Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: આલિયા ભટ્ટે સાસુ નીતુ કપૂરને આપી કઈક આવા અંદાજમાં જન્મદિવસની શુભેચ્છા
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > આલિયા ભટ્ટે સાસુ નીતુ કપૂરને આપી કઈક આવા અંદાજમાં જન્મદિવસની શુભેચ્છા
બોલીવુડ

આલિયા ભટ્ટે સાસુ નીતુ કપૂરને આપી કઈક આવા અંદાજમાં જન્મદિવસની શુભેચ્છા

Subham Agrawal
Last updated: July 8, 2022 6:16 pm
By Subham Agrawal
2 Min Read
Share
Alia Bhatt wished her mother-in-law Neetu Kapoor a happy birthday in such an estimate
SHARE

 

હિન્દી સિનેમામાં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે તેના કરિયરની શરૂઆત કરનાર નીતુ કપૂર આજે 64 વર્ષની ઉંમરે પણ ફિલ્મી દુનિયામાં એક્ટિવ છે અને ફિલ્મોમાં કામ કરી રહી છે. 8 જુલાઇ 2022ના રોજ એટલે કે આજે નીતુ કપૂર તેનો 64 મો જન્મદિવસ ઉજવી રહી છે. આ ખાસ મોક પર જ્યાં એમના ચાહકો, ફેન્સ અને બોલિવૂડના સ્ટાર્સ એમને શુભકામનાઓ પાઠવી રહ્યા છે એવામાં એમની નવી વહુરાણીએ પણ એમને શુભકામના પાઠવવા માટે એક પોસ્ટ કરી છે જેને લોકોનું દિલ જીતી લીધું છે.

Alia Bhatt wished her mother-in-law Neetu Kapoor a happy birthday in such an estimate

- Advertisement -

નવી દુલ્હન આલિયા ભટ્ટે તેની નવી બનેલ સાસુમાંને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા એક ખાસ તસવીર શેર કરી છે. જે હાલ સોશ્યલ મીડિયામાં ઘણી વાયરલ થઈ રહી છે. એ તસવીરમાં નીતુ કપૂર તેની નવી વહૂરાણીના કપાળ પર ચુંબન કરી રહી છે. જોઈને આ તસવીર આલિયા-રણબીરના લગ્નની હલ્દી સેરેમનીની લાગી રહી છે. બંને સાસુ-વહુએ તેમાં પીળા કલરના કપડાં પહેર્યા છે અને આલિયાના ચહેરા પર હલ્દી લાગેલ પણ જોવા મળે છે. આ તસવીરને જોઇને અલીયાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી શેર કરી છે અને સાથે જ કેપ્શનમાં લખ્યું છે કે ‘ સૌથી સુંદર સોલ(આત્મા)ને જન્મદિવસની ખૂબ જ શુભકામનાઓ. મારી સાસુ મા/દોસ્ત/ અને થવા વાળી દાદી.. તમને ખૂબ સારો પ્રેમ.’

Alia Bhatt wished her mother-in-law Neetu Kapoor a happy birthday in such an estimate

- Advertisement -

આલિયા અને નીતુ કપૂર એકબીજા સાથે ઘણો સારો બોન્ડ શેર કરે છે. નીતુ ઘણા ઇન્ટરવ્યૂમાં તેની વહુરાણીના વખાણ કરી ચૂકી છે. આલિયા અને રણબીરના લગ્ન 14 એપ્રિલ 2022ના રોજ થયા હતા. હાલમાં જ આલિયા એ તેની પ્રેગ્નેન્સીની ખબર સંભળાવીને દરેક લોકોને ચોંકાવી દીધા હતા.

કોરોના કહેર- ફિલ્મ સૂર્યવંશીની રિલીઝ ડેટ કરવામાં આવી પોસ્ટપોન
અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં પૂરા કર્યા 20 વર્ષ, પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર શેર કર્યો ખાસ મેસેજ
આયરા ખાનના બોયફ્રેન્ડને મળી હતી આયરાને હાથ ન લગાડવાની ધમકી, નુપુર શિખરેએ આપ્યો જવાબ.
શું છે બોલિવૂડ હસીનાઓની ખૂબસુરતીનો રાઝ, ક્યા હોમમેડ નુસખા અપનાવે છે બોલિવૂડ અભિનેત્રીઓ
અનુષ્કા શેટ્ટી પહેલા યોગ પ્રશિક્ષક તરીકે કરતી હતી કામ
- Advertisement -
TAGGED:alia bhattbirthdaybirthday wishBOLLYWOODcelebrationnitu kapoor
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

India 55.jpg.webp
કમબેક કરવા તૈયાર થયું Vodafone Idea! સતત 3 મહિનાથી વધી રહ્યા છે ગ્રાહકો
શેરમાર્કેટ
share 2904.jpg.webp
સપ્તાહના છેલ્લા દિવસે શેરબજાર સારી રીતે ખુલ્યું, સેન્સેક્સ 250 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 23,950 ને પાર
શેરમાર્કેટ
Ketu 2905.jpg.webp
૩૦ મેથી કેતુનો ‘મઘા’ નક્ષત્રમાં પ્રવેશ, આગામી ૨ ઓગસ્ટ સુધી આ ૩ રાશિઓની વધશે મુશ્કેલીઓ
ધર્મદર્શન
1780046115 dharmishtha 1 11.jpg.webp
વરુણ ધવનની નવી ફિલ્મ મુશ્કેલીમાં? વાશુ ભગનાનીએ બોમ્બે હાઈકોર્ટમાં માંડ્યો 400 કરોડનો દાવો, ફિલ્મનું નામ બદલવા પણ અલ્ટીમેટમ
એન્ટરટેઈન્મેન્ટ
1780046685 dharmishtha 1 13.jpg.webp
ફક્ત ૩ કલાકની ઊંઘ અને દરેક વાતમાં “હા”… તમારી આ 6 ‘સામાન્ય’ આદતો તમને અંદરથી ખોખલી બનાવી રહી છે!
હેલ્થ
- Advertisement -

You Might Also Like

wajid ali cool images
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

બોલિવુડના જાણીતા મ્યુઝિક કમ્પોઝર વાજિદ ખાનનું નિધન, લાંબા સમયથી કિડનીની બીમારીથી પીડાતા હતાં

By Palak Thakkar
3 Min Read
PicsArt 01 07 02.53.06 scaled
બોલીવુડહેલ્થ

આ 7 બોલિવૂડ કલાકારો તેમની ફિટનેસથી વૃદ્ધાવસ્થાને આ રીતે માત આપી રહ્યા છે, આજે પણ તેઓ યુવાનોના આઇકોન છે.

By Aryan Patel
4 Min Read
Sanjay Leela Bhansali Summoned Sushant Singh Rajput death case
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

મુંબઈ પોલીસે નોંધ્યું સંજય લીલા ભણસાલીનું નિવેદન,સંજય લીલા ભણસાલીએ કર્યાં ચોંકાવનારા ખુલાસા

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

1776293315 Copy of Satya web temp 25.jpg.webp
ધર્મદર્શન

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

By Gujju Media
5 Min Read
1776293315 Copy of Satya web temp 25.jpg.webp

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

By Gujju Media
1776149563 Copy of Satya web temp 13.jpg.webp
લાઈફ સ્ટાઈલ

કસ્ટર્ડ પાવડર, ખાંડ કે ક્રીમ વગર બનાવો ‘હેલ્ધી મેંગો ફ્રૂટ કસ્ટર્ડ’, સ્વાદ એવો કે દરેક વ્યક્તિ રેસીપી માંગશે

By Gujju Media
6 Min Read
- Advertisement -
ધર્મદર્શન

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

મૃત્યુ પછી જ નહીં, જીવતા પણ સુખ આપે છે ગરુડ પુરાણ, નોંધી લો આ 6 પવિત્ર…

By Gujju Media
હેલ્થ

આંખોના ખૂણામાં વારંવાર મેલ જમા થાય છે? જાણો ક્યારે તે ઈન્ફેક્શન કે બીમારીનો ઈશારો ગણાય

સવારે આંખોમાં જામતો મેલ સામાન્ય નથી? જાણો કઈ બીમારીઓનો હોઈ શકે છે સંકેત સવારે ઉઠતાની સાથે…

By Gujju Media
બિઝનેસ

અરાઇયા બાય અઝા દ્વારા લેબ-ગ્રોન ડાયમંડ જ્વેલરી સાથે ‘કોન્શિયસ લક્ઝરી’ના નવા યુગની શરૂઆત

ફેશન પ્રેમીઓ માટે ખુશખબર! અરાઇયા બાય અઝાએ લેબ-ગ્રોન ડાયમંડ સાથે લક્ઝરી જ્વેલરીમાં મૂક્યા નવા કદમ, જુઓ…

By Gujju Media
બિઝનેસ

હેલ્થ ઇન્શ્યોરન્સની મનમાની પર IRDAIનો આકરો પ્રહાર: હવે ન બિલ વધશે, ન ક્લેમ અટકશે; જાણો તમારા માટે શું બદલાશે

ઇન્શ્યોરન્સ કંપનીઓની દાદાગીરી ખતમ! IRDAI ના નવા નિયમથી હોસ્પિટલના બિલમાં થશે મોટો ઘટાડો, જાણો વિગતે મેડિકલ…

By Gujju Media
લાઈફ સ્ટાઈલ

લીંબુ અને ફુદીનો સાથે ખાવાના ફાયદા જાણીને તમે પણ ચોંકી જશો! શરીરને ડિટોક્સ કરવા માટે આ છે સૌથી બેસ્ટ દેશી નુસખું

લીંબુ અને ફુદીનાનું અજોડ મિશ્રણ: જાણો તેના ફાયદા અને સેવન કરવાની સાચી રીત જ્યારે શરીરને ડિટોક્સ…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?