બોલિવૂડ સ્ટાર્સ અપારશક્તિ ખુરાના, દિવ્યેન્દુ શર્મા અને હર્ષ મયરે તેમની આવનારી ફિલ્મ કાનપુરીયે વિષે એક ખાસ ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે આ ફિલ્મના શુટિંગ દરમિયાન તેમણે ખુબ એન્જોય કર્યું હતું. તેમણે કાનપુરની અવનવી વાનગીઓ પણ ખાધી હતી. અપારશક્તિ ખુરાના અને દિવ્યેન્દુ શર્મા બન્ને પોતાના પરફેક્ટ કોમિક ટાઈમિંગ માટે ખુબ જ જાણીતા છે. આ ફિલ્મમાં ભલે બન્ને જોડે હોય પણ પુરી ફિલ્મમાં ફક્ત એક સીનમાં તે સાથે જોવા મળશે. આ ફિલ્મની સ્ટોરી એક નાના ગામના છોકરાઓ પર આધારિત છે. તેઓ મોટા શહેરમાં આવી પોતાના સપનાઓ પુરા કરવાના પ્રયાસો કરે છે. અપારશક્તિ ખુરાના અને દિવ્યેન્દુ શર્માએ જણાવ્યું હતું કે આ ફિલ્મની સ્ક્રીપ્ટ ખુબ જ સારી રીતે લખેલી હતી જેના લીધે તેમને એક્ટિંગ કરવામાં ખુબ સરળતા પડી અને ખુબ જ ટૂંક સમયમાં ફિલ્મનું શુટિંગ પૂરું થઈ ગયું. દિવ્યેન્દુ શર્માએ પ્યાર કા પંચનામા ફિલ્મથી બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. જયારે અપારશક્તિ ખુરાનાએ ફિલ્મ દંગલથી બોલીવુડમાં ડેબ્યુ કર્યો હતો. ફિલ્મ કાનપુરીયે ઓટીટી પ્લેટફોર્મ હોટસ્ટાર પર 25 ઓક્ટોબરના રોજ રીલીઝ થશે.
You Might Also Like
More Popular from Gujju Media
- Advertisement -
UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?
શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…
By
Gujju Media
UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?
શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…
By
Gujju Media
વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને
અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…
By
Gujju Media
ગરમીમાં કેરી ખાતા પહેલા કેમ તેને પાણીમાં પલાળવી જોઈએ?
કેરી ખાતા પહેલા આટલું જાણી લેજો: સ્વાદના ચક્કરમાં ક્યાંક લેવાના દેવા ન પડી જાય, જાણો શું…
By
Gujju Media
8મું પગાર પંચ: શિક્ષકો અને કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખામાં મોટા ફેરફારની તૈયારી; જાણો શું છે નવી માંગણીઓ
8મું પગાર પંચ: શિક્ષકોની મોટી માંગ, લઘુત્તમ પગાર ₹50,000 અને વાર્ષિક 7% વધારાની દરખાસ્ત. કેન્દ્ર સરકારના…
By
Gujju Media
- Advertisement -

