Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: જો તમે ટ્રેનમાં મુસાફરી દરમિયાન વગાડો છો ગીત? તો આ વાંચી લેજો નહીતર પડી જશો મુશ્કેલીમાં
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > ટ્રાવેલ > જો તમે ટ્રેનમાં મુસાફરી દરમિયાન વગાડો છો ગીત? તો આ વાંચી લેજો નહીતર પડી જશો મુશ્કેલીમાં
ટ્રાવેલ

જો તમે ટ્રેનમાં મુસાફરી દરમિયાન વગાડો છો ગીત? તો આ વાંચી લેજો નહીતર પડી જશો મુશ્કેલીમાં

Subham Agrawal
Last updated: June 23, 2022 4:52 pm
By Subham Agrawal
2 Min Read
Share
What song do you play while traveling in a train? So read this or you will get in trouble
SHARE

ભારતીય રેલવે મુસાફરોની સુવિધા માટે નવા-નવા નિયમ બનાવે છે. અનેક વખત મુસાફરોને આ નિયમોની જાણકારી હોતી નથી. જેને પગલે યાત્રાના સમયે મુસાફરોએ થોડી પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. મોટાભાગના લોકોને રાત્રિના સમયે યાત્રા કરવામાં મુશ્કેલીઓ ભોગવવી પડે છે. ઘણી વખત મુસાફરોને ફરિયાદ રહે છે કે રાત્રિના સમયે કેટલાંક મુસાફરો ફોન પર ઝડપી વાત કરે છે, તો કેટલાંક લોકો મોટા અવાજે સંગીત સાંભળે છે. મુસાફરોને આવી સમસ્યાઓથી બહાર આવવા માટે રેલવેના અમુક નિયમ છે.

What song do you play while traveling in a train? So read this or you will get in trouble

રેલવેના નિયમો મુજબ રાત્રે 10 વાગ્યા બાદ કોઈ પણ મુસાફરને મોબાઈલ પર મોટા અવાજે વાત કરવાની મંજૂરી નથી અને મોટા અવાજે સંગીત સાંભળવાની પણ મંજૂરી નથી. જો કોઈ મુસાફર ઊંચા અવાજે વાત કરતા અથવા સંગીત સાંભળતા પકડાય છે તો તેની વિરુદ્ધ ફરિયાદ મળતા રેલવે એક્શન લઇ શકે છે. મોટા અવાજે વાત કરવી અને સંગીત સિવાય કેટલાંક મુસાફરોને આ વાતની ફરિયાદ હોય છે કે રાત્રે ટ્રેનમાં લાઈટ ઑન રહે છે. જેના માટે રેલવેનો નિયમ છે કે રાતની મુસાફરી દરમ્યાન માત્ર નાઈટ લાઈટ ઑન રહેશે. આ ઉપરાંત કોઈ પણ લાઈટ ચાલુ રાખવાની મુસાફરોને મંજૂરી નથી.

- Advertisement -

What song do you play while traveling in a train? So read this or you will get in trouble
માત્ર એટલું જ નહીં, મુસાફરોની સુવિધા માટે રાત્રિના સમયે ચેકિંગ સ્ટાફ, આરપીએફ, ઈલેક્ટ્રીશિયન, કેટરીંગ સ્ટાફ અને મેન્ટેનન્સ સ્ટાફને પણ શાંતિથી કામ કરવાના નિર્દેશ હોય છે. આ ઉપરાંત વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગજન અને એકલી યાત્રા કરી રહેલી મહિલા મુસાફરોને રેલવે કર્મચારીઓ દ્વારા જરૂરીયાત પડતા તાત્કાલિક મદદ પહોંચાડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કોરોનાને પગલે ટ્રેનોમાં જે બેડ રોલની સુવિધાને બંધ કરવામાં આવી હતી. તે એક વખત ફરીથી શરૂ કરવામાં આવી છે. રેલવેએ અનેક ટ્રેનોમાં બેડ-રોલની સુવિધાને શરૂ કરી દીધી છે. રેલવે ધીરે-ધીરે બધી ટ્રેનોમાં આ સુવિધાને પાછી શરૂ કરશે.

SOLO TRIP કરવા નિકળા છો તો ફોટોગ્રાફી માટે અપનાવો આ ફંડા
લક્ષદ્વીપ: નારિયેળના બગીચા અને સ્ફટિક પાણી સાથેનું સ્વર્ગ
ઠંડી પર્વતીય હવા કે તાજમહેલની એક ઝલક? મસૂરી, આગ્રા અને નૈનિતાલ સહિત બજેટમાં આ 6 અદ્ભુત સ્થળોની મુલાકાત લો
લદ્દાખ જાવ છો તો જરૂર લેજો આ જગ્યાની મુલાકાત, પરંતુ જાણી લો આ નીયમો
માત્ર ₹30,000 માં વર્કલા પ્રવાસ: કેરળના આ સુંદર બીચ ડેસ્ટિનેશન માટેની પરફેક્ટ બજેટ ગાઈડ
- Advertisement -
TAGGED:indian-railwaylistening songMusictravel
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’
એન્ટરટેઈન્મેન્ટ
1783972059 Copy of Satya web temp 28.jpg.webp
આ ૩ લોકોને સલાહ આપવી એ સૌથી મોટી ભૂલ છે, શું તમે પણ કરી રહ્યા છો આ ભૂલ?
ધર્મદર્શન
1783972120 Copy of Satya web temp 32.jpg.webp
૭ વર્ષનો લાંબો વનવાસ ખતમ! ‘હીરો નંબર ૧’ ગોવિંદાનું ધમાકેદાર કમબેક, નવી ફિલ્મ ‘રૂપા’ની જાહેરાત
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 80.jpg.webp
દિવસમાં 5 કપ કોફી પીવાથી લિવર કેન્સર અને લિવરની બીમારીઓનું જોખમ 47% સુધી ઘટી શકે છે!
હેલ્થ
Kidney 0805.jpg.webp
શું તમને પણ પેટના નીચેના ભાગમાં થાય છે અસહ્ય દુખાવો? જાણો પથરી થવાના મુખ્ય કારણો
લાઈફ સ્ટાઈલ
- Advertisement -

You Might Also Like

uae travel
ટ્રાવેલ

15,000 ના બજેટમાં UAE ની ટ્રીપ કેવી રીતે પ્લાન કરવી?

By Gujju Media
5 Min Read
lohagad2
જાણવા જેવુંટ્રાવેલ

જાણો રાજસ્થાનમાં આવેલ લોહગઢનો રસપ્રદ ઈતિહાસ.. અંગ્રેજોએ પણ આ કિલ્લા આગળ માની લીધી હતી હાર..

By Gujju Media
2 Min Read

શિયાળામાં ટ્રેકિંગનો અદ્ભુત અનુભવ: ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના સરળ રૂટ

By Gujju Media
8 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
હેલ્થ

ગરમીમાં કેરી ખાતા પહેલા કેમ તેને પાણીમાં પલાળવી જોઈએ?

કેરી ખાતા પહેલા આટલું જાણી લેજો: સ્વાદના ચક્કરમાં ક્યાંક લેવાના દેવા ન પડી જાય, જાણો શું…

By Gujju Media
બિઝનેસ

8મું પગાર પંચ: શિક્ષકો અને કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખામાં મોટા ફેરફારની તૈયારી; જાણો શું છે નવી માંગણીઓ

8મું પગાર પંચ: શિક્ષકોની મોટી માંગ, લઘુત્તમ પગાર ₹50,000 અને વાર્ષિક 7% વધારાની દરખાસ્ત. કેન્દ્ર સરકારના…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?