Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: કેનેડામાં જ નહી ગુજરાતમાં પણ આવેલો છે નાયગ્રા ધોધ..
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > ટ્રાવેલ > કેનેડામાં જ નહી ગુજરાતમાં પણ આવેલો છે નાયગ્રા ધોધ..
ગુજરાતજાણવા જેવુંટ્રાવેલ

કેનેડામાં જ નહી ગુજરાતમાં પણ આવેલો છે નાયગ્રા ધોધ..

Nandini Mistry
Last updated: March 1, 2020 10:08 am
By Nandini Mistry
3 Min Read
Share
Untitled
SHARE

ઉનાળો શરૂ થતા જ બાળકોનું વેકેશન આવે છે અને રાજ્યના વિવિધ વિસ્તારોમાં લોકો અને ખાસ કરીને ગુજરાતીઓ રજાનો લાભ લઇને ફરવા જવાના મૂડમાં હોય છે. જો કે, મોટાભાગના પિકનિક પ્લેસિસ એટલા ફેમસ હોય છે કે ત્યાં ભીડ વધારે જોવા મળે છે. તેથી આજે અમે એવા સ્થળ વિશે જણાવીશું જ્યાં તમે વિકેન્ડ પ્લાન કરી શકો છો.

Gira Waterfalls
આપણા રાજ્યમાં એવા કેટલાય પિકનિક સ્પોટ્સ આવેલા છે જે જોવા જેવા હોય પરંતુ બહુ જાણીતા નહીં હોવાને કારણે આ સ્થળોની મુલાકાતે લોકો ભાગ્યે જ જતાં હોય છે આવી જ એક કુદરતના સાનિધ્યમાં આવેલ જગ્યા એટલે ચોમેરનો ધોધ. ડાંગ જીલ્લાના અંતરિયાળ પ્રદેશમાં આ ધોધ આવેલો છે. નામ બહુ જાણીતું નથી, પણ તે જોવા જેવો જરૂર છે. આ ધોધને પોતાનું આગવું સૌન્દર્ય છે. આશરે ૩૦૦ ફૂટ જેટલે ઉંચેથી, બિલકુલ સીધો ધોધ નીચે પડે છે. ચોમાસામાં પાણી ઘણું વધારે હોય ત્યારે આ ધોધ ખૂબ ભવ્ય લાગે છે. એટલે તો એને ‘ગુજરાતનો નાયગ્રા ફોલ’ કહે છે.

73ccaa1ee7df33cd0cc0c070a5a42aef
ચીમેર ધોધ ડાંગ જીલ્લાના અંતરિયાળ પ્રદેશમાં આવેલો છે. ધોધની સોંદર્યતાને લીધે તે ‘ગુજરાતનો નાયગ્રા’ તરીકે ઓળખાય છે. આ ધોધ આશરે 300 ફૂટની ઉંચાઇથી સીધો નીચે પડે છે. ચોમાસામાં પાણી વધતા તે સુંદર લાગે છે. નોંધનીય છે કે, આ ધોધની આસપાસ રહેલ પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલી ઉઠતા પ્રવાસીનું મન મોહી પડે છે.

- Advertisement -

maxresdefault
અહીં કુલ ચાર ધોધ નીચે પડે છે. તેમાંનો ચીમેર ધોધ મુખ્ય છે. ચોમાસામાં આ ધોધની ભવ્યતા વધી જતી હોય છે. ચીમેરથી અંદાજિત 16 કિમી. દૂર ચમકડોંગરના પર્વત પર આવેલું શબરીધામ નામનું પ્રમાણમાં ઓછું જાણીતું સ્થ‌‌ળ પણ જોવા જેવું છે. રામભક્ત શબરીએ ભગવાન રામને એંઠાં બોર આ જગ્યાએ જ ખવડાવ્યાં હતાં. ચીમેરથી છ કિમી. દૂર નિશાના ગામે બીજો એક સુંદર મજાનો ધોધ આવેલો છે.

large
વરસાદની મોસમમાં ડાંગ જિલ્લામાં જ્યારે વૃક્ષો લીલાછમ અને ચોતરફ હરીયાળીના નયનરમ્ય દ્રશ્યો જોવાની મજા જ કાંઇક અલગ હોય છે. ખાસ કરીને પ્રવાસીઓ માટે ડાંગ જિલ્લાનું પ્રવાસન સ્થળ સાપુતારા આકર્ષણનું કેન્દ્ર બને છે.

- Advertisement -

maxresdefault 1
ડાંગ જિલ્લામાં આવેલા સાપુતારાના સુપ્રસિદ્ધ ગિરા-ગિરી, ગિરિમાળ ધોધથી માંડીને સૌરાષ્ટ્રના જામવાલા નજીકના જામજીર ધોધ, ગુજરાતનો નાયગ્રા ગણાતો ચીમેર, બરડા, હાથણી માતાનો ધોધ, દક્ષિણ ગુજરાતના ધરમપુરની વિલ્સન હિલ્સ નજીક આવેલો શંકર વોટર ફોલ નિનાઈ, ઝરવાણી અને ગૌમુખ ધોધ વગેરે પાણી પેશનર્સમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે.

લોકડાઉન 3.0 માટે ગુજરાત સરકાર કેન્દ્રના નિર્ણયની જોઈ રહી છે રાહ
જાણો ક્યું છે વિશ્વનું પહેલું શહેર જે માસ્ક છોડી લેશે ખુલ્લી હવામાં શ્વાસ
લો બોલો! આ દેશમાં માછલીઓને કાર ડ્રાઈવિંગની અપાઈ તાલીમ!
કોરોના સામેની જંગમાં ભારતને મળ્યું આશાનું કિરણ, કોરોનાની દવા શોધી હોવાનો કેડિલા ગ્રુપના ચેરમેને કર્યો દાવો
વાળમાં આ રીતે લગાવો નારિયેળ પાણી, મળશે જાદુઈ પરિણામ
- Advertisement -
TAGGED:CHIMER WATERFALLSDAANGGUJARATniagara falls
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 73.jpg.webp
શેરબજારમાં કડાકો: સેન્સેક્સ 600 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24,000 ની સપાટીએ સરક્યો; IT સેક્ટરમાં ખરીદી
શેરમાર્કેટ
1783972059 Copy of Satya web temp 28.jpg.webp
આ ૩ લોકોને સલાહ આપવી એ સૌથી મોટી ભૂલ છે, શું તમે પણ કરી રહ્યા છો આ ભૂલ?
ધર્મદર્શન
1783972120 Copy of Satya web temp 32.jpg.webp
૭ વર્ષનો લાંબો વનવાસ ખતમ! ‘હીરો નંબર ૧’ ગોવિંદાનું ધમાકેદાર કમબેક, નવી ફિલ્મ ‘રૂપા’ની જાહેરાત
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 80.jpg.webp
દિવસમાં 5 કપ કોફી પીવાથી લિવર કેન્સર અને લિવરની બીમારીઓનું જોખમ 47% સુધી ઘટી શકે છે!
હેલ્થ
- Advertisement -

You Might Also Like

Architect Chandrakant Sompura received Padma Shri award created maps of so many temples including Ram temple
ગુજરાત

આર્કિટેક્ટ ચંદ્રકાંત સોમપુરાને પદ્મશ્રી એવોર્ડ મળ્યો, રામ મંદિર સહિત આટલા મંદિરોના નકશા બનાવ્યા

By Gujju Media
3 Min Read
im 159861
જાણવા જેવુંહેલ્થ

કોરોનાની મહામારીમાં PPE સૂટ પહેરીને ડૉક્ટર્સ 6-8 કલાક કરી રહ્યા છે કામ

By Dhara Sharma
2 Min Read
donald trump
જાણવા જેવુંવિશ્વહેલ્થ

કોરોના સામે બાથ ભીડવા ટ્ર્મ્પે આપ્યા મોટા સંકેત, Remdesivir નામની દવા અસરકારક સાબિત થઈ શકે છે

By Chintan Mistry
2 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
હેલ્થ

ગરમીમાં કેરી ખાતા પહેલા કેમ તેને પાણીમાં પલાળવી જોઈએ?

કેરી ખાતા પહેલા આટલું જાણી લેજો: સ્વાદના ચક્કરમાં ક્યાંક લેવાના દેવા ન પડી જાય, જાણો શું…

By Gujju Media
બિઝનેસ

8મું પગાર પંચ: શિક્ષકો અને કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખામાં મોટા ફેરફારની તૈયારી; જાણો શું છે નવી માંગણીઓ

8મું પગાર પંચ: શિક્ષકોની મોટી માંગ, લઘુત્તમ પગાર ₹50,000 અને વાર્ષિક 7% વધારાની દરખાસ્ત. કેન્દ્ર સરકારના…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?