Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: શું તમે ૮ કલાક કરતા ઓછી ઊંઘ લો છો? તો ચેતીજજો કરી શકે છે મોટું નુકસાન
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > હેલ્થ > શું તમે ૮ કલાક કરતા ઓછી ઊંઘ લો છો? તો ચેતીજજો કરી શકે છે મોટું નુકસાન
હેલ્થ

શું તમે ૮ કલાક કરતા ઓછી ઊંઘ લો છો? તો ચેતીજજો કરી શકે છે મોટું નુકસાન

Subham Agrawal
Last updated: June 11, 2022 9:28 pm
By Subham Agrawal
2 Min Read
Share
Do you get less than 8 hours of sleep? So Chetijjo can do great damage
SHARE

દિવસભરના થાક પછી જ્યારે આપણે સુઈએ છીએ ત્યારે તેનો હેતુ આરામની સાથે સાથે કામના કારણે આપણે ગુમાવેલી બધી ઉર્જા પાછી લાવવાનો પણ હોય છે. મોટાભાગના આરોગ્ય નિષ્ણાતોના મતે હેલ્ધી એડલ્ટ વ્યક્તિ માટે 7 થી 8 કલાકની ઊંઘ લેવી જરૂરી છે, પરંતુ દરેકના નસીબમાં પૂરતો આરામ નથી હોતો.

Do you get less than 8 hours of sleep? So Chetijjo can do great damage

આ 2 ખરાબ ટેવોથી રહો દૂર 
જો તમે સમય હોવા છતાં પણ તમારી ઊંઘ પૂરી કરી શકતા નથી, તો તમે સ્લીપ ડિસઓર્ડરથી બચવા માટે ઘણા ઉપાયો કરી શકો છો. આમાં કેટલીક ખરાબ આદતો સામેલ છે, તેથી તમે તેને જેટલી જલ્દી છોડશો તેટલું સારું રહેશે.

- Advertisement -

Do you get less than 8 hours of sleep? So Chetijjo can do great damage

ઓછી ઊંઘ લેવી જોખમી બની શકે છે
આજના વ્યસ્ત જીવન અને વ્યસ્ત જીવનશૈલીના કારણે ઘણા લોકો માત્ર 4 થી 5 કલાક જ શાંતિથી ઊંઘી શકતા હોય છે, જેના પછી તેઓ ઓફિસમાં થાકેલા દેખાય છે. સતત કેટલાય દિવસો સુધી ઓછી ઊંઘ લેવાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. જો આ સ્થિતિ યથાવત રહેશે તો તે જીવલેણ સાબિત થઈ શકે છે. એટલા માટે જરૂરી છે કે તમે પૂરતી ઊંઘ લેવાનો પ્રયાસ કરો.

- Advertisement -

Do you get less than 8 hours of sleep? So Chetijjo can do great damage

દારૂ અને ગાંજાની લત
દારૂ અને ગાંજાના સેવનને હંમેશા સ્વાસ્થ્ય માટે ખરાબ માનવામાં આવે છે. તેનાથી શરીરના ઘણા ભાગોને ભારે નુકસાન થાય છે. પરંતુ કેટલાક લોકો ઈચ્છા છતાં પણ આ આદત છોડી શકતા નથી.  કેટલાક લોકો એવું વિચારે છે કે નશાના કારણે ઊંઘ સારી આવશે. પરંતુ તેમના નશાના કારણે વ્યક્તિને ઊંઘ આવવાની જગ્યા પર જતી રહે છે. તેથી સારી ઊંઘ મેળવવા માટે દારૂ અને ગાંજાના ઉપયોગ ક્યારેય ન કરો. ઊંઘની સમસ્યાને કારણે તમે તણાવ અનુભવશો.

- Advertisement -
શું માસિક દરમિયાન રક્તદાન કરી શકાય? જાણો આ બાબતે શું કહે છે વિજ્ઞાન
ક્યારેય ન થોભનારું શહેર મુંબઈ કોરોનાને લીધે આંશિક બંધ, મુંબઈમાં 50 ટકા બજારો રહેશે બંધ
ડાયાબિટીસમાં કેરી ખાવી સેફ છે કે નહીં? જાણો શું કહે છે ડૉક્ટર્સ અને શું છે કેરી ખાવાના નિયમો
શું શિયાળામાં તમારા સાંધા દુખે છે? જાણો આ કઈ ગંભીર બીમારીનો સંકેત હોઈ શકે છે!
લોકડાઉનમાં વધી કઠોળની માંગ,કોઠળના ભાવમાં જોવા મળ્યો ભડખમ વધારો
- Advertisement -
TAGGED:BAD HABIThealthhealth storylate night sleepsleep
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
1791650153 Astrology Tips.jpg.webp
શનિવારે ઉધાર આપવું જોઈએ કે નહીં? પૈસાના લેણ-દેણ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ નિયમો
ધર્મદર્શન
Anil Kapoor2.jpg.webp
ફરી ચર્ચામાં ‘મિસ્ટર ઈન્ડિયા’! અનિલ કપૂર સાથે જોડાયેલી ચોર બજારની વાતે ખેંચ્યું ધ્યાન
એન્ટરટેઈન્મેન્ટ
oil2.jpg.webp
Health Tips: 4 સભ્યોના પરિવારે મહિનામાં કેટલું ખાદ્ય તેલ વાપરવું? હૃદયની તંદુરસ્તી માટે જાણો ડૉક્ટરની સલાહ
હેલ્થ
papaya 2509
સવારે ખાલી પેટે પપૈયા ખાવાના ચમત્કારિક ફાયદા
લાઈફ સ્ટાઈલ
- Advertisement -

You Might Also Like

walk2.jpg.webp
હેલ્થ

શું તમને પણ ગેસ અને એસિડિટી રહે છે? રાત્રે જમ્યા પછી આ એક ટેવ બદલી નાખશે તમારું સ્વાસ્થ્ય

By Gujju Media
9 Min Read
People constantly watch TV! If you watch TV for one and a half hours, you will fall victim to this serious disease
હેલ્થ

સતત ટીવી જોતાં લોકો ચેતીજજો! જો એકધારુ કલાકો સુધી ટીવી જોવો છો તો આ ગંભીર બીમારીનો ભોગ બની જશો

By Subham Agrawal
2 Min Read
INDIA 1 2026 03 13T055032.495.jpg.webp
હેલ્થ

શું વેઇટ-લોસ ઇન્જેક્શન ખરેખર અસરકારક છે? ઉપયોગ કરતા પહેલા આટલું જાણી લો

By Gujju Media
4 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?