Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: અનુપમાની લાડલી પાંખીએ લીધો એક અનોખો નિર્ણય, આ વ્યક્તિ સાથે કરશે લગ્ન.
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > અનુપમાની લાડલી પાંખીએ લીધો એક અનોખો નિર્ણય, આ વ્યક્તિ સાથે કરશે લગ્ન.
એન્ટરટેઈન્મેન્ટ

અનુપમાની લાડલી પાંખીએ લીધો એક અનોખો નિર્ણય, આ વ્યક્તિ સાથે કરશે લગ્ન.

Gujju Media
Last updated: June 22, 2023 11:04 pm
By Gujju Media
2 Min Read
Share
અનુપમા સિરિયલમાં દિવાળી પહેલા જ ધમાકા
SHARE

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાની સુપરહિટ સિરિયલ અનુપમામાં દિવાળી પહેલા જ ધમાકા થવાની શરૂઆત થઈ ગઈ છે. અનુપમાએ પાંખી અને અધિકને રંગેહાથ પકડી લીધા છે. પાંખી અને અધિકને આમ સાથે જોઈને અનુપમા ચોંકી જાય છે. એવામાં અનુપમા પોતાની દીકરીના પ્રેમની દુશ્મન બની જશે. મુદ્દે આ અઠવાડિયે શાહ હાઉસમાં ખૂબ ધડાકા થવાના છે. ચાલો તમને જણાવી દઈએ કે આ અઠવાડિયે અનુપમા સિરિયલમાં શું તોફાન આવશે.

વાત એમ છે કે પાંખી અને અધિકને સાથે જોઈને અનુપમા ગુસ્સે થઈ જશે. પછી પાંખી તેને કહેશે કે તે હવે મોટી થઈ ગઈ છે તે કશું પણ કરી શકે છે. આ વાત સાંભળીને અનુપમા કહેશે કે કરિયર ને પૈસાની બાબતમાં પાંખી મોટી નથી થઈ પણ પ્રેમની બાબતમાં તે પોતાના નિર્ણય જાતે લેવા માંગે છે. અનુપમા પાંખીને ઘણું બધુ સંભળાવશે.

બા પાંખીને સમજાવવા પ્રયત્ન કરશે પણ તેની સામે પાંખી બાની બેઈજ્જતી કરવાનું શરૂ કરશે. એવામાં બા પાંખીને બદ્દચણન ગણવશે. બાની આવી કડવી વાતો સાંભળીને પણ પાંખીમાં કોઈ ફરક પડતો નથી.

- Advertisement -

અનુપમા આટલું બધુ વઢશે એ પછી પણ પાંખીમાં કોઈપણ ફરક પડશે નહીં. અનુપમાની સામે જ પાંખી અધિકનો હાથ પકડી લેશે. એ પછી તે નિર્ણય જણાવે છે કે તે અધિક સાથે જ લગ્ન કરશે અને તેનો આ નિર્ણય કોઈ બદલી શકશે નહીં. આ સાંભળીને અધિક પણ પયાખીનો સાથ આપે છે.

પાંખીને લીધે બરખાને પણ બોલવાનો ચાન્સ મળશે. આ દરમિયાન બરખા વનરાજ અને અનુપમાની લવ લાઈફની ખૂબ બેઈજ્જતી કરશે. એટલું જ નહીં બરખા દાવો કરે છે કે તે અનુપમાને સબક શીખવાડીને જ રહેશે. આ વાત સાંભળીને અનુજ પણ ખૂબ ગુસ્સે થઈ જશે આએ પછી અનુજ બરખાને અને અધિકને ઘરની બહાર કાઢી મૂકશે.

- Advertisement -

આ પછી બા જ્યારે શાહ હાઉસ પહોંચે છે તો તેનો ગુસ્સો જોવા મળે છે. તે વનરાજ અને બાપુજીને પાંખીની હરકતો વિષે જણાવે છે. બધી વાત સાંભળીને વનરાજનો પારો ચઢી જાય છે. આ પછી વનરાજ પાંખીને સબક શીખવાડવા માટેનો નિર્ણય લે છે.

બૉલીવુડનો દબદબો ટૂંક સમયમાં ખતમ થઈ શકે છે, સાઉથની ફિલ્મો ચાટશે ધૂળ, જાણો આખો મામલો.
પ્રિયંકાએ બોલિવૂડ ડેબ્યુ પહેલા પરિણીતી ચોપરાને આપી હતી આ સલાહ, કહ્યું બોલિવૂડનું કાળું સત્ય.
નેપોટીઝમનો ભોગ બની છે એક્ટ્રેસ રાધિકા મદાન, ફિલ્મ અંગ્રેજી મીડિયમમાં ઇરફાન ખાન સાથે જોવા મળશે
શાપિત ગામમાં મૃત્યુ રહસ્ય બની ગયું, ભયાનક દ્રશ્ય તમારા રૂંવાડા ઉભા થઇ જશે
ભારતીય સિનેમાનો સૌથી મોટો ધડાકો! 47 વર્ષ પછી રજનીકાંત અને કમલ હાસન એક જ ફિલ્મમાં સાથે
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

High Blood Pressure 2908.jpg.webp
હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરશે રસોડાની આ 4 વસ્તુઓ
લાઈફ સ્ટાઈલ
1788073240 vaibav.jpg.webp
દુલીપ ટ્રોફીમાં 2 વિકેટ લીધા બાદ વૈભવ સૂર્યવંશીનો ખુલાસો: ‘તેમને ખબર નહોતી કે હું વિકેટ ટેકર છું’
સ્પોર્ટ્સ
1788074148 Copy of Satya web temp 14.jpg.webp
ટ્રેનની ટિકિટ કન્ફર્મ નથી? તો ભૂલથી પણ ન કરો આ ભૂલ, નહીં તો ભરવો પડશે મોટો દંડ અને જવું પડશે જેલ!
ગેજેટ
1788099160 Copy of Satya web temp 18.jpg.webp
એક પણ રૂપિયા વગર ઘરે બેઠા ચેક કરો તમારો સિબિલ સ્કોર, જાણો એકદમ સરળ રીત!
ટેકનોલોજી
1788099519 Copy of Satya web temp 8.jpg.webp
તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ કેટલો?
બિઝનેસ
- Advertisement -

You Might Also Like

37230 anand isha zeenews
એન્ટરટેઈન્મેન્ટ

આ છે ઈશા અંબાણીનો નવો પરિવાર, જાણો પીરામલ ફેમિલીમાં કોણ શું ..

By Gujju Media
2 Min Read
BeFunky collage 35
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

મુંબઇ પોલીસની મદદે આવ્યો બોલિવુડનો ખિલાડીકુમાર

By Palak Thakkar
1 Min Read
This actor from the South charges even more than Rajinikanth!
બોલીવુડ

સાઉથનો આ એકટર રજનીકાંત કરતા પણ વધારે લે છે ફી!

By Subham Agrawal
2 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?