Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: બિમાર પડી બોલિવુડની પદ્માવતી
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > બિમાર પડી બોલિવુડની પદ્માવતી
બોલીવુડ

બિમાર પડી બોલિવુડની પદ્માવતી

Chintan Mistry
Last updated: November 13, 2019 8:05 am
By Chintan Mistry
1 Min Read
Share
deepikapadukone 52995630 941609592896527 7700817190569773972 n
SHARE

બોલિવુડની દમદાર અભિનેત્રી માંથી એક દીપિકા પાદુકોણ પોતાની ખાસ મિત્રના લગ્નમાં ખુબ મોજ-મસ્તી કર્યાં બાદ બીમાર પડી ગઈ છે. દીપિકા હાલમાં બેંગલુરૂમાં પતિ રણવીર સિંહની સાથે પોતાની મિત્રના લગ્નમાં સામેલ થઈ હતી. ઇન્ટરનેટ પર ઘણી તસવીરો અને વીડિયો છવાયા છે. જેમાં બંન્ને ડાન્સ ફ્લોર પર નાચતા જોવા મળી રહ્યાં છે……….અભિનેત્રી દીપિકા પાદુકોણે પોતાના સ્વાસ્થ્ય વિશે જાણકારી આપતા સંકેત આપ્યો છે કે તેને તાવ છે. સાથે દીપિકાએ એક ફોટો પણ શેર કર્યો છે. જે હવે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થી રહ્યો છે.

IMPOTANT

દીપિકાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોતાના ચહેરા પર થરમોમીટરના સ્ટિકરને પોસ્ટ કરવાની સાથે કેપ્શન લખ્યું, ‘જ્યારે તમે પોતાના સૌથી સારા મિત્રના લગ્નમાં ખુબ મોજ-મસ્તી, ધમાલ કરો છો………..ફિલ્મોની વાત કરીએ તો મેઘના ગુલઝારની ફિલ્મ ‘છપાક’માં દીપિકા જોવા મળશે. જે એસિડ એટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલના જીવન પર આધારિત છે. આ સિવાય દીપિકા લગ્ન બાદ પ્રથમવાર રણવીર સિંહની સાથે 83મા સ્ક્રીન શેર કરવા જઈ રહી છે. તેની ફિલ્મ 83નું શૂટિંગ પૂરુ થઈ ગયું છે. આ ફિલ્મ 2020મા રિલીઝ થવાની છે.

- Advertisement -
કોરોના વાયરસથી ગભરાયો બાહુબલી, જાણો શા માટે પ્રભાસે પોતાને ઘરમાં કર્યો કેદ
નવેમ્બરમાં જ શ્રદ્ધા અને આર્યના લગ્ન થયા હતા, હવે સોશિયલ મીડિયા પર કહ્યું કે, પતિ તેના એકાઉન્ટને અનફોલો કરે.
કાર્તિક આર્યનની બહેન કૃતિકા તિવારીના લગ્ન: આખરે કોણ છે તેજસ્વી સિંહ અહલાવત, જેના પ્રેમમાં પડ્યા કાર્તિકના બેન?
સાઉથના આ સુપરસ્ટાર્સે ખરીદ્યું છે પોતાનું પ્રાઈવેટ જેટ, એક તો છે, એરલાઈન કંપનીના માલિક.
જુઓ સલમાન ખાન અને આયતનો સુપર ક્યુટ વિડીયો..
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 97.jpg.webp
અમેરિકા-ઈરાન તણાવની વૈશ્વિક અસરો વચ્ચે ભારતીય શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 380+ પોઇન્ટ તૂટ્યો
શેરમાર્કેટ
Copy of Satya web temp 71.jpg.webp
ભગવાન જગન્નાથની અનોખી ‘રસગુલ્લા લીલા’, જાણો કેમ 9મા દિવસે પ્રભુને મનાવવા અર્પણ થાય છે મીઠો ભોગ!
ધર્મદર્શન
Copy of Satya web temp 60.jpg.webp
રણવીર સિંહની ‘પ્રલય’માં હોલિવૂડનો દબદબો! ’28 ડેઝ લેટર’ની ટીમ બનાવશે સૌથી ડરામણા ઝોમ્બી
એન્ટરટેઈન્મેન્ટ
Copy of Satya web temp 70.jpg.webp
હવે ઘરે બનાવો બજાર જેવી કોકોનટ બર્ફી! જાણો મિનિટોમાં બનતી પરફેક્ટ રેસીપી
ફૂડ
- Advertisement -

You Might Also Like

PicsArt 01 30 08.01.59 scaled
બોલીવુડ

શહનાઝ ગિલને આ સ્ટાર્સ સાથે છે ગજબની દુશ્મની, એકબીજાને અપમાનિત કરવાની સ્પર્ધામાં છે.

By Aryan Patel
4 Min Read
twinkle khanna and karena kapoor 3
બોલીવુડ

ટકી રહેવા માટે, તેમનો પરિવાર જોખમી છે, જ્યારે અક્ષય કુમારે સૈફ અલી ખાનને કરીના વિરુદ્ધ ઉશ્કેર્યો ત્યારે શું થયું જુઓ.

By Aryan Patel
3 Min Read
Nayanthara shared her wedding photos! The nymph of heaven was related to the actress
બોલીવુડ

નયનથારાએ પોતાના લગ્નના ફોટા કર્યા શેર! સ્વર્ગની અપ્સરા લગતી હતી એક્ટ્રેસ

By Subham Agrawal
2 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભારત

વિધાનસભા ચૂંટણી પરિણામ 2026: સૌથી ઝડપી અપડેટ્સ અને વિગતવાર કવરેજ માટે ડેઇલીહન્ટ સાથે જોડાયેલા રહો

પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ અને કેન્દ્રશાસિત પ્રદેશ પૉંડિચેરી સહિત ચાર રાજ્ય અને એક યુનિયન ટેરિટરીમાં…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
બિઝનેસ

8મું પગાર પંચ: શિક્ષકો અને કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખામાં મોટા ફેરફારની તૈયારી; જાણો શું છે નવી માંગણીઓ

8મું પગાર પંચ: શિક્ષકોની મોટી માંગ, લઘુત્તમ પગાર ₹50,000 અને વાર્ષિક 7% વધારાની દરખાસ્ત. કેન્દ્ર સરકારના…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?