Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: આ ફીચરના માધ્યમથી 49 વર્ષ માટે એડવાન્સમાં કરી શકો છો ઈમેઈલને શિડ્યુલ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ટેકનોલોજી > ગેજેટ > આ ફીચરના માધ્યમથી 49 વર્ષ માટે એડવાન્સમાં કરી શકો છો ઈમેઈલને શિડ્યુલ
ગેજેટ

આ ફીચરના માધ્યમથી 49 વર્ષ માટે એડવાન્સમાં કરી શકો છો ઈમેઈલને શિડ્યુલ

Palak Thakkar
Last updated: April 27, 2020 10:55 pm
By Palak Thakkar
2 Min Read
Share
control email illustration
SHARE

દુનિયાભરમાં પર્સનલ ઈમેઈલ તરીકે જીમેલનો સૌથી વધુ ઉપયોગ થાય છે. તેમાં અનેક એવા ફીચર્સ છે, જેના વિશે લોકોને બહુ જ ઓછું ખબર છે. આવુ જ એક ફીચર છે શિડ્યુલ સેન્ડ. આ ફીચરની મદદથી યુઝબ બાદમાં પણ મોકલવા માટે ઈમેઈલ શિડ્યુલ કરી શકે છે. તમને જણાવી દઈએ કે, આ ફીચરના માધ્યમથી 49 વર્ષ માટે એડવાન્સમાં ઈમેઈલને શિડ્યુલ કરવાની સુવિધા આપવામાં આવી છે.

email client market share 2019 blog

જો તમે પણ આ ફીચરનો ઉપયોગ કરવા માંગો છો તો પહેલા સમજી લો તેની રીત. ડેસ્કટોપ વર્ઝનમાં શિડ્યુલ સેન્ડ ફીચરનો ઉપયોગ કરવા માટે પહેલા જીમેઈલમાં લોગઈન કરવાનું રહેશે. તેના બાદ તમારે અહીં ઈમેઈલ કમ્પોઝ કરવાના બટન પર ક્લિક કરવાનું રહેશે.

- Advertisement -

Screen Shot 2020 03 12 at 1 2as6 12 PM

તેનાથી એક નવુ ઈમેઈલ બોક્સ ઓપન થશે. અહીથી તમને જેને પણ ઈમેઈલ મોકલવાનો છે, તેનો ઈમેઈલ એડ્રેસ એડ કરો. તેના બાદ તમને નીચે સેન્ડ બટન દેખાશે.

- Advertisement -

email validation banner

 

- Advertisement -

પરંતુ તમારા આ બટનને ટેપ નથી કરવાનું, પરંતુ અહીં જ તમને ડ્રોપ ડાઉ એરો દેખાશે. જ્યારે તમે તેના પર ક્લિક કરશો તો શિડ્યુલ સેન્ડનો વિકલ્પ નજર આવશે. અહી તમે તમારી ઈચ્છા અનુસાર, સમય અને તારીખને સિલેક્ટ કરવાનું રહેશે. એટલે કે, ઈમેઈલ મોકલવા માટે તેને શિડ્યુલ કરવાનું રહેશે.

06BD9F7F 3E31 407D 976D 87E81FC7362A

- Advertisement -
- Advertisement -

 

 

જીમેઈલ એપના માધ્યમથી ઈમેઈલને સરળતાથી શિડ્યુલ કરવામાં આવી શકે છે. જીમેઈલ એપને ઓપન કર્યા બાદ તમે જે પણ કોઈને મેઈલ કરવા ઈમેઈલ કમ્પોઝ બોક્સને ઓપન કરો છો, તો અહી પર રાઈટ સાઈડમાં ઉપરની તરફ ત્રણ ડોટવાળું ઓપ્શન મળશે. તેના પર ક્લિક કર્યા બાદ પહેલો ઓપ્શન જ તમને ‘શિડ્યુલ સેન્ડ’નો મળશે.

- Advertisement -

double tick

જેમ આના પર ક્લિક કરશો, સ્ક્રીન પર એક નવુ બોક્સ ઓપન થઈ જશે. તેમાં તમે તમારી સુવિધા અનુસાર ઈમેઈલ બાદમાં મોકલવા માટે શિડ્યુલ કરી શકો છો.સારી બાબત એ છે કે, અહી પર તમને ‘શિડ્યુલ ઈમેઈલ’ ને એડિટ કરવાનો ઓપ્શન મળે છે. એકવાર ઈમેઈલને શિડ્યુલ કર્યા બાદ જો તમને લાગે છે કે, તેને એડિટ કે ડિલીટ કરવાનો છે તો પછી તમને જીમેઈલ એકાઉન્ટને ઓપન કર્યા બાદ મેન મેનુમાં શિડ્યુલ કરવાનો ઓપ્શન મળશે. તેના પર ક્લિક કર્યા બાદ તે મેલ સિલેક્ટ કરી છો, જેઓને ડિલીટ કે પછી અપડેટ કરવાનું રહેશે.

 

અમદાવાદમાં બેકાબૂ બન્યો કોરોના,અમદાવાદ એસવીપી હાઉસફુલ, સિવિલ પણ પેક
જે વિસ્તારમાં કેસ વધશે ત્યાં ફરી બંધ થઇ શકે છે આ દુકાનો, આરોગ્ય અગ્રસચિવે આપ્યા સંકેત
કોરોના વાયરસના વધતા કહેર વચ્ચે આ રાજ્યમાં 6 સપ્ટેમ્બર સુધી વધારાયું લૉકડાઉન
ગેસ સિલિન્ડર કે ઇન્ડક્શન? જાણો રસોઈ માટે કયો વિકલ્પ છે સૌથી સસ્તો, જુઓ આખું ગણિત
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ અર્થ દિવસ નિમિત્તે ધરતી માતાનો માન્યો આભાર
- Advertisement -
TAGGED:#CoronaAlertcoronacorona cases in indiacovid 19fightagainstcorona
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 29T190100.810.jpg.webp
એક વર્ષના ઇંતજાર બાદ GST કાઉન્સિલની બેઠક જાહેર: શું વેપારીઓ અને સામાન્ય જનતાને મળશે મોટી રાહત?
બિઝનેસ
iNDIA 13.jpg.webp
ડૉક્ટર પાસે જવાની જરૂર નથી? ઘરે જ કરો આ 3 Heart Tests!
હેલ્થ
Kidney stone 2908.jpg.webp
પીઠ અને પેટના ભાગે અસહ્ય દુખાવો? કિડની સ્ટોનનું હોઈ શકે છે સંકેત, જાણો તાત્કાલિક શું કરવું
લાઈફ સ્ટાઈલ
1788015529 niraj.jpg.webp
ઈજાના કારણે નીરજ ચોપરા એશિયન ગેમ્સમાંથી બહાર, બાકીની સીઝનમાં પણ નહીં રમે
સ્પોર્ટ્સ
kia.jpg.webp
દમદાર લૂક અને હાઇબ્રિડ એન્જિન! 4 સપ્ટેમ્બરે લોન્ચ થઈ રહી છે Kia Sorento, જાણી લો ડિટેલ્સ
ઓટોમોબાઇલ
- Advertisement -

You Might Also Like

BeFunky collage 72
જાણવા જેવુંહેલ્થ

કોરોના વાયરસને લઇ મોટા સમાચાર,કોરોના મહામારીને લઈ WHOએ આપી ચેતવણી

By Palak Thakkar
2 Min Read
66 shopping malls of uttar pradesh will get expensive liquor like vodka scotch and wine 1597684246
ગેજેટ

નવા વર્ષની પાર્ટી માટે ઘરે બેઠા મંગાવો દારૂ, જાણો કયા રાજ્યોમાં છે ઓનલાઇન ડિલિવરીની સુવિધા

By Gujju Media
5 Min Read
07HTMtinzSf3C8jRDH97uuM 1.fit scale.size 2698x1517.v1586787050 scaled
ગેજેટ

લોક ડાઉનમાં વીડિયો કોન્ફરસીંગ માટે ગૂગલે કર્યુ આ કામ,વીડિયો કોન્ફરન્સ ની ડિમાન્ડના લીધે ટૂલ Meetને જોડીયું Gmail સાથે

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?