Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: આ ખાસ દિવસ પર ગુજરાતના પ્રવાસે આવી શકે છે પીએમ મોદી
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ગુજરાત > આ ખાસ દિવસ પર ગુજરાતના પ્રવાસે આવી શકે છે પીએમ મોદી
ગુજરાત

આ ખાસ દિવસ પર ગુજરાતના પ્રવાસે આવી શકે છે પીએમ મોદી

Palak Thakkar
Last updated: August 16, 2020 4:56 pm
By Palak Thakkar
1 Min Read
Share
918023 97036 modi
SHARE

કોરોના મહામારી વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે આગામી 31 ઓક્ટોબરેના રોજ પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવી શકે છે.

918599 20200809015l 1

 

- Advertisement -

ગુજરાત સરકાર દ્વારા આયોજીત રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના કાર્યક્રમમાં પીએમ મોદી હાજરી આપશે.સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, કેવડિયા ખાતે આગામી 31મી ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. આ ઉજવણીમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી મોદી ગુજરાત આવી શકે છે.

DqzpBiLWwAA60gp

- Advertisement -

પ્રધાનમંત્રીના ગુજરાત પ્રવાસને કાર્યક્રમ માટેની તૈયારીઓ શરૂ કરાઈ છે.પ્રધાનમંત્રીના આ પ્રવાસને ધ્યાને રાખીને 19 ઓગસ્ટે મુખ્ય સચિવની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

Modiviewstatue

- Advertisement -

આપણે સૌવ જાણીએ છે કે સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસનો કહેર હોવાથી સમગ્ર સ્થિતિને ધ્યાને લઇને કાર્યક્રમ નક્કી કરવામાં આવશે અને કાર્યક્રમનું કદ નાનું રાખવાની શક્યતા સેવાઇ રહી છે.

લોકડાઉનમાં આવ્યા સારા સમાચાર, આટલા રૂપિયા સસ્તો થયો રસોઈ ગેસનો સિલિન્ડર
રાજ્યમાં ભારે વરસાદથી 195 માર્ગો બંધ, રસ્તાઓ બંધ થતા એસટીની ટ્રીપો કરાઇ રદ
રુસ બાદ હવે આ દેશે કર્યો કોરોનાની દવા અંગે મોટો ખુલાસો,દર્દીઓ પર દવાની જોવા મળી સારી અસર
જાણો આવતીકાલથી કઇ ઇન્ડસ્ટ્રી થશે શરૂ,સરકારે બદલી ગાઇડલાઈન
રાજ્યમાં કોરોનનો કહેર યથાવત,કેટલાક જિલ્લાઓના વેપારીઓએ કર્યું આંશિક લૉકડાઉન
- Advertisement -
TAGGED:#CoronaAlert#pmmodipm modi
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784435729 Copy of Satya web temp 4.jpg.webp
BSNLનો માસ્ટરસ્ટ્રોક, માત્ર ₹199માં મળશે 25GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ
ગેજેટ
Money 1107.jpg.webp
સેવિંગ્સ એકાઉન્ટમાં લાખો રૂપિયા રાખવાની ભૂલ કરો છો?
બિઝનેસ
iNDIA 31.jpg.webp
3 મહિનામાં પૈસા ડબલથી પણ વધુ! આ સ્મોલકેપ શેરે રોકાણકારોને આપ્યું 135% નું બમ્પર વળતર
શેરમાર્કેટ
રાહુ દોષથી પરેશાન છો? મોરપંખનો આ નાનકડો ઉપાય બદલી શકે છે તમારું નસીબ
ધર્મદર્શન
1783856716 Copy of Satya web temp 21.jpg.webp
રણબીર કપૂરની ‘રામાયણ’નું ટ્રેલર આ દિવસે થશે રિલીઝ, મેકર્સે કરી સત્તાવાર જાહેરાત
એન્ટરટેઈન્મેન્ટ
- Advertisement -

You Might Also Like

BeFunky collage 2020 07 01T142039.801
જાણવા જેવુંશિક્ષણ

પરીક્ષા મુદ્દે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાનુ નિવેદન,આવતીકાલથી થશે GTUની પરીક્ષાનો પ્રારંભ

By Palak Thakkar
1 Min Read
CORONA GRAPHIC
ગુજરાતજાણવા જેવું

Corona સંકટ: જાણો આ કોરોના હોટસ્પોટ શું છે ? સીલ કરાયા બાદ જાણો તમે શું કરી શકો અને શું નહી?

By Gujju Media
3 Min Read
BeFunky collage 88
જાણવા જેવુંટેકનોલોજી

ફોન ઉત્પાદક કંપનીના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં 42 કર્મચારીઓ કોરોના પોઝિટિવ

By Palak Thakkar
1 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
ગેજેટ

શું તમારો પંખો ગરમ હવા ફેંકે છે? ઇન્સ્ટોલેશનની આ નાનકડી ભૂલ હોઈ શકે છે જવાબદાર

પંખો લગાવતી વખતે આ 3 બાબતોનું રાખશો ધ્યાન, તો AC વગર પણ રૂમ રહેશે એકદમ ઠંડો…

By Gujju Media
શેરમાર્કેટ

ભારતીય શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે પણ આ સેક્ટર્સે મચાવી ધૂમ: જાણો કયા સ્ટોક્સ બન્યા મલ્ટીબેગર

શેરબજારના ઘટાડામાં પણ આ 5 શેરોએ તોડ્યા રેકોર્ડ: 3 મહિનામાં પૈસા ડબલ! છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?