Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: છોકરાઓની આ નાની ભૂલને કારણે છોકરીઓ પ્રપોઝ કરે છે રિજેક્ટ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > છોકરાઓની આ નાની ભૂલને કારણે છોકરીઓ પ્રપોઝ કરે છે રિજેક્ટ
લાઈફ સ્ટાઈલ

છોકરાઓની આ નાની ભૂલને કારણે છોકરીઓ પ્રપોઝ કરે છે રિજેક્ટ

Subham Agrawal
Last updated: June 9, 2022 7:59 pm
By Subham Agrawal
3 Min Read
Share
Girls propose rejection because of this small mistake of boys
SHARE

દરેક છોકરાને એકાદ છોકરી પર ક્રશ હોય જ છે. એ તેની મિત્ર, કલાસમેટ અથવા સાથે કામ કરતી સહકર્મચારી હોઈ શકે છે. ક્રશ થયા પછી જે કામ બાકી રહે છે તે છે પ્રપોઝ કરવાનું. પરંતુ ઘણીવાર છોકરાઓનું આ પ્રપોઝલ નકારી કાઢવામાં આવે છે.  ત્યારે છોકરાઓના મનમાં સવાલ આવે છે કે તેમની પ્રપોઝલ કેમ રિજેક્ટ કરવામાં આવી ? હકીકતમાં, છોકરાઓ ઉતાવળમાં કેટલીક ભૂલો કરે છે જેના કારણે તેમનું આ પ્રપોઝલ રીજેક્ટ કરવામાં આવે છે. ચાલો જાણીએ આ બધી સામાન્ય ભૂલોને

Girls propose rejection because of this small mistake of boys

આ વાત ઘણા છોકરાઓને લાગુ પડતી નથી, પરંતુ ઘણા છોકરાઓને ખબર હશે કે ઘણી વખત છોકરાઓ મિત્રોની વાતોમાં આવીને છોકરીને પ્રપોઝ કરે છે. વાસ્તવમાં ઘણી વખત મિત્રોના ગ્રુપમાં છોકરીને પ્રપોઝ કરવાની શરત લાગતી હોય છે. હવે આવી સ્થિતિમાં, કોઈ પણ લાગણી વિના તમે ફક્ત શરત જીતવા માટે જ પ્રપોઝ કરશો, તો દેખીતી રીતે આ પ્રપોઝલને રીજેક્ટ કરશે જ.

- Advertisement -

Girls propose rejection because of this small mistake of boys

કેટલાક છોકરા છોકરી સાથે કમ્ફર્ટેબલ થયા પહેલાં જ  પ્રપોઝ કરે છે, જે રિજેક્શનનું સૌથી મોટું કારણ છે.  હવે માની લઈએ કે તમે હમણાં જ કોઈ છોકરીને મળ્યા છો, તે તમારી સાથે કમ્ફર્ટેબલ પણ નથી થયા અને જો તમે તેને પ્રપોઝ કરશો તો તેને તમારા પ્રપોઝલને રિજેક્ટ કરવા સિવાય કોઈ રસ્તો નહીં રહે.  તેથી છોકરીને હંમેશા થોડા  સમય માટે ઓળખો અને કમ્ફર્ટેબલ થયા પછી આગળનું પગલું વધો.

- Advertisement -

Girls propose rejection because of this small mistake of boys

આજ સુધી એવો કોઈ સંબંધ નથી બન્યો કે જેમાં મિત્રતા વગર પ્રેમની શરૂઆત થઈ હોય. પ્રેમની શરૂઆત ઘણી વખત મિત્રતાથી જ થાય છે. પહેલાં તેઓ એકબીજા સાથે મિત્રતા કેળવે છે, એકબીજાને ઓળખે છે, એકબીજાને સમય આપે છે અને પછી આગળ જઈને સામેવાળી વ્યક્તિને દિલની વાત કહે છે. હવે જો કોઈ છોકરી એવી હોય જે હાલમાં જ મળી હોય અને તમે તેને પ્રપોઝ કરો તો તમારો પ્રસ્તાવ રિજેક્ટ થઈ જશે.

- Advertisement -

Girls propose rejection because of this small mistake of boys

જો કોઈ છોકરી તમારી મિત્ર હોય અને તમે તેને વારંવાર કૉલ કરવા, વાત કરવા અને મળવા માટે દબાણ કરો છો, તો દેખીતી રીતે જ પ્રપોઝલ સ્વીકારવામાં આવે તેવી કોઈ આશા નથી. કારણ કે છોકરીનું પોતાનું અંગત જીવન હોય છે અને જો તમે હંમેશાં તેને વાત કરવા અથવા મળવા માટે દબાણ કરશો તો દેખીતી રીતે જ તે તમારા સાથને પણ પસંદ નહીં કરે.

- Advertisement -
- Advertisement -
બજારની અનહેલ્ધી કોલ્ડ ડ્રિંક્સને કહો બાય-બાય! ઉનાળામાં શરીરને કૂલ રાખશે આ હોમમેડ લીચી ડ્રિંક
ઉપવાસમાં ખાસ બનાવો કેળાં ના પકોડા: સ્વાદિષ્ટ ફરાળી વાનગી
રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવા ખૂબ ઉપયોગી છે હળદરવાળું દૂધ, જાણો શરીર માટે કેટલુ ફાયદાકારક છે હળદરવાળું દૂધ
શું રોજ મલ્ટિવિટામિન લેવાથી ઉંમર વધવાની પ્રક્રિયા ધીમી પડે છે? જાણો નવા સંશોધનના તારણો
માત્ર 5 મિનિટમાં બનાવો ટેસ્ટી દહીં-કાકડી સેન્ડવિચ!
- Advertisement -
TAGGED:girl reject praposalGirls propose rejectionlife stylemistake
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

royal enfield2.jpg.webp
નવા રંગરૂપ સાથે રોયલ એનફિલ્ડનો નવો ધમાકો! જાણો નવી ક્લાસિક 350માં શું છે ખાસ અને શું બદલાયું
ઓટોમોબાઇલ
iNDIA 2026 09 24T101344.886.jpg.webp
શેરબજારમાં મોટો કડાકો! સેન્સેક્સ-નિફ્ટી કેમ ગગડ્યા? કાચા તેલે વધારી રોકાણકારોની ચિંતા
શેરમાર્કેટ
Ganesh Visarjan 2.jpg.webp
ગણેશ વિસર્જનના દિવસે આ રીતે માંગો બાપ્પા પાસે આશીર્વાદ, પૂરી થશે મનમાં રહેલી દરેક ઇચ્છા
ધર્મદર્શન
cold2.jpg.webp
શરદી મટતી નથી? તો હોઈ શકે છે સાઇનસની સમસ્યા, જાણો બંનેના લક્ષણો અને સારવાર
હેલ્થ
Alzheimer 2009.jpg.webp
વધતી ઉંમરે ભૂલવાની ટેવ? ન કરો નજરઅંદાજ, હોઈ શકે છે અલ્ઝાઈમરના પ્રારંભિક લક્ષણો
લાઈફ સ્ટાઈલ
- Advertisement -

You Might Also Like

Mini Samosa3
ફૂડલાઈફ સ્ટાઈલ

વરસાદની સિઝનમાં બનાવો ટેસ્ટી મિનિ સમોસા,જાણો મિનિ સમોસા બનાવવાની રેસિપી

By Palak Thakkar
2 Min Read
1765976134 Copy of Satya web temp 75.jpg.webp
ફૂડ

આ ફેસ્ટિવ સીઝનમાં ઘરે બનાવો બજાર જેવી ક્રીમી હોટ ચોકલેટ, જાણો સરળ રેસીપી અને ટિપ્સ

By Gujju Media
5 Min Read
iNDIA 2026 09 09T172037.244.jpg.webp
હેલ્થ

માથાનો દુખાવો થાય ત્યારે શું ચા પીવી જોઈએ? જાણો કઈ ચા રાહત આપશે અને કઈ તકલીફ વધારી શકે છે

By Gujju Media
6 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
shree krishna

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?