Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: 2020માં બેક ટુ બેક ફિલ્મોમાં કરી રહ્યો છે મલ્હારઠાકર,હોળીના તહેવાર પર કરી નવી ફિલ્મની જાહેરાત
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > ઢોલીવુડ > 2020માં બેક ટુ બેક ફિલ્મોમાં કરી રહ્યો છે મલ્હારઠાકર,હોળીના તહેવાર પર કરી નવી ફિલ્મની જાહેરાત
એન્ટરટેઈન્મેન્ટઢોલીવુડ

2020માં બેક ટુ બેક ફિલ્મોમાં કરી રહ્યો છે મલ્હારઠાકર,હોળીના તહેવાર પર કરી નવી ફિલ્મની જાહેરાત

Palak Thakkar
Last updated: June 22, 2023 11:00 pm
By Palak Thakkar
2 Min Read
Share
malhar028 89301748 2560929777494312 2438472470044209972 n
SHARE

ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર મલ્હાર ઠાકરે તેના ફૅન્સને હોળીના દિવસે પોતાની નવી ફિલ્મના શૂટિંગની જાહેરાત કરીને ખુશીના રંગથી રંગી દીધા છે.

malharthaker new movie 3

ધ્વનિ ગૌતમની ફિલ્મ ‘કેસરિયા’નું આજથી શૂટિંગ શરૂ થયું છે. આજથી શૂટિંગ શરૂ થયું હોવાની જાહેરાત મલ્હારે ઇન્સ્ટાગ્રામ પર કરી છે. આ ફિલ્મમાં મલ્હાર ટુરિસ્ટ ગાઈડની ભૂમિકામાં દેખાશે. મલ્હારની સાથે મુખ્ય ભૂમિકામાં મૉડલ રીતુ ભાગવાની અને ‘ત્રિદેવીયા’ ફેમ અંશુલ ત્રિવેદી છે. સૂત્રોએ જણાવ્યું છે કે, કેસરિયા ફિલ્મ ૨૦૨૦ નવેમ્બરમાં રીલીઝ થશે.

- Advertisement -

malharthaker new movie 4

ફિલ્મની વાર્તા ૧૯૬૫ માં આવેલી દેવ આનંદ અને વહિદા રહેમાનની ફિલ્મ ‘ગાઈડ’ જેવી છે. આ ફિલ્મમાં મલ્હાર ટુરિસ્ટ ગાઈડની ભૂમિકા ભજવે છે. ફિલ્મના ફર્સ્ટ હાફનું શૂટિંગ કચ્છમાં થશે. જ્યારે બીજા ભાગનું શૂટિંગ સ્કોટલેન્ડમાં થશે.

- Advertisement -

malharthaker new movie 11

ફિલ્મને ડાઇરેક્ટ ધ્વનિ ગૌતમ કરી રહ્યાં છે અને પ્રસ્તુતકર્તા જીગર ચૌહાણ પ્રોડકશન છે. જ્યારે ફિલ્મની વાર્તા, સ્ક્રીનપ્લે અને ડાયલોગ વિરલ શાહે લખ્યા છે. વાર્તા લખવામાં ધ્વનિ ગૌતમ અને ડાયલોગમાં આમ્ત્યાએ સાથ આપ્યો છે. સંગીત રાહુલ મુંજારીયાનું છે.
આ વર્ષે મલ્હારની અનેક ફિલ્મો આવવાની છે. ગત મહિને જ તેની ફિલ્મ ‘ગોળકેરી’ રીલીઝ થઈ હતી. જે થિયેટરમાં અત્યારે ધૂમ મચાવી રહી છે. જ્યારે વર્ષની શરૂવાતમાં જ તેને રાહુલ ભોલે દિગ્દર્શિત ‘વિકિડાનો વરઘોડો’, રેહાન ચૌધરીની ‘ઘૂંઆઘાર’ નું શૂટિંગ આટોપી લીધું છે.

- Advertisement -

malharthaker new movie 9

એક ફિલ્મ રીલીઝ થઈ ગઈ અને બીજીનું શૂટિંગ ચાલુ કર્યું છે. તેમજ પ્રણવ શાહની ‘સારાભાઈ’ ફિલ્મ પણ આ દિવાળીમાં રીલીઝ થવાની છે. એટલે ફૅન્સ મલ્હારને અક્ષય કુમાર સાથે સરખાવી રહ્યાં છે.

- Advertisement -
- Advertisement -

malharthaker new movie 7

ફૅન્સની અક્ષય કુમાર સાથેની સરખામણીને મલ્હારે ભગવાનની દયા ગણાવી હતી.

‘ભૂત બંગલા’ પહેલા અક્ષય કુમાર-પ્રિયદર્શનની આ ફિલ્મોએ મચાવી હતી ધમાલ, બોક્સ ઓફિસ પર કરી હતી કરોડોની કમાણી
જો હિંમત હોય તો જ જોજો આ 110 મિનિટની ખતરનાક હોરર મૂવી!
થિયેટરોમાં ફ્લોપ, OTT પર માર્યું મેદાન, દક્ષિણની રિમેકે હિન્દીમાં તાકાત બતાવી
એક ફિલ્મ માટે કરોડોની ફી વસૂલે છે તૃષા કૃષ્ણન, જાણો કેવી રીતે ઊભું કર્યું આટલું મોટું સામ્રાજ્ય
સુશાંત સિંહ રાજપૂતની અસ્થિઓ કરવામાં આવી ગંગામાં વિસર્જિત
- Advertisement -
TAGGED:malhar thakarmalharfilmsin2020newfilms
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 09 02T114010.077.jpg.webp
મુકેશ અંબાણી લાવ્યા ‘Bombay Creamery’ આઈસ્ક્રીમ, જાણો કિંમત અને ક્વોલિટી!
બિઝનેસ
bike2.jpg.webp
બાઇક લવર્સ માટે ખુશખબર: Suzuki Gixxer હવે નવા રૌફી અવતારમાં! જાણો શું છે ખાસ
ઓટોમોબાઇલ
iNDIA 2026 09 02T111830.712.jpg.webp
અચાનક શું થયું કે બજાર ખુલતા જ હાહાકાર મચી ગયો? 30 માંથી 29 દિગ્ગજ શેર લાલ નિશાનમાં ગરકાવ!
શેરમાર્કેટ
shukra 2002.jpg.webp
સપ્ટેમ્બરમાં શુક્રનું તુલા રાશિમાં ગોચર
ધર્મદર્શન
iNDIA 2026 09 02T112939.247.jpg.webp
બ્લડ ટેસ્ટ કે સ્કેન કરતા પહેલા ડોક્ટર નખ કેમ તપાસે છે? આ 5 ગંભીર સંકેતોને ક્યારેય ન કરો ઈગ્નોર
હેલ્થ
- Advertisement -

You Might Also Like

1781576464 Copy of Satya web temp 33.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

જાનવી કપૂરનું ધમાકેદાર કમબેક, ‘પેદ્દી’ પછી આ 5 મોટી ફિલ્મોથી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા તૈયાર છે એક્ટ્રેસ!

By Gujju Media
5 Min Read
Copy of Satya web temp 65.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

ધર્મેન્દ્રને મોટા પડદા પર જોઈ ચાહકોની આંખોમાં આવ્યા આંસુ, અગસ્ત્ય નંદાની એક્ટિંગે જીત્યા દિલ!

By Gujju Media
4 Min Read
lady gaga
એન્ટરટેઈન્મેન્ટ

પોપ સિંગર લેડી ગાગાએ સંસ્કૃતનો શ્લોક કર્યો ટ્વિટ

By Chintan Mistry
1 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?