Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: જાણો લોકડાઉનમાં સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયેલી પિલો ચેલેન્જ વિશે,બોલિવુડ સેલેબ્સ પર કરી રહ્યા છે પસંદ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > જાણો લોકડાઉનમાં સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયેલી પિલો ચેલેન્જ વિશે,બોલિવુડ સેલેબ્સ પર કરી રહ્યા છે પસંદ
લાઈફ સ્ટાઈલ

જાણો લોકડાઉનમાં સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયેલી પિલો ચેલેન્જ વિશે,બોલિવુડ સેલેબ્સ પર કરી રહ્યા છે પસંદ

Palak Thakkar
Last updated: April 27, 2020 6:24 pm
By Palak Thakkar
1 Min Read
Share
Le pillow challenge la nouvelle tendance en periode de confinement
SHARE

લોકડાઉન વચ્ચે સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની વિચિત્ર ચેલેન્જ ચાલી રહી છે. આ તમામ ચેલેન્જમાં સૌથી ચર્ચિત ‘પિલો ચેલેન્જ’ રહી છે. આ ચેલેન્જ દરમિયાન અનેક સેલેબ્સ ફક્ત પિલો પહેરેલા નજરે આવી રહ્યાં છે. ક્રેઝ ફક્ત આંતરરાષ્ટ્રીય સેલેબ્સમાં કે સોશિયલ મીડિયા પર જ ફેમસ થી પરંતુ આપણા બોલીવુડ સેલેબ્સ પણ આ ચેલેન્જને ખૂબ પસંદ કરી રહ્યાં છે.

IMG 7299

આ ટ્રેન્ડને ફૉલો કરતી હોલીવુડ એક્ટ્રેસ એની હેથવેએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર તકિયા સાથે એક ફોટો શેર કર્યો છે. ફોટો શેર કરતાં તેણે લખ્યું, એક રાણી ક્યારેય મોડુ નથી કરતી, બાકી દુનિયા બધુ સમય પહેલા છે.

- Advertisement -

NINTCHDBPICT000576283673

ઇન્ટરનેટ પર ધમાલ મચાવી રહી છે પિલો ચેલેન્જ

એક્ટ્રેસીસની આ પિલો ચેલેન્જ ઇન્ટરનેટ પર ધમાલ મચાવી રહી છે. આજકાલ આ ટ્રેન્ડ ખૂબ જ ચર્ચામાં છે. સામાન્ય લોકો પણ આ ટ્રેન્ડની પાછળ દિવાના થયા છે.

- Advertisement -

Quarantine Pillow Challenge

હાલમાં જ એક્ટ્રેસ તમન્નાએ પણ એવા જ એક ચેલેન્જમાં ભાગ લીધો. ક્વોરન્ટાઈન પિલો ચેલેન્જમાં ભાગ લેતા તમન્નાએ પોતાની એક તસ્વીર શેર કરી જેમાં તે શરત પ્રમાણે ફક્ત એક તકિયાનો ડ્રેસ, બેલ્ટ અને હિલ્સ પહેરેલી જોવા મળી રહી છે. તમન્નાની આ તસવીર વાયરલ બની છે.

- Advertisement -

tamannaah bhatia pulls off the pillow challenge with gucci belt like a boss main

તમન્નાએ આ તસ્વીરને ઈન્સ્ટાગ્રામ પર શેર કરી અને કેપ્શનમાં લખ્યું- હું ક્લબ બેડ જઈ રહી છું જ્યાં ડીજે પીલો અને એમસી બ્લેકેન્ટ પરફોર્મ કરી રહ્યા છે.

- Advertisement -
- Advertisement -
પુણેની પ્રખ્યાત વાનગી હવે ઘરે જ બનાવો
હાઈ કોલેસ્ટ્રોલથી બચવા માટે સફરજન સાથે આ 5 આદતો પણ આજે જ બદલો
કોરોના વાયરસની ભણતર પર પણ માઠી અસર.. વિશ્વભરમાં 30 કરોડ બાળકો શાળાએ જઈ શકતા નથી..
કોરોના મહામારી વચ્ચે ફ્લિપકાર્ટે શરૂ કરી આ નવી સર્વિસ,આ સર્વિસ હેઠળ 90 મિનિટમાં જ કરશે ડિલિવરી
તમે પણ તમારા પાર્ટનર પાસે નથી રાખતાને આ 7 અપેક્ષા? નહીતર સબંધમાં આવશે ખટાસ
- Advertisement -
TAGGED:#CoronaAlertcoronacorona viruscovid 19COVID19LOCKDOWNpillow challenge
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

Kidney stone 2908.jpg.webp
પીઠ અને પેટના ભાગે અસહ્ય દુખાવો? કિડની સ્ટોનનું હોઈ શકે છે સંકેત, જાણો તાત્કાલિક શું કરવું
લાઈફ સ્ટાઈલ
1788015529 niraj.jpg.webp
ઈજાના કારણે નીરજ ચોપરા એશિયન ગેમ્સમાંથી બહાર, બાકીની સીઝનમાં પણ નહીં રમે
સ્પોર્ટ્સ
kia.jpg.webp
દમદાર લૂક અને હાઇબ્રિડ એન્જિન! 4 સપ્ટેમ્બરે લોન્ચ થઈ રહી છે Kia Sorento, જાણી લો ડિટેલ્સ
ઓટોમોબાઇલ
BSNL 2708.jpg.webp
BSNL નો ₹1 વાળો પ્લાન ફરી લોન્ચ: નવા યુઝર્સ માટે 24 દિવસની વેલિડિટી અને રોમિંગ ફ્રી
ટેકનોલોજી
sugar2.jpg.webp
તહેવારોમાં મોંઘી થયેલી ખાંડ ક્યારે સસ્તી થશે? જાણો સપ્ટેમ્બરથી નવેમ્બર સુધીનો આખો ખેલ
બિઝનેસ
- Advertisement -

You Might Also Like

1779700431 Copy of Satya web temp 18.jpg.webp
લાઈફ સ્ટાઈલ

ગરમીને કહો બાય-બાય! ઘરે જ મિનિટોમાં તૈયાર કરો આમલીનું ટેસ્ટી આમલીનું શરબત

By Gujju Media
20 Min Read
1769556514 Copy of Satya web temp 30.jpg.webp
ફૂડ

ક્રિસ્પી સોજી રિંગ્સ અને સાંજની ચાનું બેસ્ટ કોમ્બિનેશન! આ વખતે ટ્રાય કરો આ સ્પેશિયલ રેસીપી

By Gujju Media
4 Min Read
Dharmishtha 30.jpg.webp
લાઈફ સ્ટાઈલ

શિયાળાની સ્પેશિયલ વાનગી: સાકત અને સંક્રાંતિ પર બનાવો પૌષ્ટિક બાજરીના પુઆ

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?