રેનમાં મુસાફરી દરમિયાન વગાડો છો ગીત? તો આ વાંચી લેજો નહીતર પડી જશો મુશ્કેલીમાં
ચા બનાવતી વખતે આ વસ્તુઓ ઉમેરો, તમને દરેક ચુસ્કીમાં અજોડ સ્વાદ મળશે, પેટમાં ગેસ નહીં થાય
વરસાદ બાદ પહાડીઓમાં હવામાન ખુશનુમા બન્યું, બનાવો 3 દિવસની ટ્રિપનો પ્લાન
શક્કરિયામાંથી બનાવો એકદમ સ્વાદિષ્ટ ગુલાબ જામુન, ફટાફટ નોંધી લો રેસિપી
કાર્ડિયો મશીન પર દોડવું કે પાર્કમાં દોડવું, જાણો સ્વાસ્થ્ય માટે કયું વધુ ફાયદાકારક છે
- Advertisement -
TAGGED:How to make kopra pak recipekopra pak recipeકોપરા પાકકોપરા પાક બનાવવાની રીતકોપરાની બરફીકોપરાની બરફી બનાવવાની રીતટોપરા પાકટોપરા પાક બનાવવાની રીત
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
blood sugar 1110.jpg.webp
શરીરનું વજન, બ્લડ સુગર અને કોલેસ્ટ્રોલ એકસાથે કરો કંટ્રોલ
હેલ્થ
apple
દરરોજ એક સફરજન ખાઓ, લીવરને કરો ડિટોક્સિફાય
લાઈફ સ્ટાઈલ
Chris Gayle 1110.jpg.webp
WCL 2026 માં 219 રનનો ટાર્ગેટ ચેઝ કર્યા બાદ ક્રિસ ગેલનું મોટું નિવેદન
સ્પોર્ટ્સ
Train Ticket Booking.jpg.webp
દિવાળી પર ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ નથી મળતી? આ શોર્ટકટ ટિપ્સથી સેકન્ડોમાં થશે બુકિંગ!
ગેજેટ
- Advertisement -

You Might Also Like

1779873159 Copy of Satya web temp 17.jpg.webp
ફૂડ

સાબુદાણા ખાઈને કંટાળી ગયા છો? વ્રતમાં શરીરને ઇન્સ્ટન્ટ એનર્જી આપશે આ ટેસ્ટી રેસીપી

By Gujju Media
6 Min Read
1774070966 health.jpg.webp
હેલ્થ

સવારમાં ઉઠતાની સાથે જ માથું ભારે લાગે છે? તેને સામાન્ય ગણીને અવગણશો નહીં, જાણો ડૉ. અજય કુમારે જણાવેલી 5 ગંભીર બીમારીઓ

By Gujju Media
3 Min Read
dharmishtha 1 2026 03 16T173104.978.jpg.webp
ફૂડ

ખાંડ વગર બનાવો આમલીની ખાટી-મીઠી કેન્ડી, બાળકોને પણ થશે પસંદ અને હેલ્થની પણ નહીં રહે ચિંતા

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?