Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: વોટ્સએપ ચેટ અને ફોટા ગયા છે ડીલીટ? ચિંતા છોડો રિકવરીની આ રહી આસાન રીત
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ટેકનોલોજી > વોટ્સએપ ચેટ અને ફોટા ગયા છે ડીલીટ? ચિંતા છોડો રિકવરીની આ રહી આસાન રીત
ટેકનોલોજી

વોટ્સએપ ચેટ અને ફોટા ગયા છે ડીલીટ? ચિંતા છોડો રિકવરીની આ રહી આસાન રીત

Subham Agrawal
Last updated: June 15, 2022 4:48 pm
By Subham Agrawal
2 Min Read
Share
Deleted from WhatsApp chats and photos? This is the easiest way to recover from anxiety
SHARE

વોટ્સએપનો ઉપયોગ ભારતમાં કરોડો લોકો કરે છે. આ એપથી ચેટ, ઓડિયો અને વીડિયો કૉલ પર વાત કરી શકો છો. વોટ્સએપનો ઉપયોગ કરનારા લોકો આ એપ સાથે જોડાયેલી ટિપ્સ અને ટ્રીક્સને શોધતા રહે છે. આ એપમાં ઘણી એવી વસ્તુઓ છે, જેનાથી લોકો આજે પણ અજાણ છે. આજે અમે તમને જણાવી રહ્યાં છીએ કે કેવીરીતે તમે એક નાની ટ્રીકથી ડિલીટ થયેલા મેસેજ, ઓડિયો અને વીડિયોને જોઇ શકો છો. જેમકે તમને કોઈએ મેસેજ કર્યો અને થોડી સેકન્ડમાં મેસેજને ડિલીટ કરી દીધો. તમારા મનમાં એક જ વસ્તુ ફરે છે કે આ મેસેજમાં સામેવાળાએ શું મોકલ્યું હશે. તમારે ચિંતા કરવાની બિલ્કુલ જરૂર નથી. હવે તમે થોડા સ્ટેપ્સ દ્વારા તમે જાણકારી મેળવી શકો છો.

Deleted from WhatsApp chats and photos? This is the easiest way to recover from anxiety

આ ટ્રીકનો ઉપયોગ કરવા માટે તમારે થર્ડ પાર્ટી એપનો ઉપયોગ કરવો પડશે.
તમે સૌથી પહેલા વૉટ્સએપ ડિલીટ એપને ઈન્સ્ટોલ કરો. ડાઉનલોડ કર્યા બાદ તમારે યસ પર ક્લિક કરવાનુ છે.
ત્યારબાદ તમારે મંજૂરીને એલાઉ કરી દેવી પડશે ત્યારે આ એપ સારી રીતે કામ કરશે.

- Advertisement -

Deleted from WhatsApp chats and photos? This is the easiest way to recover from anxiety

ત્યારબાદ તમારે વૉટ્સએપ પર પણ કેટલાંક સેટીંગ્સ કરવા પડશે. વૉટ્સએપ ખોલીને ત્રણ ડૉટ્સ પર ક્લિક કરો. સેટીંગ્સમાં જઇને ડેટા એન્ડ સ્ટોરેજ યુસેજ પર જાઓ. મીડિયા ઑટો ડાઉનલોડ પર જઇને તમારે બધી વસ્તુઓને સેટ કરવાની છે. જેનાથી તમારી બધી ફાઈલ ઑટોમેટીક ડાઉનલોડ થઇ જશે. ત્યારબાદ તમે મેસેજ, ઑડિયો અથવા વીડિયોને રિકવર કરી શકશો.

હવે ચિંતા વગર ચાલશે ગાડી! Skoda Octavia નું નવુ Hybrid મોડેલ ધમાકેદાર એન્ટ્રી માટે તૈયાર
JioHotstarએ રચ્યો ઈતિહાસ! 45.1 કરોડ યુઝર્સ સાથે બન્યું ભારતનું નંબર-1 OTT પ્લેટફોર્મ
Maruti ની આ 3 CNG કારમાં મળશે ઓટોમેટિક ડ્રાઇવિંગની મજા, ટ્રાફિકમાં પણ સફર બનશે આસાન!
Jio લાવ્યું ₹550 અને ₹2000ના બે શાનદાર ડેટા અને OTT પ્લાન્સ
ફોન-લેપટોપને રીસ્ટાર્ટ કરવું શા માટે જરૂરી છે? કારણ જાણીને ચોંકી જશો
- Advertisement -
TAGGED:chate recovertechnologywhatsaapwhatsapp chate
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

Copy of Satya web temp 10.jpg.webp
આ ઉનાળામાં પેટને આપશે અંદરથી ઠંડક, ઘરે જ ટ્રાય કરો મોંમાં ઓગળી જાય તેવો ટેન્ડર કોકોનટ આઈસ્ક્રીમ
ફૂડ
Marco Rubio 2010.jpg.webp
એસ. જયશંકર સાથેની મહત્વપૂર્ણ બેઠક બાદ યુએસ વિદેશ મંત્રી માર્કો રુબિયોનું મોટું નિવેદન
બિઝનેસ
stock 1009.jpg.webp
TCS, ઈન્ફોસિસ અને ટેક મહિન્દ્રા ચમક્યા: ITના દમ પર શેરબજારે રચ્યો નવો ઈતિહાસ
શેરમાર્કેટ
Rahu chandra Yuti 3107.jpg.webp
૨૧ ઓક્ટોબરની સવારે કુંભ રાશિમાં ચંદ્ર-રાહુની યુતિથી સર્જાશે ‘ગ્રહણ યોગ
ધર્મદર્શન
“ઢાઈ કિલો કા હાથ” ફરી એક્શનમાં! સની દેઓલની નવી ફિલ્મ ‘સૂર્યા’નું ખૂંખાર ટીઝર સામે આવ્યું
એન્ટરટેઈન્મેન્ટ
- Advertisement -

You Might Also Like

Screen Cleaner
ગેજેટ

ફક્ત 100 રૂપિયામાં લઈ લો, લઈ લો. આવી વસ્તુ ફક્ત 100 રૂપિયામાં ક્યારેય નહીં મળે.

By Gujju Media
1 Min Read
insta2.jpg.webp
ગેજેટ

ઇન્સ્ટા યુઝર્સ માટે ધમાકેદાર ફીચર! શું છે Instagram MUSE AI? શીખી લો ઉપયોગ કરવાની રીત

By Gujju Media
10 Min Read
BeFunky collage 2020 07 10T184434.381
જાણવા જેવુંટેકનોલોજી

જીઓ-મીટ પર લાગ્યો કોપીનો આરોપ,ઝૂમ લઇ શકે છે લીગલ એક્શન

By Palak Thakkar
1 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
nv casino
Casino zonder cruks bonus
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?