Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: સુશાંત સિંઘ રાજપુતની યાદમાં ઝી અનમોલ ફરીથી લાવી રહ્યું છે, પવિત્ર રિશ્તા
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > સુશાંત સિંઘ રાજપુતની યાદમાં ઝી અનમોલ ફરીથી લાવી રહ્યું છે, પવિત્ર રિશ્તા
જાણવા જેવુંબોલીવુડ

સુશાંત સિંઘ રાજપુતની યાદમાં ઝી અનમોલ ફરીથી લાવી રહ્યું છે, પવિત્ર રિશ્તા

Palak Thakkar
Last updated: July 2, 2020 2:45 pm
By Palak Thakkar
3 Min Read
Share
jpg 62
SHARE

એચએસએમ ગ્રામ્ય માર્કેટમાં તેના એકત્રિત દર્શકોના બેઝને વધારવાની સાથે, ઝી તાજેતરમાં ફરીથી એફટીએ (ફ્રી-ટુ-એર) સ્પેસમાં ઝી અનમોલની સાથે ડીડી ફ્રી ડીશ પર પરત ફર્યું છે. પ્રસિદ્ધ જીઇસી ચેનલે હંમેશા ગ્રામીણ દર્શકોના મનોરંજનની જરૂરિયાત તથા પ્રાથમિક્તાને પૂરી પાડવા તેના શોની વિશાળ રેન્જની સાથે ઉત્સાહિત છે.

909378 1 pavitra rishta sushant singh rajput demise

ભારતે તાજેતરમાં જ હજારો દિલોની ધડકન એવા સુશાંત સિંઘ રાજપુતને ગુમાવ્યો છે, ત્યારે આ ચેનલ તૈયાર છે, તેના સૌથી ચહિતા શો જેને તેનું નામ ઘર-ઘરમાં જાણિતું કર્યું છે, તેને પરત લાવી રહી છે. પ્રતિભાશાળી ટેલિવિઝન અને બોલિવૂડ અભિનેતા સુશાંત સિંઘ રાજપુતને શ્રદ્ધાંજલી આપતા ઝી અનમોલ તૈયાર છે, તેના સૌથી પ્રસિદ્ધ શો, પવિત્ર રિશ્તાના પુનઃપ્રસારણ માટે, જે પ્રસારિત થશે દર સોમવારથી રવિવાર, સાંજે 4થી 6 વાગે કરવામાં આવશે.

- Advertisement -

maxresdefault 2020 07 02T143722.035

સ્વર્ગવાસી અભિનેતાને તેને માનવ દેશમુખનું પાત્ર જે પ્રમાણિક્તા અને પરિવપક્વતાથી નિભાવ્યું હતું તેના માટે તેને ખૂબ જ યાદ કરવામાં આવશે. આ એ સમય છે, જ્યારે દેશ તેની યાદને હજી પણ જાળવી રાખવા ઇચ્છે છે ત્યારે જૂઓ અભિનેતાનું શ્રેષ્ઠ પર્ફોર્મન્સને, ઝી અનમોલ પ્રયત્ન કરી રહ્યું છે કે, તે શોના દર્શકોની સાથે ફરીથી જોડાઇ અને તેમને સુશાંતના પ્રેમમાં પાડશે. આ અભિનેતાને દિલથી શ્રદ્ધાંજલી આપવા માટે તેને ખાસ ફરીથી પ્રસારિત કરવામાં આવશે અને તેની પ્રતિભાને દર્શાવીને દરેકને ભાવુક બનાવશે.

- Advertisement -

pavitrarishta 1592198149

બાલાજી ટેલિફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ, પવિત્ર રિશ્તાએ એક પ્રેમકથા છે, જેની વાર્તા બે સામાન્ય મધ્યમવર્ગિય પરિવારમાંથી આવે છે. માનવ દેશમુખએ એક સામાન્ય ગેરેજ મિકેનિક અને તેના પરિવારનો સૌથી મોટો સહકાર છે. અર્ચના કરન્કર (પાત્ર કરી રહી છે, અંકિતા લોખંડે) એ એક સામાન્ય મધ્યમ વર્ગિય છોકરી છે, તે બધાથી વધુ તેના પરિવારને આગળ રાખે છે. ઘણી મુશ્કેલી બાદ, માનવ અને અર્ચના તેમના સપના પૂરા કરે છે, જેનાથી તે લગ્નબાદ વધુ મુશ્કેલીને આવકારે છે.

- Advertisement -

7470a1e20c63fd7d92230623c7283494

તેમના જીવનની પ્રેરણાદાયી મહેનત તથા તેમના એકબીજા પ્રત્યેના પ્રેમને જૂઓ. શોમાં બે અલગ-અલગ વ્યક્તિત્વની વચ્ચેના પવિત્ર સંબંધને દર્શાવવાની વાર્તા છે. સુશાંત સિંઘ રાજપુત અને અંકિતા લોખંડે અહીં, માનવ તથા અર્ચનાના પાત્રમાં છે.

- Advertisement -
- Advertisement -

bollywood sushant singh rajput the reprise pavitra rishta 1 82942 82942 sushant singh rajput 54

આ શોમાં આ ઉપરાંત સવિતા પ્રભુને, પરાગ ત્યાગી, ઉષા નાડકર્ણી સહિતના અન્ય કલાકારો અગ્રણી ભૂમિકામાં છે.પ્રેમ અને આશાની આ અદ્દભુત વાર્તાની ફરીથી મુલાકાત લેવા માટે જૂઓ, પવિત્ર રિશ્તા દર સોમવારથી રવિવાર, સાંજે 4થી 6ની વાગે, ફક્ત ઝી અનમોલ પર!

ઘરને કોરોનાથી મુક્ત રાખવા આ બાબતોનું રાખો ખાસ ધ્યાન
અહી છે અજીબ પરંપરા; બાળકના મૃત્યુ બાદ ઝાડની છાલમાં દફનાવાય છે
સુશાંતની છેલ્લી ફિલ્મ દિલ બેચારાએ રિલીઝ થતા જ બનાવ્યો આ રેકોર્ડ
કંગનાએ લોસ એન્જલસમાં સેલિબ્રેટ કરી દિવાળી
અક્ષય કુમાર મયૂઝિક વીડિયોમાં કરશે ડેબ્યૂ
- Advertisement -
TAGGED:#CoronaAlertBOLLYWOODBOLLYWOODNEWScovid 19pavitra rishta
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

maruti brezza2.jpg.webp
Nexonને ટક્કર આપવા આવી રહી છે નવી Brezza: ફીચર્સ જાણીને તમે પણ ચોંકી જશો!
ઓટોમોબાઇલ
Post 2505.jpg.webp
સિનિયર સિટિઝન્સ અને નોકરીયાતો માટે કેમ બેસ્ટ છે પોસ્ટ ઓફિસની આ યોજના?
બિઝનેસ
iNDIA 32.jpg.webp
રોકાણકારોના નસીબ ખૂલ્યા! IC Electricals ના એક જ શેરે કમાઈ આપ્યા ₹1.60 લાખ, વિગતો જાણી લો
શેરમાર્કેટ
Copy of Satya web temp 24.jpg.webp
શું તમે પણ જમ્યા પછી થાળીમાં હાથ ધોવો છો? તો ચેતી જજો, આ છે અન્નનું અપમાન
ધર્મદર્શન
alia bhatt.jpg.webp
આલિયા ભટ્ટનું ‘માહી વે’ પર શાનદાર પરફોર્મન્સ, આકાંક્ષાના લગ્ન પ્રસંગમાં છવાઈ ગઈ બોલીવુડની સ્ટાર
એન્ટરટેઈન્મેન્ટ
- Advertisement -

You Might Also Like

nirmala sitharaman thumb 1
ભારત

જાણો કેવી રીતે તૈયાર કરવામાં આવ્યું ભારતનું 20 લાખ કરોડનું આર્થિક પેકેજ

By Palak Thakkar
2 Min Read
BeFunky collage 2020 08 10T154228.798
કોરોનાભારત

FSSAIએ બનાવ્યા ખાસ નિયમો,સ્કુલ પરિસરના 50 મીટરના ઘેરામાં નહીં વેચી શકાય આ ચીજ

By Palak Thakkar
2 Min Read
BeFunky collage 2020 07 03T135011.916 scaled
એન્ટરટેઈન્મેન્ટજાણવા જેવું

સબસ્ક્રિપ્શન વિના જુઓ આ પાંચ લેટેસ્ટ વેબ સિરીઝ,હિટ વેબ સિરીઝ જે મફતમાં છે ઉપલબ્ધ

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
ગેજેટ

શું તમારો પંખો ગરમ હવા ફેંકે છે? ઇન્સ્ટોલેશનની આ નાનકડી ભૂલ હોઈ શકે છે જવાબદાર

પંખો લગાવતી વખતે આ 3 બાબતોનું રાખશો ધ્યાન, તો AC વગર પણ રૂમ રહેશે એકદમ ઠંડો…

By Gujju Media
શેરમાર્કેટ

ભારતીય શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે પણ આ સેક્ટર્સે મચાવી ધૂમ: જાણો કયા સ્ટોક્સ બન્યા મલ્ટીબેગર

શેરબજારના ઘટાડામાં પણ આ 5 શેરોએ તોડ્યા રેકોર્ડ: 3 મહિનામાં પૈસા ડબલ! છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?