Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ફિલ્મ વોરે કરી 300 કરોડથી વધુ કમાણી
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > ફિલ્મ વોરે કરી 300 કરોડથી વધુ કમાણી
એન્ટરટેઈન્મેન્ટ

ફિલ્મ વોરે કરી 300 કરોડથી વધુ કમાણી

Chintan Mistry
Last updated: October 22, 2019 11:13 am
By Chintan Mistry
1 Min Read
Share
War movie review
SHARE

બોલિવૂડ સુપરસ્ટાર ઋત્વિક રોશન અને ટાઇગર શ્રોફની ફિલ્મ ‘વોર’ અત્યાર સુધીમાં બોક્સ ઓફિસ પર છવાયેલી છે. આ ફિલ્મ ભારતીય બોક્સ ઓફિસ પર કબજો કરીને 300 કરોડથી વધુ કમાણી કરવામાં સફળ રહી છે. તે જ સમયે, 2 ઓક્ટોબરે થિયેટરોમાં રિલીઝ થયેલી ‘વોર’એ અત્યાર સુધીમાં અનેક રેકોર્ડ તોડી નાખ્યા છે. આ પરથી તમે અંદાજ લગાવી શકો છો કે લોકો ઋત્વિક અને ટાઇગરની જોડીને કેટલી પસંદ કરે છે.ફિલ્મ સમીક્ષક તરણ આર્દશે માહિતી આપી છે કે ફિલ્મ ‘વોર’ 300 કરોડનો આંકડો પાર કરી ગઈ છે.

109257 untitled design 36

આ સાથે, તેમણે સંભાવના વ્યક્ત કરી કે તે ‘વોર-2’ ની તૈયારીઓ શરૂ કરી શકે છે. આ ફિલ્મની મુખ્ય અભિનેત્રી વાની કપૂરની ભૂમિકાને પણ લોકોએ આ ફિલ્મમાં પસંદ કરી છે. વાણી ફિલ્મમાં ભલે થોડા સમય માટે હોય પણ તેની ભૂમિકા આ ફિલ્મની વાર્તાનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે…….

- Advertisement -

war 8day

તમને જણાવી દઈએ કે, યશરાજ ફિલ્મ્સ દ્વારા નિર્મિત ‘વોર’ 4000 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ હતી. આ એક્શન થ્રિલર ફિલ્મમાં રિતિક રોશન અને ટાઇગર શ્રોફ મુખ્ય ભૂમિકામાં છે. તે જ સમયે, પ્રેક્ષકો તરફથી આટલો પ્રેમ મેળવ્યા પછી, ફિલ્મના નિર્દેશક સિદ્ધાર્થ આનંદે તાજેતરમાં કહ્યું હતું કે, ‘આપણા બધા માટે મહત્ત્વની બાબત એ છે કે વૈશ્વિક સ્તરે દર્શકોનો પ્રેમ અને પ્રશંસા.’

- Advertisement -

war has created seven new records including being a gandhi jayanti release a film released in navratri and the highest grossing first 3 day for

રજનીકાંતની ફિલ્મમાં શાહરૂખ ખાનની ધમાકેદાર એન્ટ્રી? મિથુન ચક્રવર્તીના ખુલાસાએ સોશિયલ મીડિયા ગજવ્યું!
સુશાંત આત્મહત્યા કેસને લઇ મોટા સમાચાર,મહેશ ભટ્ટ-કરણ જોહરના મેનેજરની થશે પૂછપરછ
સ્મગલિંગની રોમાંચક દુનિયા! શું આ ‘તસ્કરી’ સીરીઝ જોયા પછી તમે ફ્લાઈટમાં બેસતા ડરશો?
ઉરી સર્જિકલ સ્ટ્રાઈક પાછળની કહાની કહેશે આ નવી વેબ સિરીઝ.. જાણો સંપૂર્ણ વિગત..
ધમાલ 4 રિવ્યુ: અજય દેવગણની કોમેડીનો જાદુ ચાલ્યો! સિનેમાઘરોમાં જોવા મળ્યો ફેન્સનો ભારે ઉત્સાહ
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
Mahindra1.jpg.webp
ફેસ્ટિવ સીઝનમાં મહિન્દ્રાની ધમાકેદાર ઓફર! Scorpio N અને Thar પર થશે મોટી બચત
ઓટોમોબાઇલ
iNDIA 2026 10 13T124757.500.jpg.webp
શેરબજારમાં નબળાઈ વચ્ચે પણ આ 25 શેરોએ બતાવી મજબૂતી: 52 અઠવાડિયાની ઊંચાઈની નજીક ટ્રેડિંગ
શેરમાર્કેટ
Lemon And Chilli 2.jpg.webp
નવરાત્રિમાં ઘરના મુખ્ય દરવાજે કેમ લટકાવવામાં આવે છે લીંબુ-મરચાં? જાણી લો પૌરાણિક રહસ્ય!
ધર્મદર્શન
1791766064 Drishyam 3.jpg.webp
અજય દેવગનનો નવો રેકોર્ડ! ‘દ્રશ્યમ 3’એ વર્લ્ડવાઈડ 500 કરોડની કમાણી કરી ઇતિહાસ રચ્યો
એન્ટરટેઈન્મેન્ટ
- Advertisement -

You Might Also Like

akshay khana2.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

અક્ષય ખન્નાની મોટી ડીલ: મુંબઈના સૌથી મોંઘા વિસ્તાર મલબાર હિલમાં ખરીદ્યો આલીશાન એપાર્ટમેન્ટ

By Gujju Media
8 Min Read
dharmishtha 1 15.jpg.webp
બોલીવુડ

શું 2026 માં રોમેન્ટિક ફિલ્મો તોડશે એક્શન ફિલ્મોના રેકોર્ડ? જાણો કઈ જોડીઓ છે લાઈનમાં

By Gujju Media
3 Min Read

બોલિવૂડમાં ધનુષનું કમબેક, પહેલા જ દિવસે ₹16.50 કરોડની કમાણી, ‘તેરે ઇશ્ક મેં’ની જોરદાર શરૂઆત

By Gujju Media
6 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?