Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: આવું છે બિલ ગેટ્સનું રીઝયુંમ! 48 વર્ષ જૂનો ફોટો કર્યો શેર
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > આવું છે બિલ ગેટ્સનું રીઝયુંમ! 48 વર્ષ જૂનો ફોટો કર્યો શેર
જાણવા જેવું

આવું છે બિલ ગેટ્સનું રીઝયુંમ! 48 વર્ષ જૂનો ફોટો કર્યો શેર

Subham Agrawal
Last updated: July 4, 2022 4:42 pm
By Subham Agrawal
2 Min Read
Share
104943858 Bill Gates speaks
SHARE

માઇક્રોસોફ્ટના કો ફાઉન્ડર બિલ ગેટ્સને દુનિયામાં કોણ ઓળખતું નથી. તેમની સફળતા જ એવી છે કે હવે મોટાભાગના લોકો માટે પ્રેરણા બની ગયા છે. બિલ ગેટ્સને મળેલી સફ્ળતાએ જણાવ્યું કે માણસના સપના ખરેખર સાચા થાય છે. બસ જરૂર હોય છે તેના સખત મહેનત અને ધૈર્ય રાખવાની. હાલમાં બિલ ગેટ્સનો રિઝ્યૂમ ખુબ ચર્ચામાં છે. જોકે આ વાતથી આપણે બધા સારી રીતે પરિચિત છીએ કે રિઝ્યૂમ કોઇ નોકરીની શોધી રહેલા વ્યક્તિ માટે કેટલો મહત્વપૂર્ણ હોય છે.

નોકરી મેળવવા માટે રિઝ્યૂમ હોવો જોઇએ જે તમારી યોગ્યતા, અનુભવ અને કૌશલને સારી રીતે દર્શાવી શકે. રિઝ્યૂમ, હાયરિંગ માટે સૌથી મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. દુનિયાના સૌથી અમીર લોકોમાં સામેલ વ્યક્તિ બિલ ગેટ્સએ તાજેતરમાં જ 48 વર્ષ પહેલાંનો પોતાનો રિઝ્યૂમ શેર કર્યો છે. તેમણે તેને શેર કરતાં કહ્યું કે તેમને વિશ્વાસ છે કે આજના રિઝ્યૂમના મુકાબલે ઘણો સારો છે.

- Advertisement -

બિલ ગેટ્સ દ્વારા શેર કરવામાં આવેલા 1974 ના રિઝ્યૂમમાં તેમનું નામ વિલિયમ એચ ગેટ્સ છે. આ ત્યારનું છે જ્યારે તે હાર્વર્ડ કોલેજમાં ફર્સ્ટ ઇયરમાં ભણી રહ્યા હતા. બિલ ગેટ્સએ પોતાના રિઝ્યૂમમાં મેંશન કર્યું છે કે તેમણે ઓપરેટિંગ સિસ્ટમ સ્ટ્રક્ચર, ડેટાબે મેનેજમેન્ટ, કંપાઇલર કંસટ્રક્શન અને કોમ્યુટર ગ્રાફિક્સ જેવા કોર્સ કર્યા છે. રિઝ્યૂમમાં લખ્યું છે કે તેમને FORTRAN, COBOL, ALGOL, BASIC, વગેરે જેવી તમામ મુખ્ય પ્રોગ્રામિંગ લેંગ્વેંઝમાં અનુભવ છે.

- Advertisement -

તેમણે 1973 માં ટીઆરડબ્લ્યૂ સિસ્ટમ્સ ગ્રુપની સાથે સિસ્ટમ પ્રોગ્રામરના રૂપમાં પોતાના અનુભવનો ઉલ્લેખ કર્યો છે. બિલ ગેટ્સએ 1972 માં લેકસાઇડ સ્કૂલ, સિએટલમાં કોન્ટ્રાક્ટ પર કો-લીડર અને કો-પાર્ટનર તરીકે પોતાના કાર્યકાળને પણ શેર કર્યો. તેમના આ રિઝ્યૂમને જોયા બાદ સોશિયલ મીડીયા પર લોકોએ ઝડપથી પોતાની પ્રતિક્રિયા આપી.

ઘણા સોશિયલ યૂઝર્સે કહ્યું કે બિલ ગેટ્સનો રિઝ્યૂમ એકદમ બરોબર છે. એક યૂઝરે કહ્યું કે ભલે રિઝ્યૂમ 48 વર્ષ જૂનો છે. તેમછતાં સારો લાગે છે.!! ”એક યૂઝ્ર સ્માઇલ ઇમોઝી સાથે પોતાની પ્રતિક્રિયા નોંધાવી હતી. અન્ય એક યૂઝરે બિલ ગેટ્સને શેર કરવા માટે આભાર વ્યક્ત કર્યો. એક પેજનો શાનદાર રિઝ્યૂમ. આપણે બધા પોતાના જૂના રિઝ્યૂમની કોપી જોવી જોઇએ.”

- Advertisement -
પેટ્રોલ અને ડીઝલની થશે હોમડિલીવરી, આ ક્ષેત્રમાં સક્રિય સ્ટાર્ટઅપ માટે અંદાજે આટલા કરોડનું બજાર
આ તારીખથી LPG ગેસ સિલિન્ડર માટે બદલાશે નિયમો,ફરજિયાત કરવુ પડશે આ કામ
શું તમે આ શ્રાવણ માસમાં વ્યસ્ત છો? તો અપનાવો આ સૌથી સરળ ઉપાય: શિવજી થશે પ્રસન્ન
ભારતમાં કોરોનાની રસી બનાવતી કંપનીએ કર્યો દાવો,આ મહિના સુધી બજારમાં આવી જશે કોરોનાની રસી
ટ્વિટર યુઝર્સ માટે સારા સમાચાર, ટ્વિટર લઇ આવી રહ્યુ છે આ શાનદાર ફીચર
- Advertisement -
TAGGED:bill gatesCOBOLFORTRANMicrosoft
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
Mrityu Sutak Rules.jpg.webp
ઘરમાં કોઈનું અવસાન થાય ત્યારે કેટલા દિવસ પાળવું પડે છે મૃત્યુ સૂતક? જાણો ગરુડ પુરાણના નિયમો
ધર્મદર્શન
ajay devgn2.jpg.webp
અજય દેવગન હવે ‘ચૌહાણ’ બનીને કરશે ધમાકેદાર એન્ટ્રી! કારગિલમાં શરૂ થયું ફિલ્મનું શૂટિંગ
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 2026 10 10T155615.262.jpg.webp
તણાવમાં અતિશય ખવાઈ જાય છે કે ભૂખ મરી જાય છે? જાણી લો ક્રોનિક સ્ટ્રેસ અને કોર્ટિસોલ હોર્મોનનો સંબંધ
હેલ્થ
iNDIA 2026 10 10T155009.497.jpg.webp
સેલ્ફ-ડાયગ્નોસિસ જોખમી બની શકે છે: શું આપણે એંઝાઈટી, ટ્રોમા અને ADHD જેવા શબ્દોનો અતિશય ઉપયોગ કરી રહ્યા છીએ?
લાઈફ સ્ટાઈલ
- Advertisement -

You Might Also Like

pic
જાણવા જેવું

જૂતાં પહેરતા પહેલા સાચવજો! આ ઘટના જોઈ તમારે પણ લેવી જોઈએ શીખ

By Subham Agrawal
1 Min Read
upsc niranjan nawada bihar 27 09 2021 1
જાણવા જેવું

પિતાની એક નાની ખૈની દુકાન ચલવતા હતા પછી બન્યા મોટા અધિકારી. આગળ વાંચો આ રસ પદ વાત

By Gujju Media
4 Min Read
800
Uncategorizedજાણવા જેવુંહેલ્થ

જાણો કોરોના વાયરસ પાછળ ફેલાયેલા મીથની હકીકત.. શું પાળતૂ જાનવરોથી ફેલાઈ શકે છે કોરોના વાયરસ..

By Nandini Mistry
4 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?