Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: જો તમે પણ કરી રહ્યા છો ટ્રાવેલ પ્લાનિંગ તો આ રહી તમારા માટે ઉપયોગી ટિપ્સ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > ટ્રાવેલ > જો તમે પણ કરી રહ્યા છો ટ્રાવેલ પ્લાનિંગ તો આ રહી તમારા માટે ઉપયોગી ટિપ્સ
ટ્રાવેલ

જો તમે પણ કરી રહ્યા છો ટ્રાવેલ પ્લાનિંગ તો આ રહી તમારા માટે ઉપયોગી ટિપ્સ

Subham Agrawal
Last updated: June 20, 2022 6:46 pm
By Subham Agrawal
3 Min Read
Share
If you are also doing travel planning then here are some useful tips for you
SHARE

નવી જગ્યાઓ એક્સપ્લોર કરવી અને નવા લોકોને મળવું અથવા તો એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાવેલ કરવું. મોટા ભાગના લોકોના મનમાં આવી કંઇક ઇચ્છા તો દબાયેલી જ હશે. ઘણાં લોકો શોખ માટે ફરવાનું પસંદ કરે છે તો ઘણાં લોક કામ અને દરરોજની ભાગદોડમાંથી શાંતિ લેવા માટે ટ્રાવેલિંગ કરવાનું પસંદ કરે છે. પરંતુ શું તમે પણ પહેલીવાર એકલા અથવા મિત્રો સાથે મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો અથવા તમે ટ્રાવેલર બનવાનું નક્કી કર્યું છે? તો પ્રવાસનું આયોજન કરતા પહેલા એવી જગ્યા પસંદ કરવી ખૂબ જ જરૂરી છે જ્યાં તમે સરળતાથી ફરવા જઈ શકો. કારણ કે આમ કરવાથી તમને ફરી ફરવા જવાનો આત્મવિશ્વાસ મળશે. પ્રથમ વખત સોલો ટ્રાવેલર્સ  તમારા નજીકના શહેરોમાં જઈ શકો છો અને ત્યાંથી તેમની ટ્રાવેલ જર્ની (Travel Tips) શરૂ કરી શકો છો.

If you are also doing travel planning then here are some useful tips for you

સ્વાભાવિક છે કે, તમે તમારા ટ્રાવેલિંગના દરેક અનુભવને એક યાદ તરીકે તમારા ફોનમાં કે કેમેરામાં જરૂર કેદ કરશો. તેથી જરૂરી છે કે, તમારો ફોન સતત ફુલ ચાર્જ રહે. આ ઉપરાંત તમે ઇમરજન્સી ઉપયોગ માટે સાથે પાવર બેંક અને ચાર્જર જરૂર રાખો.

- Advertisement -

If you are also doing travel planning then here are some useful tips for you

કોઇ નવી જગ્યાએ જતા પહેલા પેકિંગ સૌથી મહત્વની બાબત છે. પરંતુ તમારી જર્નીને વધુ સરળ બનાવવા બેગમાં તે જ વસ્તુઓ રાખો, જેના વગર રહેવું શક્ય નથી. ટ્રાવેલિંગ દરમિયાન સરળતાથી કેરી કરી શકાય તેવી બેગપેકમાં જ તમારું પેકિંગ કરો. કપડાઓ અને અન્ય જરૂરી વસ્તુઓ સિવાય આઇડી, દવાઓ, ટિકિટ વગેરે જરૂર સાથે રાખો.

- Advertisement -

If you are also doing travel planning then here are some useful tips for you

ફરવા જવાનું સ્થળ પસંદ કર્યા પછી સૌથી મહત્વની બાબત એ છે કે, બજેટનું આયોજન કરવું. તમારે તમારા પ્રવાસનું બજેટ અગાઉથી જ બનાવી લેવું જોઈએ. જેથી તમને પછીથી મુશ્કેલીનો સામનો ન કરવો પડે. આમાં પરિવહન, રહેઠાણ, ખાણી-પીણી અને ખરીદી વગેરેનો અગાઉથી સમાવેશ કરવો જોઈએ. જો તમારું બજેટ ઓછું છે અને અંદાજ વધુ મળી રહ્યો છે, તો તે મુજબ વસ્તુઓનું આયોજન કરો. જેમ કે, મોંઘી હોટલોમાં રહેવાની જગ્યાએ હોસ્ટેલ, સસ્તી પણ સુરક્ષિત હોટલ બૂક કરો. શોપિંગ લિસ્ટ નાનું કરી દો.

- Advertisement -

ટ્રેન, ફ્લાઇટ કે બસની ટિકિટ સિવાય હોટલ રૂમની બુકિંગ પણ અગાઉ જ કરવાનો આગ્રહ રાખવો. બુકિંગ કરતા પહેલા જે-તે સ્થળનું લોકેશન અને રીવ્યૂ ચેક જરૂરથી કરશો. મુસાફરી દરમિયાન જો તમને આગળનો રસ્તો ખબર નથી અથવા તો તમને ક્યાંક જવા માટેનો રસ્ત મળી રહ્યો નથી, તો કોઇને પૂછવા કે મદદ લેવાથી અચકાશો નહીં.

એક એવું અંડરવોટર હિન્દુ મંદિર.. જ્યાંથી મળી આવ્યા છે પૈરાણિક દ્વારકા નગરીના અવશેષો..
લે બોલો! આ હોટલમાં દીવાલ કે છત જ નથી! જાણો કેટલું છે ભાડું
છોકરી ઘરથી ભાગી રહી હતી, પછી ઓટો ડ્રાઈવરે કંઈક એવું કર્યું કે કોઈએ વિચાર્યું પણ ન હતું
SOLO TRIP કરવા નિકળા છો તો ફોટોગ્રાફી માટે અપનાવો આ ફંડા
ઠંડી પર્વતીય હવા કે તાજમહેલની એક ઝલક? મસૂરી, આગ્રા અને નૈનિતાલ સહિત બજેટમાં આ 6 અદ્ભુત સ્થળોની મુલાકાત લો
- Advertisement -
TAGGED:pripration planetips for travelertraveltravel pripration
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

Copy of Satya web temp 40.jpg.webp
શું તમારા પાન કાર્ડમાં નામ ખોટું છે? તો આ રીતે ઘરે બેઠા કરાવો સુધારો, જાણી લો પ્રોસેસ
ગેજેટ
Copy of Satya web temp 34.jpg.webp
તમારું આધાર કાર્ડ અસલી છે કે નકલી? મિનિટોમાં આ રીતે કરો ઓળખ!
ગેજેટ
Share 1502.jpg.webp
આજે કયા શેરો કરાવશે મોટી કમાણી?
બિઝનેસ
iNDIA 69.jpg.webp
Top stocks – સોમવારની ટ્રેડિંગ શરૂઆત પહેલાં આ શેરો રહેશે લાઈમલાઈટમાં!
શેરમાર્કેટ
shanidev 3006.jpg.webp
૨૭ જુલાઈએ બદલાશે શનિની ચાલ; મીન રાશિમાં વક્રી થતાં જ આ ૩ રાશિઓનું નસીબ ચમકશે
ધર્મદર્શન
- Advertisement -

You Might Also Like

INDIA 1 3.jpg.webp
ટ્રાવેલ

ભૂટાન પ્રવાસ ૨૦૨૬: વિઝાથી લઈને SDF ફી સુધીની સંપૂર્ણ માહિતી, જાણો ભારતથી કેવી રીતે જવું?

By Gujju Media
4 Min Read
swarg
ટ્રાવેલ

ફરી એકવાર પ્રવાસીઓને સિક્કિમના મંગનમાં જોવા મળશે સ્વર્ગ, ટ્રિપ પ્લાન કરતા પહેલા જાણી લો મહત્વની બાબતો.

By Gujju Media
4 Min Read
Untitled
ગુજરાતજાણવા જેવુંટ્રાવેલ

કેનેડામાં જ નહી ગુજરાતમાં પણ આવેલો છે નાયગ્રા ધોધ..

By Nandini Mistry
3 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
ગેજેટ

શું તમારો પંખો ગરમ હવા ફેંકે છે? ઇન્સ્ટોલેશનની આ નાનકડી ભૂલ હોઈ શકે છે જવાબદાર

પંખો લગાવતી વખતે આ 3 બાબતોનું રાખશો ધ્યાન, તો AC વગર પણ રૂમ રહેશે એકદમ ઠંડો…

By Gujju Media
શેરમાર્કેટ

ભારતીય શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે પણ આ સેક્ટર્સે મચાવી ધૂમ: જાણો કયા સ્ટોક્સ બન્યા મલ્ટીબેગર

શેરબજારના ઘટાડામાં પણ આ 5 શેરોએ તોડ્યા રેકોર્ડ: 3 મહિનામાં પૈસા ડબલ! છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?