Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: બોલીવુડ એક્ટર ઇરફાન ખાનને કોકિલાબેન હોસ્પિટલના ICUમાં કરવામાં આવ્યો દાખલ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > બોલીવુડ એક્ટર ઇરફાન ખાનને કોકિલાબેન હોસ્પિટલના ICUમાં કરવામાં આવ્યો દાખલ
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

બોલીવુડ એક્ટર ઇરફાન ખાનને કોકિલાબેન હોસ્પિટલના ICUમાં કરવામાં આવ્યો દાખલ

Palak Thakkar
Last updated: June 22, 2023 10:59 pm
By Palak Thakkar
1 Min Read
Share
irrfan khan1 fb 062018111554
SHARE

બોલીવૂડ એક્ટર ઇરફાન ખાનની તબિયત આચાનક બગડતા તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. નોંધનીય છે કે, ઇરફાનને મુંબઇ સ્થિત કોકિલાબેન હોસ્પિટલમાં ICUમાં દાખલ કરવામાં આવ્યા છે.

1 9v07LDLhO7O 46SXq9tQcA

પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે તાજેતરમાં જ તેમના માતા સઇદા બેગમનું નિધન થયું હતું. આ સમયે તેઓ લૉકડાઉનને કારણે ઘરથી દૂર હતા અને તેમણે વીડિયો કોન્ફરન્સ દ્વારા માતાને અંતિમ વિદાય આપી હતી હાલ ઇરફાન મુંબઇમાં છે.

- Advertisement -

irrfan khan afp

થોડા વર્ષો પહેલા, ઇરફાનમાં ન્યુરોએન્ડ્રોક્રાઇન ગાંઠો મળી આવી હતી. 54 વર્ષીય ઇરફાન આ બિમારીની સારવાર કરાવી રહ્યા છે. આ સમય દરમિયાન તે બોલિવૂડથી દૂર રહ્યો હતો. તે લાંબા સમયથી આ રોગમાંથી સ્વસ્થ થયા બાદ બોલિવૂડમાં પરત ફર્યો હતો અને તાજેતરમાં જ તેમની અંગ્રેજી મીડિયમ ફિલ્મ રિલીઝ થઇ છે. બીમારી બાદની તેમની આ પ્રથમ ફિલ્મ છે. પરંતુ કોરોનાના કહેર વચ્ચે આ ફિલ્મ કોમર્શિયલ રીતે બહુ સારી સફળતના હાંસલ ન કરી શકી.

- Advertisement -

angrezimedium003

ઇરફાન ખાને ‘પાન સિંહ તોમર’, ‘હાસિલ’, ‘મકબૂલ’ અને ‘પીકૂ’માં શાનદાર કામ કર્યું છે. પહેલી ફિલ્મ હિંદી મીડિયમમાં ઇરફાનના અપોઝિટ પાકિસ્તાની એક્ટ્રેસ સબા કમર નજરે આવી હતી. તાજેતરમાં હિંદી મીડિયમ 2 માટે કરીના કપૂર ખાનનું નામ સામે આવ્યું છે. આ ઉપરાંત કહેવામાં આવ્યું છે કે ફિલ્મમાં રાધિકા મદાન એની પુત્રીના રોલમાં નજરે આવી શકે છે.

- Advertisement -
સંજય દત્તે ચલાવી એલોન મસ્કની અનોખી ટેસ્લા સાયબરટ્રક, શું બાબાએ ખરીદી છે નવી કાર?
ગીતને લઈને નોરા ફતેહી નમી! માફી માંગીને લીધો મોટો નિર્ણય – અનાથ બાળકીઓને ભણાવશે
ગુજરાતી સેલેબ્ઝે આપ્યું જનતા ક્ફર્યુને સંપુર્ણ સમર્થન, ફૅન્સને સાવચેત અને સલામત રહેવાની આપી સલાહ
‘પુષ્પા’માં અલ્લુની માતા બનેલી અભિનેત્રી રિયલ લાઇફ માં ખરેખર એક્ટર કરતા 3 વર્ષ મોટી છે, જુઓ ફોટાઓ.
સામંથાનો લેડી સિંઘમ અવતાર! ‘Maa Inti Bangaram’નું પહેલું પોસ્ટર આઉટ, એક્શન લુક જોઈ ફેન્સ થયા ફિદા
- Advertisement -
TAGGED:bignewsBOLLYWODNEWSBOLLYWOODNEWSirrfankhan
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

maruti brezza2.jpg.webp
Nexonને ટક્કર આપવા આવી રહી છે નવી Brezza: ફીચર્સ જાણીને તમે પણ ચોંકી જશો!
ઓટોમોબાઇલ
Post 2505.jpg.webp
સિનિયર સિટિઝન્સ અને નોકરીયાતો માટે કેમ બેસ્ટ છે પોસ્ટ ઓફિસની આ યોજના?
બિઝનેસ
iNDIA 32.jpg.webp
રોકાણકારોના નસીબ ખૂલ્યા! IC Electricals ના એક જ શેરે કમાઈ આપ્યા ₹1.60 લાખ, વિગતો જાણી લો
શેરમાર્કેટ
Copy of Satya web temp 24.jpg.webp
શું તમે પણ જમ્યા પછી થાળીમાં હાથ ધોવો છો? તો ચેતી જજો, આ છે અન્નનું અપમાન
ધર્મદર્શન
alia bhatt.jpg.webp
આલિયા ભટ્ટનું ‘માહી વે’ પર શાનદાર પરફોર્મન્સ, આકાંક્ષાના લગ્ન પ્રસંગમાં છવાઈ ગઈ બોલીવુડની સ્ટાર
એન્ટરટેઈન્મેન્ટ
- Advertisement -

You Might Also Like

1775571824 Copy of Satya web temp 28.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

રાજપાલ યાદવનું ભરી સભામાં અપમાન થયું, સલમાન ખાને ઢાલ બનીને જીતી લીધા દિલ!

By Gujju Media
5 Min Read
1771984469 Copy of Satya web temp 10.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

ધુરંધર 2′ અને ‘ટોક્સિક’ વચ્ચે મહામુકાબલો, બજેટ અને સ્ટાર પાવરના આંકડા જોઈને ચોંકી જશો!

By Gujju Media
4 Min Read
PicsArt 01 31 09.18.31 scaled
બોલીવુડ

દુનિયાના આ ખૂણે જોવા મળે છે આરાધ્યા બચ્ચનનો લુક: ચાહકોએ કહ્યું, આ આરાધ્યાની કાર્બન કોપી છે.

By Aryan Patel
2 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
ગેજેટ

શું તમારો પંખો ગરમ હવા ફેંકે છે? ઇન્સ્ટોલેશનની આ નાનકડી ભૂલ હોઈ શકે છે જવાબદાર

પંખો લગાવતી વખતે આ 3 બાબતોનું રાખશો ધ્યાન, તો AC વગર પણ રૂમ રહેશે એકદમ ઠંડો…

By Gujju Media
શેરમાર્કેટ

ભારતીય શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે પણ આ સેક્ટર્સે મચાવી ધૂમ: જાણો કયા સ્ટોક્સ બન્યા મલ્ટીબેગર

શેરબજારના ઘટાડામાં પણ આ 5 શેરોએ તોડ્યા રેકોર્ડ: 3 મહિનામાં પૈસા ડબલ! છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?