Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: બુટલેગરે દારૂની હેરફેર કરવા એવો “જુગાડ” કર્યો કે LCB પણ ચક્કરે ચડી ગઈ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ગુજરાત > બુટલેગરે દારૂની હેરફેર કરવા એવો “જુગાડ” કર્યો કે LCB પણ ચક્કરે ચડી ગઈ
ગુજરાત

બુટલેગરે દારૂની હેરફેર કરવા એવો “જુગાડ” કર્યો કે LCB પણ ચક્કરે ચડી ગઈ

Subham Agrawal
Last updated: June 9, 2022 3:44 pm
By Subham Agrawal
2 Min Read
Share
Bootlegger "juggles" alcohol trafficking so LCB gets dizzy
SHARE

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે છતાં રોજે મોટા પ્રમાણમાં પોલીસ દારૂ પકડ રહી છે. ખાસ કરીને ઉતાર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં દારૂની હેરફેર થતી હોય છે. બુટલેગરો દારૂની હેરફેર કરવા અજબ અજબ કીમિયાઓ અજમાવતા હોય છે. આવ કીમિયાઓ જોઈને તમને આશ્ચર્ય પણ થશે! અને સવાલ પણ ઉદભાવશે કે આવા કીમિયાઓ ક્યાથી વિચારતા હશે.

Bootlegger "juggles" alcohol trafficking so LCB gets dizzy

ત્યારે ગીરસોમનાથ જિલ્લામાંથી પણ આવીજ એક  ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં કેરીની આડમાં દારૂની હેરાફરી થતી હોવાની ઘટના સામે આવી છે. ગીર સોમનાથના ઉના બસ સ્ટેશનમાંથી LCBએ કેસર કેરીના બોક્સ ચેક કરતા આ સમગ્ર ઘટના પ્રકાસમાં આવી છે. LCBએ કેસર કેરીના બોક્સમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. વિદેશ દારૂની બોટલ સાથે બે શખ્સની LCBએ ધરપકડ પણ કરી છે.

- Advertisement -

Bootlegger "juggles" alcohol trafficking so LCB gets dizzy

LCB દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આખરે આ દારૂ કેરીની પેટી સુધી પહોંચ્યો કેવી રીતે? કોણ સપ્લાય કરે છે આ દારૂની હેરાફેરી? શું પોલીસ આનાથી અજાણ છે કે પછી? દારૂની હેરાફેરીનો આ કીમિયો જોઇને ખુદ LCB પણ વિચારતી રહી ગઇ છે. કારણ કે કેરીના બોક્સની અંદર દારૂની હેરાફેરી કરનાર માસ્ટરમાઇન્ડે અંદર પહેલાં ઉપરની તરફ પેપર રાખ્યું છે, જેથી તે ખોખાને બહારથી કે અંદરથી જોતા એમ જ લાગે કે આ બોક્સમાં અંદર કેરીઓ રહેલી છે. પરંતુ તેની અંદરથી તો દારૂ મળી આવતા ઘટનાસ્થળે હાજર સૌ કોઇ વિસ્મય પામ્યા. જણાવી દઇએ કે, આ ખોખાની અંદરથી વિદેશી દારૂની બોટલ અને વિદેશી દારૂના ટીન મળી આવ્યાં છે.

- Advertisement -

Bootlegger "juggles" alcohol trafficking so LCB gets dizzy

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અવારનવાર દારૂ પકડાયાની ઘટના સામે આવતી જ રહે છે. ત્યારે થોડાંક દિવસો અગાઉ સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં પાલનપુર જકાતનાક શાકમાર્કેટમાં શાકની લારીની બાજુમાં દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે. શાકભાજીના માર્કેટમાં બટેટા-રિંગણા સાથે દારુનું વેચાણ થતું હોવાનો વીડિયો વાયરલ થયો હતો. ત્યારે હવે દારૂનું વેચાણ કરનારા લોકો કેરીની આડમાં દારૂની હેરાફેરી કરતા જોવા મળી રહ્યાં છે.

- Advertisement -
રાજકોટ: વાહન ઝાડ સાથે અથડાતાં ચાર લોકોના મોત
સૌરાષ્ટ્ર-અમદાવાદ સહિત આ જગ્યાઓ પર કડાકા-ભડાકા સાથે મેઘરાજાનું થશે આગમન
પિતાએ પુત્રીની શોધ માટે HCમાં કરી હેબિયસ કોર્પસની અરજી, પોલીસ પર ગંભીર આરોપો લગાવ્યા
ગેસની સબસિડીને લઇ કેન્દ્ર સરકારનો આ મોટો નિર્ણય
સૌરાષ્ટ્ર સહીત દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની પધરામણી; જાણો ક્યાં કેટલો પડ્યો વરસાદ
- Advertisement -
TAGGED:gujaraatlcb policelekermango boxsurprice
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 09 02T114010.077.jpg.webp
મુકેશ અંબાણી લાવ્યા ‘Bombay Creamery’ આઈસ્ક્રીમ, જાણો કિંમત અને ક્વોલિટી!
બિઝનેસ
Copy of Satya web temp 42.jpg.webp
જીવનની દરેક મુશ્કેલી અને તણાવથી છૂટકારો અપાવશે શ્રીકૃષ્ણના આ અનમોલ ઉપદેશ
ધર્મદર્શન
Copy of Satya web temp 2.jpg.webp
એક સમયે 140 કિલો વજન અને સેટ પર પીતા હતા દારૂ, આજે રામ કપૂરનું આ રૂપ જોઈને ચોંકી જશો!
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 2026 09 01T122806.238.jpg.webp
શું આધુનિક સાયન્સની શોધ છે પ્લાસ્ટિક સર્જરી? ઈતિહાસના આ આંકડા જોઈને તમારા હોશ ઊડી જશે
હેલ્થ
iNDIA 2026 09 01T122545.060.jpg.webp
ઝડપથી વજન ઉતારવું છે? આજથી જ શરૂ કરી દો બ્લેક કોફી પીવાનું, ન્યુટ્રિશનિસ્ટની ખાસ સલાહ
લાઈફ સ્ટાઈલ
- Advertisement -

You Might Also Like

મ્યુઝિયમ 7
ગુજરાત

ભારત ના આ શહેરમાં આવેલું છે એક માત્ર પતંગ મ્યુઝિયમ: એક વાર અચૂક નિહાળો.

By Gujju Media
2 Min Read
zzz 1
ગુજરાત

PM મોદી જ્યારે બાળકો સાથે વર્ગખંડમાં બેઠા, સ્માર્ટ ક્લાસમાં વિદ્યાર્થીની વાત ધ્યાનથી સાંભળી

By Gujju Media
3 Min Read
file6zxui2tb9l29j6icloq 1582065002
ગુજરાતજાણવા જેવું

કોરોના વાયરસના કહેર વચ્ચે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 16 માર્ચથી 29 માર્ચ સુધી શાળા, કોલેજો અને સિનેમાઘર બંધ રાખવાનો લેવાયો નિર્ણય

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?