Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: બોલિવુડના શહેનશાહે ઈન્ડસ્ટ્રીમાં પૂરા કર્યાં 50 વર્ષ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > બોલિવુડના શહેનશાહે ઈન્ડસ્ટ્રીમાં પૂરા કર્યાં 50 વર્ષ
બોલીવુડ

બોલિવુડના શહેનશાહે ઈન્ડસ્ટ્રીમાં પૂરા કર્યાં 50 વર્ષ

Chintan Mistry
Last updated: November 7, 2019 10:14 am
By Chintan Mistry
1 Min Read
Share
AB
SHARE

અમિતાભ બચ્ચને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 50 વર્ષ પૂરા કર્યાં છે. ઉલ્લેખનીય છે કે 1969મા બિગ બીની પહેલી ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’ સાત નવેમ્બરે રિલીઝ થઈ હતી. અમિતાભના 50 વર્ષ ઈન્ડસ્ટ્રીમાં પૂરા થતાં અભિષેક બચ્ચને એક ઈમોશનલ મેસેજ સોશિયલ મીડિયામાં શૅર કર્યો છે……..અભિષેકે પિતાની તસવીર શૅર કરીને કહ્યું હતું, માત્ર દીકરા તરીકે નહીં પરંતુ એક એક્ટર તરીકે તથા એક ચાહક તરીકે…

bachchan 64262929 433947737337519 1422782499107905750 n

આપણે તેમની મહાનતાના સાક્ષી રહ્યાં છીએ અને ધન્યતા અનુભવીએ છીએ. તેમની પાસેથી ઘણું બધું શીખવાનું છે અને તેમની પ્રશંસા કરવા માટે હજી ઘણું બધું બાકી પણ છે. અભિષેકે આગળ કહ્યું હતું કે સિનેમા પ્રેમીઓની કેટલીક પેઢીઓ એમ કહે છે કે તેઓ બચ્ચનના સમયમાં જીવ્યા છે.

- Advertisement -

bachchan 70300736 801302053605873 2473812313477864327 n

કોન્ગ્રેચ્યુલેશન પા… ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 50 વર્ષ પૂર્ણ કરવા બદલ. અમે બીજા 50 વર્ષની રાહ જોઈ રહ્યાં છીએ………. 77 વર્ષીય અમિતાભ બચ્ચને 70ના દાયકામાં લોકપ્રિયતા હાંસિલ કરી હતી. તેમણે ‘ઝંજીર’, ‘દિવાર’ તથા ‘શોલે’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મ આપીને પોતાની એન્ગ્રી યંગમેનની ઈમેજ ઉભી કરી હતી. હાલમાં જ બિગ બીને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે, તેવી જાહેરાત કરવામાં આવી હતી.

- Advertisement -

 

ફિલ્મ “બ્રહ્મહસ્ત્ર”નું ટ્રેલર થયું રિલીઝ! રણબીર કપૂર ધમાકેદાર એકસન કરતો જોવા મળ્યો
સુશાંતના કેસને લઈને મોટા સમાચાર,CBI કરશે સુશાંતસિંહ કેસની તપાસ
સની દેઓલે મનાલીથી બરફથી ઢંકાયેલા ચહેરાના ફોટાઓ શેર કર્યા, બહેન એશા દેઓલે આવી કોમેન્ટ કરી…
બિમાર પડી બોલિવુડની પદ્માવતી
કેટરિના ફરી વખત કરશે આનંદ એલ રાય સાથે કામ
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 11 02T114026.282.jpg.webp
૧૦મું બજેટ રજૂ કરતા પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમણનો મોટો ધડાકો! બિઝનેસ લીડર્સ સામે કહી આ વાત
બિઝનેસ
Budget Earphones.jpg.webp
₹2,000થી ઓછી કિંમતમાં મળશે જબરદસ્ત સાઉન્ડ! ખરીદતા પહેલાં જોઈ લો આ 3 ઇયરફોન્સ
ગેજેટ
share 2904.jpg.webp
ગિફ્ટ નિફ્ટીના નબળા સંકેતો છતાં વોલ સ્ટ્રીટ અને એશિયન બજારોમાં તેજી, જાણો બજારની ચાલ
શેરમાર્કેટ
Copy of Satya web temp 5.jpg.webp
બાળકોને સંસ્કારી અને તેજસ્વી બનાવવાની ગુપ્ત ચાવી, જાણી લો આચાર્ય ચાણક્યની ખાસ વાતો
ધર્મદર્શન
bp singh3.jpg.webp
‘CID’ અને ‘આહટ’ના નિર્માતા બી.પી. સિંહનું નિધન, 77 વર્ષની વયે હાર્ટ એટેકથી લીધા અંતિમ શ્વાસ
એન્ટરટેઈન્મેન્ટ
- Advertisement -

You Might Also Like

salman 1 5 768x575 1
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

સલમાન ખાનને ત્રણ વાર કરડનાર સાપનું શું થયું? પિતા સલીમ ખાને સમગ્ર સત્ય કહ્યું

By Aryan Patel
3 Min Read
dharmishtha 1 87.jpg.webp
બોલીવુડ

વરુણ ધવનની મજાક ઉડાવનારા ટ્રોલ્સ પર ભડક્યા કરણ જોહર, સોશિયલ મીડિયા પર મચ્યો હંગામો

By Gujju Media
3 Min Read
WhatsApp Image 2020 08 10 at 18.02.22 1
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

એક્ટર મહેશબાબૂના જન્મ દિવસે તેના ચાહકોએ ટ્વિટ કરી બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
ભજન

નંદલાલાને માતા યશોદાજી સાંભરે.. શ્રી કૃષ્ણ ભજન

  નંદલાલાને માતા યશોદાજી સાંભરે.. શ્રી કૃષ્ણ ભજન નંદલાલાને માતા યશોદાજી સાંભરે મમતા મૂર્તિ મારી રહી…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
nv casino
Casino zonder cruks bonus

A versatilidade nos depósitos efetuados nos melhores novos casinos online facilita a gestão do orçamento do jogador.

NV Casino PL
Lemon Casino PL
vox casino
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?