Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: RBIમાં નોન-ઓફિશ્યલ ડિરેક્ટર તરીકે ઝાયડસ લાઈફના ચેરમેન પંકજ પટેલની નિમણુંક
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ગુજરાત > RBIમાં નોન-ઓફિશ્યલ ડિરેક્ટર તરીકે ઝાયડસ લાઈફના ચેરમેન પંકજ પટેલની નિમણુંક
ગુજરાત

RBIમાં નોન-ઓફિશ્યલ ડિરેક્ટર તરીકે ઝાયડસ લાઈફના ચેરમેન પંકજ પટેલની નિમણુંક

Subham Agrawal
Last updated: June 14, 2022 7:04 pm
By Subham Agrawal
1 Min Read
Share
Appointment of Pankaj Patel, Chairman, Yeds Life as RBI Non-Official Director
SHARE

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા ઝાયડસ લાઈફસાયન્સ લિમિટેડનાં પંકજ પટેલની RBI નાં સેન્ટ્રલ બોર્ડમાં નોન ઓફિશિયલ ડાયરેક્ટર પદે નિમણૂક કરવામાં આવી છે. અપોઇમેન્ટ કમીટી ઓફ કેબિનેટ (ACC) નાં દ્વારા આ નિમણૂકને ચાર વર્ષ માટે મંજૂરી પણ આપવામાં આવી છે.

Appointment of Pankaj Patel, Chairman, Yeds Life as RBI Non-Official Director

પંકજ પટેલ હાલ બોર્ડ ઓફ ગવર્નર્સ એન્ડ સોસાયટી IIM ઉદયપુરનાં ચેરમેન છે અને  IIM અમદાવાદનાં બોર્ડ ઓફ ગવર્નર્સમાં સભ્ય પણ છે.  તેઓ અન્ય ઘણી સંસ્થાઓમાં સભ્ય તેમજ પ્રતિષ્ઠિત હોદ્દાઓ પર બિરાજમાન છે. ઇન્વેસ્ટ ઈન્ડિયા સંસ્થા સહિત, મિશન સ્ટિયરિંગ ગ્રુપ (MSG) અને સ્વાસ્થ્ય મંત્રાલયની ડ્રગ ટેકનિકલ અડવાઇઝરી કમિટીમાં પણ સદસ્ય છે.

- Advertisement -

Appointment of Pankaj Patel, Chairman, Yeds Life as RBI Non-Official Director

તેઓ ગુજરાત કેન્સર સોસાયતીનાં વાઇસ પ્રેસિડેન્ટ અને ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનાં ચેરમેન પણ છે. ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ ચેઇન ઝાયડસનાં તેઓ ચેરમેન પદે રહેલા છે. અબજોપતિ બિઝનેસમેન પોતે ભારતની પાંચમા ક્રમની સૌથી મોટી ફાર્મા કંપની કેડિલા હેલ્થકેરનાં ચેરમેન છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ ફાર્મસી અને માસ્ટર્સ ઓફ ફાર્મસીનો અભ્યાસ કર્યો છે. અભ્યાસ બાદ તેમણે પિતાજી રમણભાઈ પટેલની સ્થાપેલી કંપની કેડિલા હેલ્થકેર જોઈન કરી લીધી હતી.

- Advertisement -
કોર્ટનો ઓર્ડર: કિંજલ દવે ‘ચાર બંગડીવાળી ગાડી’વાળું સોંગ નહીં ગઈ શકે
ગુજરાતના જાણીતા કટાર લેખક નગીનદાસ સંઘવીનું નિધન
આ વર્ષે પણ દેશમાં ચોમાસું સારું રહેશે, ૯૮% વરસાદ પડવાની આગાહી
ડેટિંગ એપ દ્વારા ઉદ્યોગપતિ સાથે 1.60 કરોડની છેતરપિંડી કરી, હનીટ્રેપમાં બે આરોપીની ધરપકડ
અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત કંપનીમાં વિસ્ફોટ, 4 કામદારોના મોત
- Advertisement -
TAGGED:GUJARATnon official dirctorpankaj patelRBIzydus hospital
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1792602524 adani2.jpg.webp
અદાણી ગ્રીન એનર્જીનું શાનદાર પ્રદર્શન, સપ્ટેમ્બર ક્વાર્ટરમાં નફો વધીને ₹747 કરોડ
બિઝનેસ
Sindoor Khela 2.jpg.webp
બંગાળમાં ક્યારે અને કેવી રીતે શરૂ થઈ ‘સિંદૂર ખેલા’ની પરંપરા? જાણો ૪૦૦ વર્ષ જૂનો રોચક ઇતિહાસ!
ધર્મદર્શન
Udta Teer2.jpg.webp
આયુષ્માન ખુરાનાની ‘Udta Teer’ને મોટો ઝટકો, ફિલ્મ પર પ્રતિબંધ મૂકાતાં ચાહકોમાં ચર્ચા
એન્ટરટેઈન્મેન્ટ
Masoor Dal Khichadi 2110.jpg.webp
ઘરે જ બનાવો મસાલેદાર અને ટેસ્ટી મસૂર દાળ ખીચડી, નોંધી લો આસાન રેસીપી
ફૂડ
Clove Water 2110.jpg.webp
ડાયાબિટીસ અને એસિડિટીના દર્દીઓ માટે સંજીવની સમાન લવિંગનું પાણી
હેલ્થ
- Advertisement -

You Might Also Like

918023 97036 modi
ગુજરાત

આ ખાસ દિવસ પર ગુજરાતના પ્રવાસે આવી શકે છે પીએમ મોદી

By Palak Thakkar
1 Min Read
gujarat coronavirus pti 1 1586670446 1
ગુજરાત

કોરોના વાયરસ કહેર વચ્ચે રાજ્યમાં પ્રથમવાર બની આવી ઘટના, અમદાવાદના પોલીસ કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હાહાકાર

By Palak Thakkar
1 Min Read
gas cylinder caught fire in a building in surat 7 people got burnt admitted to hospital
ગુજરાત

ડાયમંડ સીટી સુરતની બિલ્ડીંગમાં લાગી ગેસ સિલિન્ડરમાં આગ, ઘટનામાં 7 લોકો દાઝ્યા

By Gujju Media
2 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
nv casino
Casino zonder cruks bonus
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?