Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ટાઈટેનિકની એક્ટ્રેસનો Avatar 2માં જોવા મળશે અનોખો અવતાર! ફર્સ્ટ લૂકે મચાવી ધમાલ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > હોલીવૂડ > ટાઈટેનિકની એક્ટ્રેસનો Avatar 2માં જોવા મળશે અનોખો અવતાર! ફર્સ્ટ લૂકે મચાવી ધમાલ
હોલીવૂડ

ટાઈટેનિકની એક્ટ્રેસનો Avatar 2માં જોવા મળશે અનોખો અવતાર! ફર્સ્ટ લૂકે મચાવી ધમાલ

Subham Agrawal
Last updated: July 2, 2022 6:25 pm
By Subham Agrawal
2 Min Read
Share
avtar2
SHARE

હોલીવુડની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘અવતાર 2’ની ચાહકોને આતુરતાથી રાહ હતી. દુનિયાભરમાં ધમાલ મચાવનારી ફિલ્મ ‘અવતાર’ના સિક્વલને લઈને સોશ્યલ મીડિયા પર પણ ચર્ચા થઈ રહી હતી. આ બધા વચ્ચે ‘અવતાર 2’નો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે, જેમાં ‘ટાઈટેનિક’ ફેમ એક્ટ્રેસ કેટ વિંસલેટનો ખતરનાક લૂક જોવા મળી રહ્યો છે. કેટ વિંસલેટ 26 વર્ષ બાદ ફરીથી ‘ટાઈટેનિક’ના ડાયરેક્ટર જેમ્સ કેમરુન સાથે ‘અવતાર 2’માં કામ કરી રહી છે. ‘ટાઈટેનિક’ બાદ બંનેની આ બીજી ફિલ્મ છે.

A unique avatar of Titanic actress will be seen in Avatar 2! First look Machavi Dhamal

‘અવતાર’ ફિલ્મને દુનિયાભરમાં ઘણી પસંદ કરવામાં આવી હતી. ફિલ્મ સૌથી વધુ કમાણી કરનાર હોલીવુડ ફિલ્મની યાદીમાં સામેલ છે. ફિલ્મનો ફર્સ્ટ લૂક સામે આવતાં જ સોશ્યલ મીડિયા પર ચાહકો એક્ટિવ થઈ ગયા છે. હવે પોસ્ટર ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. ‘અવતાર 2’નું ટાઈટલ ‘અવતાર: ધ વે ઑફ વૉટર’ રાખવામાં આવ્યું છે, ફિલ્મમાં કેટ વિંસલેટ નાવી યોદ્ધા ‘રોનાલ’ના પાત્રમાં નજર આવનારી છે. પહેલીવાર ચાહકો કેટને એલિયનના અવતારમાં નિહાળશે. ફિલ્મ આ વર્ષે જ 16 ડિસેમ્બરના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થશે.

- Advertisement -

A unique avatar of Titanic actress will be seen in Avatar 2! First look Machavi Dhamal

ફિલ્મનો પહેલો લૂક ‘એમ્પાયર મેગેજિન’ના સ્પેશિયલ અવતાર એડિશનના કવર પેજ પર રીલિઝ કરવામાં આવ્યો છે. પોસ્ટરમાં ‘રોનાલ’ બનેલી કેટ વિંસલેટનો લૂક જોવા મળી રહ્યો છે. એલિયનના રૂપમાં કેટ વિંસલેટ લાંબા દાંત અને મોટી આંખોમાં ખૂબ ડરાવની લાગી રહી છે. પોસ્ટર જોઈને અંદાજો લગાવી શકાય છેકે આ સીન ફિલ્મના કોઈ જંગ દરમિયાનનો છે. એમ્પાયર ઓનલાઈન ડૉટ કોમના રિપોર્ટ અનુસાર ફિલ્મમાં કેટ ‘રોનાલ’ મેટકાયના જનજાતિનું નેતૃત્વ કરશે, પેંડોરાના વિશાળ મહાસાગરો પર રાજ કરશે. ફિલ્મમાં કેટ એક મુખ્ય ભૂમિકામાં છે.

- Advertisement -
અલ્લુ-અર્જુનની પત્ની સ્નેહા સુંદરતામાં મોટી અભિનેત્રીઓ સામે પણ ટક્કર આપે છે, જુઓ ફોટાઓ.
પુષ્પા’ એક્ટ્રેસ રશ્મિકા મંદન્ના જ્યારે બધાની સામે શરમાઈ રહી હતી, ત્યારે તે Oops Moment નો શિકાર બની હતી.
શ્રુતિ હસનને આ એક્ટર પર હતું મન ફિદા, બહેનના કારણે થયું બ્રેકઅપ, જાણો શું થયું.
એક સમયે બસસ્ટોપ પર સૂતો આ હોલીવુડ એકટર આજે 3000 કરોડનો માલિક
અલ્લુ અર્જુન બે અઠવાડિયા પછી શૂટિંગમાંથી પાછા ફરતા તેમની નાની દીકરીએ સુપરસ્ટાર પિતાનું આ રીતે સ્વાગત કર્યું, જુઓ ફોટાઓ.
- Advertisement -
TAGGED:avtar2HOLLYWOODkate winsletTitanic
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
Blood Sugar 1410.jpg.webp
બ્લડ સુગર અચાનક વધી જાય તો શું કરવું?
લાઈફ સ્ટાઈલ
Sahibzada Farhan 2.jpg.webp
પાકિસ્તાની કેપ્ટન સાહિબઝાદા ફરહાન તોડ્યો અભિષેક શર્માનો વર્લ્ડ રેકોર્ડ, T20 ક્રિકેટમાં રચ્યો ઇતિહાસ
સ્પોર્ટ્સ
USB Ports 2.jpg.webp
ટીવીની સાઇડમાં આપેલા USB પોર્ટ છે મોટા કામના, આ રીતે કરો તેનો સ્માર્ટ ઉપયોગ
ગેજેટ
Power Bank Ban 2.jpg.webp
ફ્લાઈટમાં પાવરબેંક લઈ જવા પર મોટો પ્રતિબંધ! ઇન્ડિગો વિમાનમાં આગની ઘટના બાદ DGCAનો સખત આદેશ
ટેકનોલોજી
- Advertisement -

You Might Also Like

samantha ruth prabhu 5
બોલીવુડહોલીવૂડ

અલ્લુ અર્જુનને લાખો રિક્વેસ્ટ કરવાથી એક્ટિંગ માટે સંમત થઈ સામંથા, જાણો કારણ શું હતુએ.

By Aryan Patel
2 Min Read
PicsArt 01 26 09.35.05 scaled
બોલીવુડહોલીવૂડ

અલ્લુ અર્જુન અને રશ્મિકાએ ‘પુષ્પા’ માટે કેટલી રકમ લીધી? બોલિવૂડ સ્ટાર્સ ફીના મામલામાં પાછળ રહી ગયા છે.

By Aryan Patel
4 Min Read
dhanush and aishwarya 23.01.22 2 700x420 1
લાઈફ સ્ટાઈલહોલીવૂડ

ધનુષ રસોઇયા બનવા માગતા હતા, જો તેઓ 12 માં નિષ્ફળ ગયા, તો પરિવારે તેમને અભિનેતા બનાવ્યા.

By Aryan Patel
4 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?