Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: કોરોના કહેર- ફિલ્મ સૂર્યવંશીની રિલીઝ ડેટ કરવામાં આવી પોસ્ટપોન
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > Uncategorized > કોરોના કહેર- ફિલ્મ સૂર્યવંશીની રિલીઝ ડેટ કરવામાં આવી પોસ્ટપોન
Uncategorized

કોરોના કહેર- ફિલ્મ સૂર્યવંશીની રિલીઝ ડેટ કરવામાં આવી પોસ્ટપોન

Palak Thakkar
Last updated: March 13, 2020 11:32 am
By Palak Thakkar
1 Min Read
Share
Rohit
SHARE

કોરોના વાયરસના કારણે દુનિયાની અર્થવ્યવસ્થાને નુકસાન ભોગવવું પડી રહ્યું છે. કોરોનાની અસર ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર પણ જોવા મળી રહી છે. હોલિવૂડ ફિલ્મોની રિલીઝ ડેટ કોરોનાના કારણે પાછળ ઠેલાઈ છે. એવામાં અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ સૂર્યવંશીની રિલીઝ ટેડ પોસ્ટપોન કરવામાં આવી છે. ફિલ્મ નિર્માતાઓએ નવી રિલીઝ ડેટ બાદમાં જાહેર કરવાની વાત કરી છે.

sooryavanshi 1583271874

ફિલ્મમાં અક્ષય-કેટરીના ઉપરાંત ગુલશન ગ્રોવર, અભિમન્યુ સિંહ, નિહારિકા રાયઝાદા, જેકી શ્રોફ, સિકંદર ખેર, નિકીતીન ધીર તથા વિવાન ભતેના છે. ફિલ્મમાં અજય દેવગન તથા રણવીર સિંહ સ્પેશિયલ રોલમાં જોવા મળશે.

- Advertisement -

5 2

ભારતમાં કોરોના વાયરસના કુલ 73 પોજિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં 56 ભારતીય નાગરિકો સામેલ છે, જ્યારે અન્ય 17 વિદેશી નાગરિકો છે. દિલ્હી સરકારે કોરોના વાયરસને મહામારી જાહેર કરી છે. આ સાથે જ દિલ્હીની તમામ થિયેટર 31 માર્ચ સુધી બંધ રાખવાના આદેશ જાહેર કરવામાં આવ્યા છે.

- Advertisement -

All cinema halls closed till 31st march in Delhi due to Coronavirus says Arvind Kejriwal

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેની જાહેરાત કરી છે. તેમણે કહ્યું, કે કોરોના વાયરસના ખતરાને જોતા થિયેટરને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ જે સ્કૂલ અને કૉલેજની પરીક્ષા પૂર્ણ થઈ છે, તેમને પણ 31 માર્ચ સુધી બંધ રાખવામાં આવી છે.

- Advertisement -
ક્યારેય પણ ન જોવા મળી હોય તેવી હીરો અને વિલનની જોરદાર ટક્કર જોવા મળશે આ ફિલ્મમાં
કોરોનાને લઇ કરવામાં આવેલા રિસર્ચમાં કરવામાં આવ્યો મોટો ખુલાસો
નવરાત્રિના નવ દિવસના ખાસ પ્રસાદ અને ફળ
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી આગાહી,આ તારીખે પડશે ધોધમાર વરસાદ
અમદાવાદમાં પૂરજોશમાં કરવામાં આવી રહ્યું છે PPE કીટનું ઉત્પાદન, 100 જેટલા કારીગરો બનાવે છે દરરોજની 3500 જેટલી PPE કીટ
- Advertisement -
TAGGED:Akshay KumarBOLLWOODNEWSBOLLYWOODcorona virusRohit Shettysuryavanshireleasedate
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
stock market 3007.jpg.webp
૧૪ ઓક્ટોબરે BHEL, અદાણી એન્ટરપ્રાઇઝ અને ભારત ઇલેક્ટ્રોનિક્સ પર રહેશે રોકાણકારોની નજર
શેરમાર્કેટ
Shardiya Navratri 2.jpg.webp
નવરાત્રીના 9 દિવસ અને 9 દીવાઓનું રહસ્ય, કયા દિવસે દીવામાં શું નાખવાથી બદલાય છે નસીબ?
ધર્મદર્શન
Jailer 2 Movie 2.jpg.webp
બોક્સ ઓફિસ પર થલાઈવાનો જાદુ, ‘જેલર 2’ની ફી સાથે પ્રોફિટ શેરિંગથી કમાશે ₹180 કરોડ!
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 2026 10 14T083915.186.jpg.webp
દવાના પત્તા પર બનેલી લાલ રેખાનો અર્થ શું છે? જાણો કેમ તેને નજરઅંદાજ ન કરવી જોઈએ
હેલ્થ
- Advertisement -

You Might Also Like

BeFunky collage 67
એન્ટરટેઈન્મેન્ટ

બોલિવુડની આ હોટ અભિનેત્રીએ કોરોના સામે લડવા કર્યું આ મોટું કામ

By Palak Thakkar
2 Min Read
જાણવા જેવુંલાઈફ સ્ટાઈલ

કોરોના વાયરસના કહેર વચ્ચે કારમાં બેસતા પહેલા રાખો આટલી વસ્તુઓનું ધ્યાન

By Palak Thakkar
2 Min Read

સુશાંત બાદ વધુ એક એક્ટરની આત્મહત્યા,ક્યોંકી સાસ ભી કભી બહુથીમાં કર્યું હતુ કામ

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?