Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: લગ્ન વગર પ્રેગ્નેટ થઇ બોલિવુડની આ એક્ટ્રેસ, ફિલ્મ મિમીમાં સેરોગેટ મધરની ભુમિકામાં જોવા મળશે કૃતિ સેનન
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > લગ્ન વગર પ્રેગ્નેટ થઇ બોલિવુડની આ એક્ટ્રેસ, ફિલ્મ મિમીમાં સેરોગેટ મધરની ભુમિકામાં જોવા મળશે કૃતિ સેનન
બોલીવુડ

લગ્ન વગર પ્રેગ્નેટ થઇ બોલિવુડની આ એક્ટ્રેસ, ફિલ્મ મિમીમાં સેરોગેટ મધરની ભુમિકામાં જોવા મળશે કૃતિ સેનન

Palak Thakkar
Last updated: February 21, 2020 2:01 pm
By Palak Thakkar
2 Min Read
Share
kritisanon 54463832 275547729989066 128515876934012382 n
SHARE

બોલિવુડ એક્ટ્રેસ કૃતિ સેનન સોશોયલ મિડિયામાં ખૂબ એક્ટિવ રહેતી હોય છે. અને હવે કૃતિ સેનનની એક તસ્વીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ તસ્વીરમાં કૃતિ પ્રેગ્નેટ જોવા મળી રહી છે. હંમેશા સ્લિમ ટ્રીમ રહેનાર કૃતિનું વજન 15 કિલો વધી પણ ગયું છે.

kritisanon 82109045 2152065938229971 8534314108834785269 n

હકીકતે તેની આ વાયરલ તસ્વીર તેની આવનાર ફિલ્મ ‘મિમી’ના સેટ પરનો છે. જેમાં તે પોતાના બેબી બમ્પ સાથે જોવા મળી રહી છે. લક્ષ્મણ અટકેરના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘મિમી’માં કૃતિ સેનન એક સેરોગેટ મધરની ભુમિકામાં જોવા મળવાની છે. આ ફિલ્મમાં પંકજ ત્રિપાઠી, સુપ્રિયા પાઠક અને પાહવા જેવા અનુભવી કલાકાર જોવા મળશે.

- Advertisement -

KRITI SENON

ફિલ્મમાં પોતાની ભુમિકાને જીવંત કરવા માટે કૃતિ સેનને 15 કિલો વજન વધારી લીધું છે. કોઈ એક્ટ્રેસ માટે પોતાનું વજન વધારવું ખુબ મોટી વાત હોય છે. પરંતુ કૃતિએ પોતાના કેરેક્ટરને જીવંત બનાવવા માટે આટલું વજન વધાર્યું છે. તસ્વીરમાં કૃતિનો બેબી બમ્પ જોવા મળી રહ્યો છે અને તે કોઈ લોનમાં બેઠેલી જોવા મળી રહી છે. આ તસ્વીરથી સ્પષ્ટ જોઈ શકાય છે કે તેણે આ ભુમિકા માટે ખૂબ મહેનત કરી છે.

- Advertisement -

KRITI 3

‘મિમી’ આ મરાઠી ફિલ્મ ‘મલા આઈ વ્હાયચંય’ની રીમેક છે. આ એક એવી મહિલાની કહાની છે જે એક દંપત્તિ માટે સરોગેટ માતા બનવાથી ઈનકાર કરી દે છે. પરંતુ આ એક ઈનકારના કારણે તેનું જીવન હંમેશા માટે બદલાઈ જાય છે.

- Advertisement -

kritisanon 79761963 447692755901890 3217612679918171811 n

 

- Advertisement -
- Advertisement -

 

જણાવી દઈએ કે કૃતિ સેનનની સાથે અક્ષય કુમાર પણ આ ફિલ્મમાં મુખ્ય ભુમિકામાં જોવા મળશે. કૃતિ આ રોલને લઈને ખૂબ ઉત્સાહિત જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે કૃતિ પહેલા ભૂમિ પેડનેકરે પણ પોતાની ફિલ્મ ‘દમ લગા કે હઈશા’ માટે 12 કિલો વજન વધાર્યું હતું.

લોકડાઉનના કારણે અભિતાભ બચ્ચનની આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર કરવામાં આવશે રિલીઝ
ફિલ્મ “બ્રહ્મહસ્ત્ર”નું ટ્રેલર થયું રિલીઝ! રણબીર કપૂર ધમાકેદાર એકસન કરતો જોવા મળ્યો
વાસુ ભગનાની સાથે કામ કરશે અક્ષય કુમાર
સાઉથના આ સુપરસ્ટારના આગમનથી ટ્વિટર પર કપિલ શર્માનો શો ટ્રેન્ડ થયો, જેના કારણે ચાહકો કરી રહ્યા છે વખાણ.
બીગ બોસ ફેમ આસિમ રિયાઝ પર બાઈક સવારે કર્યો હુમલો..
- Advertisement -
TAGGED:flaunts baby bumpher upcoming film MimiKriti Sanonsurrogate mother
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

8th Pay Commission 2208.jpg.webp
8મું પગાર પંચ: પગાર વધારા અને પેન્શનના નિર્ણય પહેલા જાણો આ 5 મોટા અપડેટ્સ
બિઝનેસ
Gold Price 2908.jpg.webp
સોનાના વધતા ભાવથી શેરબજારના આ 6 સ્ટોક્સમાં આવશે ‘મોટો ઉછાળો
શેરમાર્કેટ
1788070895 Copy of Satya web temp 13.jpg.webp
ગ્રહોના મોટા ગોચરથી બદલાશે આ 5 રાશિઓનું ભાગ્ય, સપ્ટેમ્બર મહિનામાં થશે અઢળક ધનલાભ
ધર્મદર્શન
1788071440 Copy of Satya web temp 8.jpg.webp
શું ‘રાકા’ પછી સાઉથ સિનેમાથી અંતર બનાવી લેશે જાહ્નવી કપૂર? જાણો અભિનેત્રીના કરિયરને લઈને શું છે મોટી ચર્ચા
એન્ટરટેઈન્મેન્ટ
High Blood Pressure Medicine 2908.jpg.webp
ડોક્ટરની સલાહ વગર BPની ગોળીઓ ક્યારેય ન છોડો
હેલ્થ
- Advertisement -

You Might Also Like

maxresdefault 7
બોલીવુડ

જુઓ સલમાન ખાન અને આયતનો સુપર ક્યુટ વિડીયો..

By Gujju Media
2 Min Read
kangana ranaut sushant singh rajput mukesh bhatt
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

સુશાંત સિંહ રાજપૂત કેસમાં મુંબઈ પોલીસની તપાસ પર કંગનાના પ્રહાર, કરી આ મોટી વાત

By Palak Thakkar
2 Min Read
deepikapadukone 90084711 2767734103348034 7241622215902807003 n
બોલીવુડહેલ્થ

WHOના ડાયરેક્ટરે આપી દીપિકા પાદુકોણને ચેલેન્જ, કોરોના વાયરસથી બચાવા દીપિકાએ કર્યો આ ચેલેન્જનો સ્વીકાર

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?