Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: લોકડાઉનમાં ઘરે બનાવો ટેસ્ટી બોમ્બે ગ્રીલ સેન્ડવિચ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > ફૂડ > લોકડાઉનમાં ઘરે બનાવો ટેસ્ટી બોમ્બે ગ્રીલ સેન્ડવિચ
ફૂડલાઈફ સ્ટાઈલ

લોકડાઉનમાં ઘરે બનાવો ટેસ્ટી બોમ્બે ગ્રીલ સેન્ડવિચ

Palak Thakkar
Last updated: May 5, 2020 6:50 pm
By Palak Thakkar
1 Min Read
Share
maxresdefault 74
SHARE

સેન્ડવિચ એક એવી વસ્તુ છે જે નાન બાળકથી લઇ મોટા સુધી બધાને ભાવતી હોય છે,તો લોકડાઉનમાં આજે જ બનાવો બોમ્બે ગ્રીલ સેન્ડવિચ મહારાષ્ટ્રના ફેમસ સ્ટ્રીટ ફૂડમાંથી એક છે. જે ટેસ્ટમાં થોડી સ્પાઈસી હોય છે અને 10-15 મિનિટમાં બની પણ જાય છે.

Contents
  •     સામગ્રી
  •   બનાવવાની રીત

5

તો જો તમે પણ ઘરે આ સેન્ડવિચ બનાવવા માગતા હો તો શીખી લો તેન રીત,આ સેન્ડવિચ બનાવવામાં તમારા બાળકો પણ મદદ કરી છે,કારણે આ આપણે ગેસનો ઉપયોગ કરવાનો નથી.

- Advertisement -

DSC0184 2

    સામગ્રી

    • 2 સ્લાઈસ બ્રેડ
    • ચપટી મીઠું
    • 1 નંગ ટામેટા
    • 1 નંગ બાફેલા બટાકા
    • 1/2 ચમચી ચાટ મસાલો
    • 1 નંગ કાકડી
    • 1 નંગ ડુંગળી
    • 2 ચમચી બટર
    • 2 ચમચી છીણેલું ચીઝ
    • 2 ચમચી કોથમીર-ફુદીનાની તીખી ચટણી

- Advertisement -

  બનાવવાની રીત

આ સેન્ડવિચ બનાવવા માટે પહેલા તમામ શાકભાજીને સારી રીતે ધોઈ લો. અને તેને કોરા કર્યા બાદ રાઉન્ડ શેપમાં કટ કરી લો.
બંને બ્રેડની ચારેબાજુની કિનારી કટ કરી લો અને તેના પર બટર લગાવી લો. હવે તેના પર તીખી ચટણી લગાવો. બાદમાં કાકડી, ટામેટા તેમજ બટાકાની સ્લાઈસ મૂકો. ઉપરથી જરૂર મુજબ ચાટ મસાલો અને મીઠું ભભરાવો.

RecipeforBombaySandwich

- Advertisement -

ત્યારબાદ છીણેલું ચીઝ પાથરીને તેના પર બ્રેડની બીજી સ્લાઈસ મૂકો.આ સેન્ડવિચને ગ્રીલ કરવાના મશીનમાં ગ્રીન કરી લો. તે ગ્રીલ થઈ જાય એટલે ટોમેટો સોસ સાથે ગરમાગરમ સર્વ કરો.

કોફીની આદત છોડો અને અપનાવો કુદરતી ઉર્જા: સ્વાસ્થ્ય માટે વરદાન સમાન ખાસ પીણું
સવારે ખાલી પેટે ખજૂર ખાવાથી શરીરમાં શું બદલાવ આવે છે? જાણો તેના અદ્ભુત ફાયદા!
સ્વાસ્થ્ય માટે પરફેક્ટ! શિયાળામાં બનાવો ગરમાગરમ ક્રીમી કમળ કાકડી સૂપ
વડાપ્રધાન મોદી આજે કરશે દેશને સંબોધિત, કોરોના વાયરસ અંગે કરશે દેશવાસીઓ સાથે મહત્વપૂર્ણ વાત
કોરોનાવાયરસથી સંકળાયેલી એક નવી રહસ્યમય બાબત આવી સામે
- Advertisement -
TAGGED:grilledsandwichtesty masala recipetesty recipestestyfood
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1788099519 Copy of Satya web temp 8.jpg.webp
તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ કેટલો?
બિઝનેસ
1788099759 Copy of Satya web temp 19.jpg.webp
ભોલેનાથ અને માં પાર્વતીની કૃપા મેળવવા કરો કજરી તીજ વ્રત, જાણો નિયમો અને કથા
ધર્મદર્શન
Kiara Advani2.jpg.webp
‘ટોક્સિક’ પછી કિયારા અડવાણીના હાથમાં મોટો પ્રોજેક્ટ: 10 વર્ષ જૂની સુપરહિટ ફિલ્મના સિક્વલમાં મળશે એન્ટ્રી?
એન્ટરટેઈન્મેન્ટ
1788100841 Copy of Satya web temp 20.jpg.webp
વ્રતમાં કંઈક ક્રિસ્પી ખાવાનું મન છે? ઘરે જ બનાવો ટેસ્ટી સાબુદાણા વડા, જાણો સરળ રીત
ફૂડ
Barefoot Walking 2908.jpg.webp
શું ખુલ્લા પગે ચાલવું હૃદય અને બ્લડ પ્રેશર માટે ફાયદાકારક છે?
હેલ્થ
- Advertisement -

You Might Also Like

મીઠાઈ પર ચમકતી ચાંદીની વરખ બની શકે છે ઝેર? ખરીદતાં પહેલાં જાણી લો અસલી-નકલી પરખવાની સરળ ટ્રીક્સ!

By Gujju Media
6 Min Read
1775687400 Copy of Satya web temp 27.jpg.webp
ફૂડ

શું તમારી ચામાં પણ એ ‘કડક’ સ્વાદ નથી આવતો? જાણો ચાની પત્તી નાખવાનો સાચો સમય

By Gujju Media
6 Min Read
ગુજરાતજાણવા જેવુંહેલ્થ

ગુજરાત માટે વધુ એક રાહતના સમાચાર, અમદાવાદમાં વધુ બે દર્દીઓએ કોરોનાને આપી માત

By Chintan Mistry
1 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?