Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ચહેરા પર પીંપલ્સ અને ડાઘ દૂર કરવા અપનાવો આ આસાન રીત!
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > ચહેરા પર પીંપલ્સ અને ડાઘ દૂર કરવા અપનાવો આ આસાન રીત!
લાઈફ સ્ટાઈલ

ચહેરા પર પીંપલ્સ અને ડાઘ દૂર કરવા અપનાવો આ આસાન રીત!

Subham Agrawal
Last updated: July 7, 2022 7:41 pm
By Subham Agrawal
2 Min Read
Share
Follow this easy way to get rid of pimples and blemishes on the face!
SHARE

સિઝન ગમે તે હોય પરંતુ ચહેરા પર ખીલ, ફોલ્લીથી થતા ડાઘ સામાન્ય વાત છે. જેનાથી સ્કિનની ચમક ફિક્કી પડી જાય છે. ખાસ કરીને ગરમીમાં સ્કિનને તડકામાંથી થતી સમસ્યાઓ ભોગવવી પડે છે અને તેના પરથી ખીલ અને કાળા ડાઘ જેવી મુશ્કેલીને વધારે છે. એવામાં જેટલુ જલ્દી બને તેટલા આ કાળા ડાઘમાંથી છૂટકારો મેળવી લેવો જોઈએ. તો સમયની સાથે આ વધુ ઘેરા બનશે અને તેને દૂર કરવા મુશ્કેલ થશે. આવો જાણીએ દાદી-નાનીની  કેટલીક એવી ટિપ્સને જે આ સમસ્યામાંથી છૂટકારો અપાવવામાં ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Follow this easy way to get rid of pimples and blemishes on the face!

ગ્રીન ટી

- Advertisement -

આ ટીપ્સ માટે તમારે ગ્રીન ટી બેગ્સની જરૂર પડશે. ગ્રીન ટીને પાણીમાં નાખી ચા તૈયાર કરો અને પછી તેને આઈસ ટ્રેમાં નાખી જમા કરી દો. સંપૂર્ણ રીતે જામી ગયા બાદ આ આઇસ ક્યુબ્સથી દિવસમાં બે વખત ચહેરા પર હલ્કી મસાજ કરો. ગ્રીન ટીમાં રહેલા એન્ટી-ઑક્સિડેન્ટ્સ તમને ખીલ અને કાળા ડાઘામાંથી છૂટકારો અપાવવામાં મદદ કરશે.

મેથી 

- Advertisement -

મેથીના દાણામાં એન્ટી-ઈન્ફલેમેટરી ગુણ હોય છે, જે ચહેરા પર ખીલ, બ્લેકહેડ્સ અને અન્ય સ્કિન ઈન્ફેક્શનને વધવાથી રોકે છે. જેના ઉપયોગ માટે એક પાત્રમાં મેથીના દાણા પલાળી લો અને અંદાજે 5 કલાક પછી પીસીને બારીક પેસ્ટ બનાવો. આ પેસ્ટમાં ગુલાબ જળ મિલાવીને ચહેરા પર લગાવો અને 15-20 મિનિટ રાખી ચહેરાને ધોઈ નાખો.

Follow this easy way to get rid of pimples and blemishes on the face!

- Advertisement -

એલોવેરા જેલ

એલોવેરા જેલ સ્કિનને ઠંડક આપવા માટે ઓળખાય છે. જેને ચહેરા પર સીધુ લગાવી શકાય છે. એલોવેરા જેલથી દરરોજ ચહેરા પર હલ્કી મસાજ કરો. તમારા કાળા ડાઘ ધીમે-ધીમે જતા રહેશે. આ દરમ્યાન જો કોઈ ખીલ ક્યારેક ફૂટી જાય તો તેના પર પણ એલોવેરા જેલ લગાવી શકો છો.

- Advertisement -
- Advertisement -

લસ્સી

ચહેરા પરથી ખીલ જતા રહ્યાં છે પરંતુ તેની પાછળ કાળા ડાઘા રહી ગયા છે. તો તમે ચહેરા પર આ કાળા ડાઘને હટાવવા માટે લસ્સીનો ઉપયોગ કરી શકો છો. લસ્સીમાં લેક્ટિક એસિડ હોય છે, જે ચહેરા પર ચમક લાવે છે અને ડાઘને ઘટાડે છે.

 

- Advertisement -
બેકરી જેવી પરફેક્ટ ચોકલેટ વોલનટ બ્રાઉની હવે ઘરે બનાવો: જાણો સ્ટેપ-બાય-સ્ટેપ રેસીપી.
40 વર્ષની ઉંમર પછી પુરુષોએ જીવનમાં આ ફેરફાર; જાણો શુ કામ?
હવે ઓવનની ઝંઝટ ખતમ! માત્ર 10 મિનિટમાં તવા પર બનાવો કેફે જેવો સુપર ક્રિસ્પી ‘પિઝા ટોસ્ટ’.
સ્ત્રીઓ માટે ખાસ ચેતવણી: પેટની ચરબી ઓગળવાના 10 સરળ ઉપાય
હવે ઘરે જ બનાવો ભાતના ચીઝ બોલ: ચીઝ બોલ બનાવવાની રીત…
- Advertisement -
TAGGED:faceFASHIONlifestylepimple
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

India 55.jpg.webp
કમબેક કરવા તૈયાર થયું Vodafone Idea! સતત 3 મહિનાથી વધી રહ્યા છે ગ્રાહકો
શેરમાર્કેટ
share 2904.jpg.webp
સપ્તાહના છેલ્લા દિવસે શેરબજાર સારી રીતે ખુલ્યું, સેન્સેક્સ 250 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 23,950 ને પાર
શેરમાર્કેટ
Ketu 2905.jpg.webp
૩૦ મેથી કેતુનો ‘મઘા’ નક્ષત્રમાં પ્રવેશ, આગામી ૨ ઓગસ્ટ સુધી આ ૩ રાશિઓની વધશે મુશ્કેલીઓ
ધર્મદર્શન
1780046115 dharmishtha 1 11.jpg.webp
વરુણ ધવનની નવી ફિલ્મ મુશ્કેલીમાં? વાશુ ભગનાનીએ બોમ્બે હાઈકોર્ટમાં માંડ્યો 400 કરોડનો દાવો, ફિલ્મનું નામ બદલવા પણ અલ્ટીમેટમ
એન્ટરટેઈન્મેન્ટ
1780046685 dharmishtha 1 13.jpg.webp
ફક્ત ૩ કલાકની ઊંઘ અને દરેક વાતમાં “હા”… તમારી આ 6 ‘સામાન્ય’ આદતો તમને અંદરથી ખોખલી બનાવી રહી છે!
હેલ્થ
- Advertisement -

You Might Also Like

dharmishtha 1 45.jpg.webp
હેલ્થ

મગજમાં લોહી ગંઠાઈ જવાના આ 6 સંકેતોને ક્યારેય ન અવગણતા; સ્ટ્રોક આવતા પહેલા શરીર આપે છે આ ચેતવણી

By Gujju Media
4 Min Read
10 2
હેલ્થ

સવારે ઉઠતાં જ પુરૂષોને જો આ લક્ષણ દેખાય ગંભીરતા લેજો! નહિતર જીવલેણ નીવડી શકે છે

By Subham Agrawal
2 Min Read
1775283282 Copy of Satya web temp 13.jpg.webp
ફૂડ

શું તમારા છોલેમાં બજાર જેવો રંગ નથી આવતો? આ એક ચપટી વસ્તુ ઉમેરો અને જુઓ જાદુ!

By Gujju Media
5 Min Read

More Popular from Gujju Media

1776293315 Copy of Satya web temp 25.jpg.webp
ધર્મદર્શન

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

By Gujju Media
5 Min Read
1776293315 Copy of Satya web temp 25.jpg.webp

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

By Gujju Media
1776149563 Copy of Satya web temp 13.jpg.webp
લાઈફ સ્ટાઈલ

કસ્ટર્ડ પાવડર, ખાંડ કે ક્રીમ વગર બનાવો ‘હેલ્ધી મેંગો ફ્રૂટ કસ્ટર્ડ’, સ્વાદ એવો કે દરેક વ્યક્તિ રેસીપી માંગશે

By Gujju Media
6 Min Read
- Advertisement -
ધર્મદર્શન

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

મૃત્યુ પછી જ નહીં, જીવતા પણ સુખ આપે છે ગરુડ પુરાણ, નોંધી લો આ 6 પવિત્ર…

By Gujju Media
હેલ્થ

આંખોના ખૂણામાં વારંવાર મેલ જમા થાય છે? જાણો ક્યારે તે ઈન્ફેક્શન કે બીમારીનો ઈશારો ગણાય

સવારે આંખોમાં જામતો મેલ સામાન્ય નથી? જાણો કઈ બીમારીઓનો હોઈ શકે છે સંકેત સવારે ઉઠતાની સાથે…

By Gujju Media
બિઝનેસ

અરાઇયા બાય અઝા દ્વારા લેબ-ગ્રોન ડાયમંડ જ્વેલરી સાથે ‘કોન્શિયસ લક્ઝરી’ના નવા યુગની શરૂઆત

ફેશન પ્રેમીઓ માટે ખુશખબર! અરાઇયા બાય અઝાએ લેબ-ગ્રોન ડાયમંડ સાથે લક્ઝરી જ્વેલરીમાં મૂક્યા નવા કદમ, જુઓ…

By Gujju Media
બિઝનેસ

હેલ્થ ઇન્શ્યોરન્સની મનમાની પર IRDAIનો આકરો પ્રહાર: હવે ન બિલ વધશે, ન ક્લેમ અટકશે; જાણો તમારા માટે શું બદલાશે

ઇન્શ્યોરન્સ કંપનીઓની દાદાગીરી ખતમ! IRDAI ના નવા નિયમથી હોસ્પિટલના બિલમાં થશે મોટો ઘટાડો, જાણો વિગતે મેડિકલ…

By Gujju Media
લાઈફ સ્ટાઈલ

લીંબુ અને ફુદીનો સાથે ખાવાના ફાયદા જાણીને તમે પણ ચોંકી જશો! શરીરને ડિટોક્સ કરવા માટે આ છે સૌથી બેસ્ટ દેશી નુસખું

લીંબુ અને ફુદીનાનું અજોડ મિશ્રણ: જાણો તેના ફાયદા અને સેવન કરવાની સાચી રીત જ્યારે શરીરને ડિટોક્સ…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?