Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: જેઠાલાલે કર્યુ ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ,પહેલા જ દિવસે થઇ ગયો ફોલોઅર્સનો ઢગલો
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > જેઠાલાલે કર્યુ ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ,પહેલા જ દિવસે થઇ ગયો ફોલોઅર્સનો ઢગલો
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

જેઠાલાલે કર્યુ ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ,પહેલા જ દિવસે થઇ ગયો ફોલોઅર્સનો ઢગલો

Palak Thakkar
Last updated: June 22, 2023 10:59 pm
By Palak Thakkar
2 Min Read
Share
dilip joshi
SHARE

અત્યારે કોઇ પણ એક્ટર સોશિયલ મિડિયા પર ખૂબ એકટિવ રહેતા હોય છે, એમા પણ લોકડાઉન દરમ્યાન સ્ટાર્સ પોતાના ફેન્સ સાથે જોડાવવા માટે સોશિયલ મિડિયાનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે ઘણા સ્ટાર્સ સોશિયલ મિડિયા પર ડેબ્યૂ કરી રહ્યા છે.

 

dilip joshi plays jethalal
વાત કરીએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સૌથી લોકપ્રિય અભિનેતા દિલીપ જોશી, એટલે કે જેઠાલાલે પણ ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ કરી લીધુ છે. જેઠાલાલે 25 જુલાઇએ ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ કરી લીધુ.

- Advertisement -

111721358 162688248684257 7809416708439711502 n

અભિનેતા દિલીપ જોશી -જેઠાલાલે પોતાના ઇન્સ્ટાગ્રામ પહેલી પૉસ્ટામાં માં અને ભાઇની સાથે આનંદની પળો એન્જૉય કરતી તસવીર મુકી, આ તસવીરની સાથે જ જેઠાલાલને પહેલા દિવસે જ ફોલોઅર્સનો ઢગલો થઇ ગયો હતો.

- Advertisement -

112544461 976385442799143 1538919345779458115 n

જેઠાલાલને જેટલો પ્રેમ ઓન સ્ક્રીન મળી રહ્યો છે એટલો જ પ્રેમ સોશિયલ મિડિયા પર પણ મળ્યો વાત કરીએ તો જેઠાલાલે પહેલા જ દિવસે એક લાખથી વધુ ફોલોઅર્સ મેળવી લીધા હતા. અભિનેતાના તેના સાથે કલાકાર અંબિકા રાજંકર અને પલક સિઘવાની સાથે ગર્મજોશીથી સ્વાગત કર્યુ.

- Advertisement -

114757594 857786178083511 9204598944782498844 n
જેઠાલાલના ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ સાથે દિલીપ જોશીના ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ કરતાની સાથે સાથે ફેક એકાઉન્ટ્સ પણ દેખાવવા લાગ્યા હતા, જે અભિનેતાના જેવી જ તસવીરો શેર કરી રહ્યાં છે. આ બધા ફેક હેન્ડલ્સ છે. આ વાતને લઇને જેઠાલાલ ખુબ ચિંતિત છે, અને તેમને કેટલાક લોકોને એવુ પણ કહ્યું છે કે આવુ ના કરે.

71185349 123805575666048 5618285321201866539 n

- Advertisement -
- Advertisement -

 

આપણે જણાવી દઇએ કે તારક મહેતાના બીજા સ્ટાર્સ સોશિયલ મિડિયા પણ ખૂબ એક્ટિંવ છે, જેમા બબીતાજી એટલે કે મુનમુન તેની સાથે સોનું,દિશાવાકાણી એટલે દયા તપુ,જેવા એક્ટર પણ સોશિયલ મિડિયા ખૂબ એક્ટિવ છે અને અવારનવાર સોશિયલ મિડિયા પર પોસ્ટ કરતા હોય છે.

આજે બોલિવૂડ પર રાજ કરી રહી છે આ અભિનેત્રી, બાળપણની ફોટાઓ જોઈને લોકો ઓળખી પણ ન શક્યા
બજેટની ધમાલ નિષ્ફળ: ૨૦૨૫માં મોટા સ્ટાર્સની ફિલ્મો બોક્સ ઓફિસ પર બેહાલ
નિર્મલ કપૂરના અંતિમ સંસ્કારમાં પહોંચ્યા સ્ટાર્સ, અંતિમ વિદાયમાં કપૂર પરિવાર ઉદાસ દેખાયો
Lucky Baskhar 2: દુલકર સલમાનની સુપરહિટ ફિલ્મની બનશે સિક્વલ, 2024માં મચાવી હતી ધૂમ
પાર્ટીમાં એન્જોય કરતા મળી હતી પહેલી ફિલ્મ! જાણો કેવી રીતે બોલિવૂડની ટોપ એક્ટ્રેસ બની પ્રીતિ ઝિન્ટા
- Advertisement -
TAGGED:BOLLYWODNEWSDILIPJOSHIJETHA LALAtarak maheta's
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

maruti brezza2.jpg.webp
Nexonને ટક્કર આપવા આવી રહી છે નવી Brezza: ફીચર્સ જાણીને તમે પણ ચોંકી જશો!
ઓટોમોબાઇલ
Money 1107.jpg.webp
સેવિંગ્સ એકાઉન્ટમાં લાખો રૂપિયા રાખવાની ભૂલ કરો છો?
બિઝનેસ
iNDIA 31.jpg.webp
3 મહિનામાં પૈસા ડબલથી પણ વધુ! આ સ્મોલકેપ શેરે રોકાણકારોને આપ્યું 135% નું બમ્પર વળતર
શેરમાર્કેટ
રાહુ દોષથી પરેશાન છો? મોરપંખનો આ નાનકડો ઉપાય બદલી શકે છે તમારું નસીબ
ધર્મદર્શન
1783856716 Copy of Satya web temp 21.jpg.webp
રણબીર કપૂરની ‘રામાયણ’નું ટ્રેલર આ દિવસે થશે રિલીઝ, મેકર્સે કરી સત્તાવાર જાહેરાત
એન્ટરટેઈન્મેન્ટ
- Advertisement -

You Might Also Like

devoleena bhattacharjee 26.01.22 2
એન્ટરટેઈન્મેન્ટ

બિગ બોસ-15 છોડ્યા પછી ફેન્સ સામે તૂટી પડી દેવોલિના, કહ્યું મારી હાલત ગંભીર છે, પ્રાર્થના કરો.

By Aryan Patel
2 Min Read
PicsArt 01 09 11.56.53 scaled
બોલીવુડ

કેટરિનાને તેના પતિથી અલગ ન રવાયું, વિકી માટે રાત્રે જ ઈન્દોર આવી, તેના પતિને રાંધીને ખવડાવ્યું.

By Aryan Patel
3 Min Read
Sita
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

રામાયણમાં સીતા બનનારી આ અભિનેત્રી આજે દેખાય છે આવી…

By Gujju Media
1 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
ગેજેટ

શું તમારો પંખો ગરમ હવા ફેંકે છે? ઇન્સ્ટોલેશનની આ નાનકડી ભૂલ હોઈ શકે છે જવાબદાર

પંખો લગાવતી વખતે આ 3 બાબતોનું રાખશો ધ્યાન, તો AC વગર પણ રૂમ રહેશે એકદમ ઠંડો…

By Gujju Media
શેરમાર્કેટ

ભારતીય શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે પણ આ સેક્ટર્સે મચાવી ધૂમ: જાણો કયા સ્ટોક્સ બન્યા મલ્ટીબેગર

શેરબજારના ઘટાડામાં પણ આ 5 શેરોએ તોડ્યા રેકોર્ડ: 3 મહિનામાં પૈસા ડબલ! છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?