Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: બૉલીવુડનાં રૂહ બાબા ઉર્ફે kartik aryan ફરી કોરોના સંક્રમિત
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > બૉલીવુડનાં રૂહ બાબા ઉર્ફે kartik aryan ફરી કોરોના સંક્રમિત
બોલીવુડ

બૉલીવુડનાં રૂહ બાબા ઉર્ફે kartik aryan ફરી કોરોના સંક્રમિત

Subham Agrawal
Last updated: June 4, 2022 8:50 pm
By Subham Agrawal
2 Min Read
Share
Bollywood's soul baba aka kartik aryan re-infected with corona
SHARE

ભારતમાં ફરી કોરોના ઉછાળો લઈ રહ્યો છે, રોજે કોરોના કેસમાં નોંધપાત્ર વધારો આવી રહ્યો છે. ત્યારે બૉલીવુડમાં ફરી એકવાર કોરોનાની એન્ટ્રી થઈ છે. ત્યારે વધૂ એક એક્ટર કોરોના સંક્રમિત થયો છે.  કાર્તિક આર્યનની તાજેતરમાં રીલિઝ થયેલી ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ ની દરેક જગ્યાએ ચર્ચા ચાલી રહી છે. પણ તેનો  આ ખુશીમાં ગ્રહણ લાગ્યું છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ અને દર્શકોના દિલમાં ધૂમ મચાવી દીધી છે. તો બીજી તરફ હવે કાર્તિકને કોરોના રિપોર્ટ પોઝિટવ આવ્યો છે.

Bollywood's soul baba aka kartik aryan re-infected with corona

કાર્તિક આર્યને ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક ફોટો શેર કર્યો છે, જેની સાથે તેણે તેની ‘ભૂલ ભુલૈયા 2’ની સફળતા તરફ ઈશારો કરતા કેપ્શનમાં લખ્યું છે – ‘બધું જ પોઝિટિવ થઈ રહ્યું હતું, કોરોના બાકી રહી ગયો’તો.’ આ સાથે તેણે હસતું એક ઇમોજી પણ મૂક્યું છે. હવે કાર્તિક આર્યનની પોસ્ટ પર કોમેન્ટ કરીને યુઝર્સ તેને પોતાનું ધ્યાન રાખવાનું કહી રહ્યા છે.

- Advertisement -

Bollywood's soul baba aka kartik aryan re-infected with corona

તમને જણાવી દઈએ કે, આ બીજી વખત છે જ્યારે કાર્તિક આર્યન કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યો છે. આ પહેલા પણ અભિનેતા કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયો હતો. આ દિવસોમાં, કાર્તિક તેની તાજેતરમાં રિલીઝ થયેલી ભૂલ ભૂલૈયા 2 માટે પ્રશંસા મેળવી રહ્યો છે. ફિલ્મે 2 અઠવાડિયામાં 137 કરોડથી વધુની કમાણી કરી લીધી છે.

- Advertisement -

Bollywood's soul baba aka kartik aryan re-infected with corona

આ ફિલ્મમાં કાર્તિક આર્યનની સાથે કિયારા અડવાણી, તબ્બુ પણ મહત્વના રોલમાં છે. ફિલ્મ રિલીઝ થયા બાદ પણ કાર્તિક તેના પ્રમોશનમાં કોઈ કસર છોડી રહ્યો નથી. ખૂબ બધી દોડાદોડી કરી રહ્યો છે.  અભિનેતાએ મુંબઈ, પુણે, કોલકાતામાં અલગ-અલગ રીતે પોતાની ફિલ્મનું પ્રમોશન કર્યું હતું. સોશિયલ મીડિયા પર પણ કાર્તિક સતત તેની ફિલ્મ સાથે જોડાયેલી પોસ્ટ શેર કરી રહ્યો છે. આ દોડધામમાં જ હવે તેને પણ કોરોના સંક્રમણ થઈ ગયું છે.

- Advertisement -
જાણો કોરોના વાયરસ વચ્ચે કેટલો રહે છે ફુડ ઇન્ફેક્શનનો ખતરો
રજનીકાંતની બંને દીકરીઓનું લગ્નજીવન લાંબુ ન ચાલ્યું, મોટી દીકરીના પણ થઈ ગયા છૂટાછેડા.
પ્રિયંકા ચોપરા ક્વૉરન્ટીન સમયમાં ફેન્સને બતાવ્યો હેર માસ્ક, પ્રિયંકા ચોપરાએ સેલ્ફકૅરનો વિડિયો કર્યો શેયર
સારા અલી ખાન તેના માથા પર ઘાસનો ભાર લઈને બિહારની ગલીઓમાં ફરતી જોવા મળી હતી. જુઓ આ ફોટાઓ.
બે લગ્નો કર્યા છતાં એકલવાયું અને ગુમનામ જીવન જીવી રહેલી રાખીને 16 વર્ષની ઉંમરે જ દુલ્હન બનાવવામાં આવી હતી.
- Advertisement -
TAGGED:BOLLYWOODBOLLYWOOD STARcoronacorona positivekartik aryan
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1780018213 dharmishtha 1 28.jpg.webp
રોડ પર રાજ કરવા આવી ગઈ નવી Bullet 650! પ્રીમિયમ ડિઝાઇન સાથે કંપનીએ લોન્ચ કરી અત્યાર સુધીની સૌથી શક્તિશાળી બાઇક
ઓટોમોબાઇલ
India 55.jpg.webp
કમબેક કરવા તૈયાર થયું Vodafone Idea! સતત 3 મહિનાથી વધી રહ્યા છે ગ્રાહકો
શેરમાર્કેટ
India 58.jpg.webp
₹13,527 કરોડની આ મેગા ડીલ બદલી નાખશે IRFCનું નસીબ! શેરમાં આવશે તેજી?
શેરમાર્કેટ
1780017221 dharmishtha 1 4.jpg.webp
સિસ્ટમની આંખમાં ધૂળ નાખી નકલી ઓફિસરે આખું વહીવટીતંત્ર હલાવી દીધું! આ 8 IMDb રેટિંગવાળી થ્રિલર ફિલ્મ હમણાં જ જુઓ
એન્ટરટેઈન્મેન્ટ
1780017468 Copy of Satya web temp 7.jpg.webp
ઉનાળામાં પાકી કેરીમાંથી બનાવો ટેસ્ટી અને રસદાર માલપુઆ, મોઢામાં મૂકતા જ ઓગળી જશે!
ફૂડ
- Advertisement -

You Might Also Like

Untitled design 4 19
ગેજેટટેકનોલોજી

ટાટા મોટર્સ તેના ગ્રાહકો માટે લાવ્યું બેસ્ટ ઓફર્સ,હવે ડાઉન પેમેન્ટ વિના ખરીદો કાર

By Palak Thakkar
2 Min Read
Sanjay Leela Bhansali Summoned Sushant Singh Rajput death case
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

મુંબઈ પોલીસે નોંધ્યું સંજય લીલા ભણસાલીનું નિવેદન,સંજય લીલા ભણસાલીએ કર્યાં ચોંકાવનારા ખુલાસા

By Palak Thakkar
2 Min Read
sakshi
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

‘૧ રાતના એક કરોડ આપીશ’ Video શેર કરતાં જ આ એક્ટ્રેસને મળવા લાગી આવી ઑફર્સ, આપ્યો જડબાતોડ જવાબ

By Gujju Media
2 Min Read

More Popular from Gujju Media

1776293315 Copy of Satya web temp 25.jpg.webp
ધર્મદર્શન

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

By Gujju Media
5 Min Read
1776293315 Copy of Satya web temp 25.jpg.webp

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

By Gujju Media
1776149563 Copy of Satya web temp 13.jpg.webp
લાઈફ સ્ટાઈલ

કસ્ટર્ડ પાવડર, ખાંડ કે ક્રીમ વગર બનાવો ‘હેલ્ધી મેંગો ફ્રૂટ કસ્ટર્ડ’, સ્વાદ એવો કે દરેક વ્યક્તિ રેસીપી માંગશે

By Gujju Media
6 Min Read
- Advertisement -
ધર્મદર્શન

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

મૃત્યુ પછી જ નહીં, જીવતા પણ સુખ આપે છે ગરુડ પુરાણ, નોંધી લો આ 6 પવિત્ર…

By Gujju Media
હેલ્થ

આંખોના ખૂણામાં વારંવાર મેલ જમા થાય છે? જાણો ક્યારે તે ઈન્ફેક્શન કે બીમારીનો ઈશારો ગણાય

સવારે આંખોમાં જામતો મેલ સામાન્ય નથી? જાણો કઈ બીમારીઓનો હોઈ શકે છે સંકેત સવારે ઉઠતાની સાથે…

By Gujju Media
બિઝનેસ

અરાઇયા બાય અઝા દ્વારા લેબ-ગ્રોન ડાયમંડ જ્વેલરી સાથે ‘કોન્શિયસ લક્ઝરી’ના નવા યુગની શરૂઆત

ફેશન પ્રેમીઓ માટે ખુશખબર! અરાઇયા બાય અઝાએ લેબ-ગ્રોન ડાયમંડ સાથે લક્ઝરી જ્વેલરીમાં મૂક્યા નવા કદમ, જુઓ…

By Gujju Media
બિઝનેસ

હેલ્થ ઇન્શ્યોરન્સની મનમાની પર IRDAIનો આકરો પ્રહાર: હવે ન બિલ વધશે, ન ક્લેમ અટકશે; જાણો તમારા માટે શું બદલાશે

ઇન્શ્યોરન્સ કંપનીઓની દાદાગીરી ખતમ! IRDAI ના નવા નિયમથી હોસ્પિટલના બિલમાં થશે મોટો ઘટાડો, જાણો વિગતે મેડિકલ…

By Gujju Media
લાઈફ સ્ટાઈલ

લીંબુ અને ફુદીનો સાથે ખાવાના ફાયદા જાણીને તમે પણ ચોંકી જશો! શરીરને ડિટોક્સ કરવા માટે આ છે સૌથી બેસ્ટ દેશી નુસખું

લીંબુ અને ફુદીનાનું અજોડ મિશ્રણ: જાણો તેના ફાયદા અને સેવન કરવાની સાચી રીત જ્યારે શરીરને ડિટોક્સ…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?